Thursday, 10 January 2013

"અજ્ઞાની" ની કડવી વાણી માંથી....

ભ્રમ .... 

હાં ભ્રમ કેવળ ભ્રમ જ હોય છે .... 

કિન્તુ અતી દ્રઢતાથી  ભીતર સેવેલો ભ્રમ ..... 

આખરે સત્ય બની જાય છે.....  

ઈશ્વર પણ એક ભ્રમ જ છે ..... 

આ શબ્દ પણ એક ભ્રમ છે....... 

કિન્તુ અતી દ્રઢતા સાથે લખાય છે . 

તેથી આવનારા સમયમાં ......... 

"અજ્ઞાની" એ બ્રહ્મ થઈ જશે..... 

શબ્દ શબ્દ ભ્રમ છે.

આ શબ્દ જ બ્રહ્મ છે.  

"અજ્ઞાની"


No comments:

Post a Comment