Sunday, 24 May 2026

પડખુ

ઘોઘી : હવે સુવાનું શું લેવું છે ??? 

ઘોઘો : મનોમન બબડ્યો. "પડખુ" 

ઘોઘી : હેં શું કહ્યું.

ઘોઘો : પલંગ.... 

આટલું બોલી ઘોઘો  ઢોઇંગ થઈ ગ્યો.......

https://www.facebook.com/share/18VvY7pUFD/



No comments:

Post a Comment