આવુ તો કશું લખ્યું નો' તું પત્રમાં.
જરાક ! આંખ મળે ને મળી જાય છે.
એક બીજાને એમ ગમી જાય છે .
જાણે નાતો જન્મો જનમનો હોય,
એક બીજામા એમ ભળી જાય છે.
પ્રેમની શરૂઆત કોલેજથી થાય છે.
ને, ઘણીવાર તો નોલેજથી થાય છે
કોઈ ઓળખ વગર એક બીજાને ઓળખવા લાગે.
અંધ માફક પછી તો એક બીજા પાછળ દોડવા લાગે.
અને બસ.. કરે એક રાતનો ઇંતજાર.
જો એમ જ ના મળે તો.... ?
ભાગીને પરણી જાય છે.
જાણે લગ્ન એટલે લોકોના ડર વગર, રોજ રોજ રાત સાથે ગાળવાનું લાઇસન્સ.
એક જ રાત ફક્ત જેને મધુર રજની ના મધુર નામે ઓળખે છે લોકો.
બસ આને માટે જ ???
ને પછી થોડા જ સમયમાં એ મધુરતા રાજનીમાંગાયબ થઈ જાય છે.
ને બચે છે કેવળ રજની યાને (રાત)મધુરતા વિનાની રાત .
થોડો ઘણો જેને જેટલો મળ્યો સમય . હળ્યા મળ્યા પત્રો લખ્યા,
' ને પરણી ગયા.....
પણ જે બની રહ્યું હવે એનું શું ???
પત્રોમાં જે પ્રેમ વિષે વાત કરી હતી એ ના બન્યું.
જે બન્યું એ એ વિષે તો કદી વાત પણ નો' તી કરી!
ને છતાં એ બન્યું.
જ્યારે મળતા કે પત્ર લખતા કેવી મજાની વાતો.
કેમ ? હવે એનાથી સાવ અલગ રાતો ?
પ્રેમની જગ્યાએ વહેમ . દલીલ આક્ષેપ બાજી. રહી રહીને ઓળખ્યાના
પારાવાર પસ્તાવા...!
કોર્ટ કચેરી ભરણ પોષણના દાવા.
શરૂઆતમા કદી છૂટા ના પડવા બાંધેલા છેડા.
ને અંતમાં પરિણામમા ....
" છૂટા છેડા......"
તો આખરે ઝંખના શું હતી ?શેનાથી ધરાઇ ગયા ??શેની ભૂખ હતી ???
આ પ્રેમ હતો ? કે કેવળ હવસ ????
ખૂબ હળ્યા , ખૂબ મળ્યા , ખૂબ માણ્યા. એક બીજાને... !
જેટલું જાણવું જોઈએ, કદાચ એનાથી વધુ જાણી ગયા .
તો પછી બંનેમાં ખૂટયું શું... ???
બસ કેવળ ..! ધીરજ...!
અને....!
" અરસ પરસ સહજ સમજ"
"અનંત"

No comments:
Post a Comment