કારણ વગર તો કશુંજ નથી થતું આ "અનંત" બ્રહ્માંડમાં...
ખૈર...
"અનંત" કારણ તો હશે જ કાં'ક.!
કદાચ માર્રો જ હશે વાંક્ક..!
"અનંત"
આવુ કાં'ક વર્ષો પહેલાં....
માત્ર પુરૂષ નહીં બલ્કે સ્ત્રી પણ મજબુર થૈ જાય છે.!
તમામ મર્યાદા ઓળંગી "અનંત" પ્રેમ માં ઓગળવા.!
"અનંત"
https://youtu.be/YNwck9xHyys?si=AYYFAFxPsqcmE59E
No comments:
Post a Comment