Wednesday, 9 January 2013

પરમ તત્વ એજ જે સ્વ્યંમ પ્રકાશે..........


પ્રિયે બસ હવે આ બધુ તારે ખાતર.........

કઈક તો રહસ્ય છુપાયું હોય છે.આભાસે આભાસે.
નહીં તો આમ  ખેંચાય ના આવે કોઈ પાસે પાસે.

હાં પરમ તત્વ પ્રેમ છે. ઊથલાવી જો ગ્રંથ બધા.
પ્રેમ તત્વ જ. ! તારી સામે આવશે તપાસે તપાસે.

હોય છે ભીતર રુદનનો ડૂમો  ભરાયેલો સતત.
આંખો મગર છલકે છે. કોઈના દિલાસે દિલાસે.

દુખના વાદળ તો ઘેરાયેલા જ હોય છે આકાશે.
વરસી પડે છે આખરે એ પણ ચોમાસે ચોમાસે.

અંતે તો આ અવની પર અજવાળનું જ રાજ છે.
“અનંત” અંધારું તો થાય કેવળ અમાસે અમાસે.    

કેમ વિખૂટા પડ્યા ખબર નૈ .! નહીં તો તું અને હું  
“અનંત યુગોથી સાથે જ ચાલતા હતા પ્રવાસે પ્રવાસે .
"અનંત"
અચાનક નથી મળ્યા આપણે મળેલા જ છીયે યુગોથી.
પ્રિયે. તારું જ નામ ચાલે છે હવે તો મારા સ્વાસે સ્વાસે.  












કઈક તો રહસ્ય છુપાયું હોય છે.આભાસે આભાસે.
નહીં તો આમ  ખેંચાય ના આવે કોઈ પાસે પાસે.



હાં પરમ તત્વ પ્રેમ છે. ઊથલાવી જો ગ્રંથ બધા.
પ્રેમ તત્વ જ.!તારી સામે આવશે તપાસે તપાસે.



















હોય છે ભીતર રુદનનો ડૂમો  ભરાયેલો સતત.
આંખો મગર છલકે છે. કોઈના દિલાસે દિલાસે.











દુખના વાદળ તો ઘેરાયેલા જ હોય છે આકાશે.
વરસી પડે છે આખરે એ પણ ચોમાસે ચોમાસે.

 



અંતે તો આ અવની પર અજવાળાનું જ રાજ છે.
“અનંત” અંધારું થાય છે.  કેવળ અમાસે અમાસે.   







કેમ વિખૂટા પડ્યા ખબર નૈ .! નહીં તો તું અને હું  
“અનંત યુગોથી સાથે જ ચાલતા હતા પ્રવાસે પ્રવાસે .











અચાનક નથી મળ્યા આપણે. મળેલા જ છીયે યુગોથી.
પ્રિયે. તારું જ નામ ચાલે છે હવે તો મારા સ્વાસે સ્વાસે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&& 









શંકાનું જો નાનું અમથું પણ  છિદ્ર થશે .
તો નાવ પ્રેમની  મજધારે જ ડૂબી જશે.
"અનંત"પ્રેમની પેલે પાર જવાશે વિશ્વાસે વિશ્વાસે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&

ઈશ્વર પણ ચાહે એ આંખો. જે એને જોઈ શકે.
દેહ એ પણ એવો ચાહે. જે એને અનુભવી શકે.

હાં”અનંત” પ્રેમ જ પરમ તત્વ છે.
પરમ તત્વ એજ જે  સ્વયં પ્રકાશે.

બસ એજ પરમ તત્વ છે. જો “અનંત”આંખો, 
તારી જોઈ શકે. પરમ તત્વને પ્રકાશે પ્રકાશે....    
&&&&&&&&&&&&&&&&&&&&&&&
વાસ્તવિકતા + કલ્પના = કવિતા...
કવિતા +વાસ્તવિકતા = સત્ય ઘટના .....
“અજ્ઞાની”
&&&&&&&&&&&&&&
દીવા તળે ના અંધારું જો
દીવા તળે છો અંધારું હો.









અંધરા પર જો.! દીવો પ્રકાશે.     
“અજ્ઞાની”

1 comment:

  1. દિવા તળે અંધારુ એ કઇ નવી વાત નથી

    પણ, મારે કે'વુ છે આ સુરજ ને,

    કે, તારામા પણ અંધકાર કઇ કમ નથી

    ReplyDelete