Sunday, 24 May 2026

શું પ્રાર્થના એક વીચાર નથી.?

ઓલીએ કહ્યું.

મારી કોઈ પ્રાર્થના નથી.!

પાછુ ઓલીએજ પુછ્યું.

પ્રાર્થનામા શબ્દોની શોધખોળ

કેવી રીતે કરવી.? 

ભાઈબંધ વતી.. 

તારી કોઈ પ્રાર્થના નથી.!

આ વીચાર પ્રાર્થના થકી.!

પહેલા વીચાર પ્રાર્થના પછી.!

શું પ્રાર્થના એક વીચાર નથી.? 

પ્રાર્થનામા શબ્દોની શોધખોળ કરવા કરતાં

શબ્દોમાં પ્રાર્થના શોધ..!

અગર એમ પણ ના કરવુ હોય તો, 

શબ્ધકારને જ શોધી લે!

અકલે એક કામ પતે.. 😉

પુછ્યા વગર ચોરેલું ચીત, ર...

https://www.facebook.com/share/p/1LJa8noyQz/



No comments:

Post a Comment