Wednesday, 3 June 2026

તારી મન નથ ખબર....

તારી મન નથ ખબર....

મગર....

મારી પાસે તો ઉછીના જ શબ્દો છે.!

અર્થાત્ :

વર્ષો પહેલાં... ઉબડ ખાબડ સાંકડી ગલી ના છેવાડે આવેલ મહોલ્લાની ભીતર, છેક છેવાડે આવેલ ખંડેર મધ્યે મધ રાતે ચાયની ચુસ્કી ભરતા ભરતા ભાઈબંધ અનંતે અઢળક અનુભવના આધારે જે કહ્યું હતું એજ હું કૌ છું..!

*બ્લાસ્ટ*

"અનંત" હું પગલાં માંડુ છું ને નકશો આપોઆપ બની જાય છે.!

" અનંત" હું બસ ચાલવા માંડુ છું રસ્તો આપોઆપ બની જાય છે.!

"અનંત"

No comments:

Post a Comment