Wednesday, 26 November 2025

अनंत प्रेम की भूख।



"अनंत" प्रेम की भूख*

"अनंत"

हम जब देर रात के बाद मिलते तब बहुत सी बातें होती थीं... लेकिन वो फिर कभी... आज बस इतना ही काफी है...

एक बार मैंने अनंत से कहा, "यार, आज तू मुझे कुछ इंसान की भूख के बारे में बता."

तब उसने कहा, "देख, परिया, इंसानी भूखें कई और कई प्रकार की होती हैं! और वो सारी भूखें कभी न कभी तो मिट ही जाती हैं... लेकिन... दो भूख ऐसी भी हैं जो उम्र भर नहीं मिटती."

मैंने पूछा, "वो कौन सी भूख है अनंत जो कभी नहीं मिटती...?"

तब उसने अपने नाम का बखूबी इस्तेमाल करते हुए कहा:

"उम्र भर मिटती नहीं 'अनं....त' ये दो भूख। 

एक प्रेमी की इच्छा और दूजी प्रेमी से 'हूँफ'...!"

"अनंत"

पहली लाइन में अपने नाम का बखूबी इस्तेमाल करके, लम्बा सा खींचकर उसने बड़ी सिफत से कह दिया कि: सारी भूख एक तरफ, प्रेम की भूख एक तरफ. हर किसी से मिलती हूँफ एक तरफ, और प्रेमी से मिलती हूँफ एक तरफ. सारी भूखों का कभी न कभी तो अंत आता ही है, लेकिन... एक प्रेम है जिसकी भूख कभी नहीं मिटती. प्रेम की भूख अनंत है...

मैंने पूछा, "ऐसा क्यों? प्रेम की भूख ही क्यों अनंत...?"

तो उसने कहा, "हर इंसान प्रेम से ही तो पैदा होता है... अब प्रेम से पैदा जो हुआ, वो प्रेम ही चाहेगा न?"

मैंने कहा, "हाँ, यार... जो जी जान से जुड़ा हो उसका अंत भला कैसा...? वो तो अनंत ही होगा न..."

फिर उसने कहा: "प्रेम तो सभी से होता है... जन्म के साथ ही हमारा जिन किसी से भी रिश्ता जुड़ता है, हम उन्हीं से प्रेम चाहते हैं, और उन्हीं को प्रेम करते हैं... लेकिन उसके बाद जब हम जवाँ होते हैं, तब किसी अजनबी की तरफ खींचे चले जाते हैं. मर्द औरत के और औरत मर्द के प्यार की तलाश करने लगता है, जो अजनबी हो... सबका प्यार एक तरफ और स्त्री और पुरुष का प्यार एक तरफ..."

"प्यार में सिर्फ शारीरिक संबंध माईने नहीं रहते, बल्कि एक-दूसरे की हूँफ अहम होती है... बाकी जो घटना घटती है, वो तो क्षणिक होती है..."

ख़ैर, प्रेम का या प्रेम की बातों का कोई अंत नहीं है. अनंत एक प्रेम पुरुष है, कोई साधु या संत नहीं है.

अपने बारे में इतना कहके उसने मुझे कहा, "परिया... रात बहुत हो चुकी है, अब तू सो जा, मुझे भी नींद सी आने लगी है."

उनका ये शेर मुझे बेहद पसंद है: "उम्र भर मिटती नहीं 'अनंत' ये दो भूख! इक प्रेमी की इच्छा और दूजे प्रेमी से हूँफ!" इसलिए इसे बार-बार दोहराना मुझे अच्छा लगता है...

बस आज इतना ही... 

बाकी कहानी फिर कभी... :)

વર્ષો પહેલાં...

ખંડેર મધ્યે અર્થાત્ પેલા મહોલ્લામાં ભાઈબંધ અનંત આખો દિવસ તનતોડ મહેનત કરી ખૂબ થાકી જતો, છતાં લડખડાતી આંગળીએ પેલી માટે ખુબજ લખતો...

પછી એક દિવસ ઓલી અનંત ને વઢી...

કે, આખો દિવસ આગ વચ્ચે કામ કરીને થાકી ને લોથપોથ થૈ જાય છે. છતાં મોડી રાત સુધી ઉંઘમાં લખે છે મારા માટે... 

પણ અક્કલ વગર ના....

પેલીએ અનંત ને વઢી ને કહ્યું,

અનંતે સવાર સવાર માં, રાત્રે થાક્યા પાક્યા પેલી માટે ઉંઘમાં લખેલ પત્ર પેલી ને આપ્યો અકલે,

પેલીએ પત્ર ખોલ્યો,

જેમાં અનંતે લખ્યું હતું કે,

પણ જે લખ્યું હતું એ ઉકલવુ પણ જોઈએ ને.!

પેલી ને કૈ ઉકલ્યુ નૈ અકલે 

પેલી એ અનંત ને વઢી ને કહ્યું.

જે કહેવું હોય એ મોઢમોઢ કૈ દે તો હોય તો.! એક તો જે લખે તે ક્યારેય સ્પષ્ટ ન હોય,અસ્પષ્ટ અને અઘરૂ જ લખેલુ હોય છે.!

ઊપરથી ઊંઘ માં લડખડાતી આંગળીએ લખેલો તારો પ્રેમ મને જર્રાય ઉકલતો નથી..!

અકલે પેલીનુ કહેવાનું એમ હતું કે અનંત ઉંઘમાં અને થાકેલી લડખડાતી આંગળીએ લખેલો તારો પ્રેમ, પત્ર મને ઉકલતો નથી..!

ઉંઘ ના કારણે તારા અક્ષરો સાવ ગરબડીયા થાય છે.!

એ તને ખબર છે.?

અનંત કૈ પણ બોલ્યા વગર મુંગે મુંગો અંદર જતો હતો ત્યારે...

પેલીએ ગુસ્સે થૈ અનંત ને ખીજાઈને કહ્યું,

તને કૌ છું સાંભળતો નથી.!

"મુંગો બહેરો" છે કે..!? 

અનંત ચુપચાપ અંદર ચાલ્યો ગયો...

ભીતર ની આગ સાથે...

બે ભઠ્ઠી ની આગ વચ્ચે...

*બ્લાસ્ટ* 

"અનંત"શરીર ના નોખા નોખા અવયવોની 

નોખી નોખી ભુખ નોખી નોખી તરસ હોય છે.! 

" અનંત"

અનંત ક્યાં એની મરજી નો માલીક હતો.

અનંત તો પ્રેમની મરજી નો માલીક હતો.

વર્ષો પહેલા.. 

ભાઈબંધ અનંતે ખુદ આવુ કાં'ક કહ્યું હતું અને લખ્યું પણ હતુ કે,

વર્ષો પહેલા ભાઈબંધ અનંત ને એની કો'ક ચહિતી જ્યારે પુછ્યું હતું કે, અનંત પ્રેમ તો ખુબ કર્યો તે, 

બોલ હવે આગળ તારી શું મરજી છે.? 

ત્યારે અનંતે આવું કાં'ક કહ્યું હતું કે, 

પ્રીયે  ન પુછ મને તું મારી મરજી શું?! 

હું ક્યાં મારી મરજી નો માલીક છું.! 

અખંડ પ્રેમી છું હું "અનંત" પ્રેમની

પ્રેમાળ પ્યારી મરજી નો માલીક છું.! 

"અનંત" 

જો કે હવે તો એની મરજી ચાલે એમ પણ નથી.!

કારણ કે,

મર્યા પહેલા અનંતે જીવતે જીવ લખ્યું હતું કે, 

હયાત હોય એને હોય, 

મરજી યા ના મરજી જેવું.

"અનંત" સફરે ચાલ્યો ગયો જે 

એને મરજી યા ના મરજી કેવું.

"અનંત" 

उम्र भर नहीं मीटती "अनंत" ये दो भुख। 

एक प्रेम की इच्छा और दुजी प्रेमी से हूँफ। 

मील जाता है जब एक प्रेमी और उनसे हुंफ।

तब ही जा के रूह को मीलता है शांति और सुख। 

"अनंत" 

https://pkatira.blogspot.com/2024/03/blog-post_85.html

https://www.facebook.com/share/1Fs9QC7Jqa/

No comments:

Post a Comment