Thursday, 28 February 2013

હુ ક્યાં કહુ છું! કે, હુ, જે, કહુ તે! બધાને ગમે!


હુ ક્યાં કહુ છુ ! કે, હુ, જે, કહુ તે! બધાને ગમે!

#########################

હુ ક્યાં કહુ છુ ! કે, હુ, જે, કહુ તે! બધાને ગમે!

મંઝિલ હોય એવી કે! હર એક રસ્તાને ગમે. 

આ લખે છે,એ મારો હાથ છે,કિંતુ લખાય છે,

એમા મારો કોઈ હાથ નથી, જે ઘણાને ગમે. 

બસ ચાલવુ એ જ મારૂ કર્મ.ચાલતો રહુ છુ સતત,

કોને ખબર ક્યારે ક્યો રસ્તો કઈ દિશાને ગમે..!

ખુશીને ગમે કે ના ગમે.પરવા એ નથી,મને જરી!

ઝંખના એટલી, આ બધુ મારી પ્યારી વેદનાને ગમે.

"અનંત" આંખની ભીનાશ 
ભલે કોઈને ગમે ના ગમે 

જૂનો,સબંધ છે,ને, એય ખારો છે, 
તેથી તો પરસેવાને ગમે. 

&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"
"

No comments:

Post a Comment