Thursday, 10 January 2013

"અજ્ઞાની" આ દુનિયાના લોકો માટે છે .....



આ સંસારના લોકો જ્યારે દુખી થાય છે. 

કોઈ,કોઈ પ્રેમથી વંચિત રહી જાય છે. 

કોઈને જીવનમાં અધુરપનો અહેસાસ થાય છે.  

ત્યારે ...  

જીવવામાટે પોતાની જ ભીતર....  

મન ગમતા ભ્રમ પેદા કરી લેતા હોય છે . 

તો એમાં ખોટું શું છે ??? 

કમસે કમ એટલી ક્ષણ તો આનંદ થી પસાર થાય છે ને ...

"અજ્ઞાની"

No comments:

Post a Comment