https://youtu.be/L21EpkPnQJU?si=qpH_4hnt25_1H6Yt
https://youtu.be/VVYrkjukYII?si=qvoIDqHNRMQfPJ1R
વર્ષો પહેલા બૌ બધા અને બૌ બધા ના જીવનનુ ભીતર ના અનંત ઊંડાણે થી નીરીક્ષણ કરી મભમ માં કહ્યું હતું કે,
એ પહેલાં સ્પર્શ, આલીંગન, ચુંબન કરવું મીલન પહેલાની સહજ શારીરિક ક્રીયા, પ્રક્રિયા એવં પ્રતિક્રિયા છે .!
પરંતુ એ પછી સ્પર્શ, આલીંગન, ચુંબન કરવું એ "અનંત" અલૌકિક આત્મીય પ્રેમ છે.!
જે એક સ્ત્રી ઝંખે છે.!
સ્ત્રી ઝંખે છે કે એ પછી પણ એ એને એજ રીતે સ્પર્શ કરે, આલીંગન કરે, ચુંબન કરે.! એક સ્ત્રી ને ખરા અર્થમાં એજ તો પરમ ચરમ અખંડ "અનંત" અલૌકિક આનંદ આપે છે અને આત્મીય પ્રેમ નો અહેસાસ કરાવે છે.!
દુર્ભાગ્ય વશ આ અનંત અલૌકિક અહેસાસ થી સ્ત્રી વંચીત રહે છે અને તેથી તેની પરમ ચરમ અખંડ અનંત અલૌકિક પ્રેમ ની ઝંખના અધુરી જ રહે છે.!
"અનંત"
*બ્લાસ્ટ*
હું એવો પ્રેમ કરી શકુ છું.
હું એ રીતે જીવી શકુ છું.
જેની તને ઝંખના છે.!
હું "અનંત" એ અલૌકિક પ્રેમ આપવા ચાહું છું.
અને છે તને પણ કૈંક એવીજ અલૌકિક ઝંખના.
તો એક ના એક દિવસ, આપણે ચોક્કસ મળીશુ.
"અનંત"
*બઠ્ઠાવેલો બ્લાસ્ટ *


No comments:
Post a Comment