Saturday, 22 November 2025

મારી યાદ દાસ્ત પાછી ફરશે કે નૈ ..?

 


મને કેમ છે એ ખબર નથી..!
!
!
!
!
!
!
તુ કેને પેલ્લા..!

તને કેમ છે..?

મારા નામ આગળ

ત્રણ ત્રણ ચોકડી લગાડ્યા પછી..!?

તારા માટે દુઃખના સમાચાર...

હવે ↔સાચવજે↔ હવે. નૈ તો.?!

મને છોડીને મારાથી દૂઉઉઉર દૂઉઉઉર
ચાલી ગયેલી...

ગુસ્સાયેલા પ્રેમી/પ્રેમીકા માફક

ગુસ્સે થૈ રીસાયેલા પ્રેમી /પ્રેમીકા માફક

પ્રેમ વગર હારી થાકીને

અંતે મજબુર થૈ

ધીમી ધારે અકલે કે હળવે પગલે

મારી યાદ દાસ્ત પાછી ફરી રહી છે..!

તે

કેમ છો..?

એમ પુછ્યા પછી.

હવે..!!!

એ સાવ નજીક આવશે કે નૈ ..?

હવે એ યાદ વીહોણા ખાલી દીમાગને

ગલે લગાવશે કે નૈ ..?

ભૂલાયેલા નામને યાદ કરતા કરતા

સુકાયેલા હોઠને ભીંજવશે કે નૈ ..?

અકલે કે ચુંબન કરશે કે નૈ.!? એમ.!

એવી કાંય કરતા કાંયજ

મન નથ ખબર...

મારી યાદે દાસ્તાન અકલે કે યાદદાસ્ત.!

ટકશે કે ફરી છટકશે ખબર નૈ...

સુકાયેલા હોઠને ભીંજવશે કે નૈ ..?

સાવ કરતા સાવ મારી માફક ગાંડા જેવી

અને તારા જેવી અક્કલ વગરની છે..!
https://www.facebook.com/katira.paresh/posts/pfbid0D9XfRK4kqreksVDaHHkrkgJwzryoeZNPbzqUBmffiyrAdaKqmWoWpty9bfTX9jC1l?__tn__=%2CO*F

No comments:

Post a Comment