ક્યાંથી શરૂ થાય છે. જીવન યાત્રા. અને ક્યાં જઇને અટકે છે.
અરે..કેમ આ એકજ પ્રશ્ન સતત મને ભીતર ભીતર ખટકે છે.
ભૌતિક સુખ, સંપતિ બધુ મળી જાય, છતાં એવું તે શું ખૂટે છે?
કે માણસ નામે પ્રાણી યુગ યુગ સુધી આ બ્રહ્માણ્ડમાં ભટકે છે ?
જીવનભર જે ચાહત અને પ્રેમ માટે તરસે છે, તડપે છે.”પ્રેમ હાં.!
"અનંત"પ્રેમ. કેમ ?એ માણસને એની હયાતી બાદ જ મળે છે.?
"અનંત"

સાવ સીધા, સાદા, સરળ પ્રશ્ન મને કદિ થતાં જ નથી. જવાબ.
જેના હોય અઘરા.એવા મારા પ્રશ્ન પણ બધાથી અલગ હટકે છે.
આમ તો હું ભણ્યો કે ગણ્યો નથી એટલુ બધુ. છતાં મારા પ્રશ્ન ને,
જવાબ સુણી કોણ જાણે કેમ અહી સારા સારાની કમાન છટકે છે.
જવાબ સુણી કોણ જાણે કેમ અહી સારા સારાની કમાન છટકે છે.
ભૌતિક સુખ, સંપતિ બધુ મળી જાય, છતાં એવું તે શું ખૂટે છે?
કે માણસ નામે પ્રાણી યુગ યુગ સુધી આ બ્રહ્માણ્ડમાં ભટકે છે ?
જીવનભર જે ચાહત અને પ્રેમ માટે તરસે છે, તડપે છે.”પ્રેમ હાં.!
"અનંત"પ્રેમ. કેમ ?એ માણસને એની હયાતી બાદ જ મળે છે.?
"અનંત"
No comments:
Post a Comment