Friday, 21 November 2025

પરમ ચરમ અનંત આરામ ....

વર્ષો પહેલા... 
ભાઈબંધ અનંતે મભમ અર્થાત બે અર્થમાં પેલી માટે લખેલું  
હું "અનંત" ઊંઘમાં છું .!
અને તું ઊંઘ માં.! છે.! 
જાગતા કદાચ તું ઓજલ થઇ શકે .!
મારી ઊંઘમાં તું એ નહિ કરી શકે .!
કારણ કે મારી આંખોની ઓરડી ની નાજુક પાંપણ ના દરવાજા બંધ છે !
અને મારી આંખોની મજબુત કેદમાં તું છે..!  
અર્થાત્ ચીઈઈઈરરર... નીંદર ની અંદર.... 
"અનંત"

ચીઈઈઈરરર... નીંદર... 

No comments:

Post a Comment