Friday, 23 January 2026

પ્રેમ જ સર્વસ્વ છે.!

*બ્લાસ્ટ* 
પ્રેમ થકી જ જીવન જીવંત છે.! 
"અનંત" પ્રેમ સર્વત્ર છે.!
"અનંત" પ્રેમ જ સર્વસ્વ છે.!  
પ્રેમ થકી જ આ જીવન છે.! 
પ્રેમ થકીજ આ જગત છે.! 
રહસ્યમય આ બ્રહ્માંડમાં ઘણુ બધુ છુપાયેલું છે.! 
મગર પ્રકૃતિ માં એક પ્રેમ પ્રગટ છે.! 
"અનંત" પ્રેમ સર્વત્ર છે.!
"અનંત" પ્રેમ જ સર્વસ્વ છે.!  
પ્રેમ થકીજ આ જગત છે.! 
પ્રેમ થકી જ આ જીવન છે.! 
પ્રેમ થકી જ જીવન જીવંત છે.! 
"અનંત" 


https://youtu.be/XPpPXwXzoFI?si=oPP_inIExkVR8NXG

https://youtu.be/iGJNSPt1lSg?si=YT5T4MwSzJD-bARS

https://youtu.be/qOR50FjG_P4?si=Rw3PaQQh8t6O87Cg


https://youtu.be/17kq4TkpeUE?si=nw8HW06aJrOPaW3i

No comments:

Post a Comment