હું કદિ મારો ભૂતકાળ ભૂલવા નહીં ચાહું ...!
કેમકે વર્તમાનમાં હું જે છું એ એના થકી જ છું ...!
******************************
લોકો વર્તમાનમાં જીવવાની વાતો કરે છે .
તો હું જીવું છું ને... !
પણ...! હું મારો એ ભવ્ય ભૂતકાળ ભૂલી ના શકું .
હાં હું જાણું છું કે મારો ભૂતકાળ ....
સંઘર્ષ , દૂ:ખ , પીડા , વ્યથા , આસું,
અને પરસેવાથી લથબથ હતો.....
તેમ છતાં ભવ્ય હતો ...
ભલા કેમ કરી ભૂલું હું એ ભૂતકાળ ને કે જેના થકી આજે હું જે કઈ છું તે છું.
આજે મારી પાસે જે સુખ સમૃદ્ધિ છે ,
એ બધુ જ એ બધુ જ એ આંસુ અને પરસેવાથી લથબથ ભૂતકાળને આભારી જ છે.
કહો ભલા હું મારા એ ભવ્ય ભૂતકાલને કેમ કરી ભૂલું ...???
"અનંત"

No comments:
Post a Comment