Wednesday, 24 December 2014

બ્લાસ્ટ અનંત...


हर मासूम बच्चे के भीतर... 

एक सेतान सोया  हुवा  होता है.

और हर सेताना के भीतर एक मासूम बच्चा.. 

किसमे कौन कब जाग जाए "अनंत"

ये कोई कहे नहीं शकता.. 

"अनंत"






અને પછી એક દિવસ હું પણ ચૂપ થઈ જઈશ.... 
હું ચૂપ  થઈ જઈશ પછી  મારા શબ્દો પડઘાશે ....

આજે  તો મારો અવાજ ઘોંઘાટમાં દબાય જાય છે...

પણ પછી, જ્યારે બધુ શાંત થઈ જશે... 
ત્યારે "અનંત" મારુ મૌન પણ સંભળાશે...

"અનંત"   




No comments:

Post a Comment