જ્યારે કઈ ગુમાવીએ છીએ,
ત્યારે હોય છે ઘણુંયે મળતુ.
"અજ્ઞાની" કમનસીબે ત્યાં જ !
આપણું ધ્યાન નથી પડતું .
*****************
"છાસ વારે બનતી દુ:ખદ ઘટના
કેમ રોકવી તે વિચારવું
જોઈએ ......."
*****************
""અનંત"બધાની સાથે રહેવું
.
પણ કોઈના ભરોસે ના રહેવું""
*****************
શું આપ જાણો છો ઇશ્વરે આપણ ને શા માટે આ અવની પર મોકલ્યા છે ?
કઈક ખાસ અન્યથી
કઈક અલગ જ કામ કરવા .........જી .. હા..
તો કરો ! થશે જે ધારશો તે થશે .
તમારે બસ ધારી લેવાનું
બાકી બધુ એના પર છોડી દેવાનું..
જેણે તમને આ અવની પર મોકલ્યા છે કઈક ખાસ કામ માટે .....
એણે જેને જેને ખાસ કામ માટે આ અવની પર મોકલ્યા
છે ..
તે બધાનું ધ્યાન રાખ્યું
છે. તમારું
પણ રાખશે ...
વિશ્વાસ- શ્રદ્ધા રાખો બસ ....
***********
"ઘણાને સારામાં
ખરાબ શોધવાની
આદત હોય છે , "અનંત "
અને ઘણા ખરાબ માથી પણ સારું શોધવાની ક્ષમતા ધરાવે છે "
બધી વાતમાં
સારું શોધવું
સારા "હકારાત્મક"
વિચારની નિશાની
છે .
***************
જો સમજી શકો તો...!
~~~~~~~~~~~~~~
"બીજાની ભૂલો શોધવામાં સમય બગાડવા કરતાં ,
એ સામને પોતાની ભૂલો સુધારવામાં વાપરવો "
"અજ્ઞાની"
ભૂલ...!
હાં ભૂલ તો માણસ માત્રથી થાય છે , થતી જ હોય છે !
પણ !
જ્યારે...
ભૂલ થઈ છે તે જાણ થઈ જાય તો પછી સ્વીકારી લેવામાં ,
સુધારી લેવામાં , અને ફરી ભૂલ ના થાય તેનું જ્ઞાન, ધ્યાન -
રાખવું એમાં જ સમજદારી હોય છે .
"અજ્ઞાની"
****************
મીઠા વેણ ગ્રહણ કરવા કટુ કાને ના ધરવા
પંખી નજરે ચણ ચડે કાંકરા
એને ના ચણવા
"અજ્ઞાની "
No comments:
Post a Comment