Thursday, 28 February 2013

અનંત અજ્ઞાની ની અવળી સવળી....



અવળી સવળી.... વાણી...



'બહાર એક'
'અંદર' 'બીજું 'જગ'
ત્રીજું "ઈ" નેટ=== "અનંત" કહે છે. —"

"હોય જે શુન્ય જગતમા એની પાસે, 
આપણે 'બહુ મોટો નહી આંકડો' 
'બસ ઊભા રહી જઈએ ફ્ક્ત બનીને એકડો' 
'કીમત બંનેની વધે થોડી થોડી' 
' શુન્ય ને એકડાનો આધાર મળે'
ને એકડો પણ થઈ જાય દસડો ""

*ઝંખના* 
~~~~~~~~~~~~~~~~~~~
એ !પ્રેમ તારા જ ખોળામાં પોઢાડી દે !
ને ! હુંફ તુ મુલાયમ ચાદર ઓઢાળી દે!

"અનંત"છેલ્લી ખ્વાહિશ સવાર પડે ને ;
હળવો ચીટકો ભરી મને કોઈ ઉઠાડી દે!"
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
"જ્યારે કઈ પણ !સારુ કે ખરાબ સામે આવે છે.
સમજી લેવું કરેલા કર્મોનો હિસાબ સામે આવે છે .

સવાલ ના કર! થાય તો આત્માને પૂછ"અજ્ઞાની"
ભીતરથી જે આવે તે સાવ સાચો જવાબ આવે છે"

No comments:

Post a Comment