Monday, 22 December 2014

અર્થનો અનર્થ ....

https://www.facebook.com/katira.paresh/posts/578551482254557

સત્યના પડઘા ( ગુરુ કથા ...) બે અર્થમાં ... ) 

આજે પણ હું ખૂબ આનંદમાં છું..! 
આજેય મને બૌ મજ્જા આઈ ગઈ ... 

વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે કહેલી બે લાઈન...
વધુ ઊંડાણથી આનંદ આપશે 

"અનંત" જે કંઈ પણ થાય છે, તે સારા માટે થાય છે.! 
ક્યારેક તમારા માટે તો ક્યારેક મારા માટે થાય છે. 

ભાઈબંધ ની બે લાઈન બાદ 

મારો ખુલાસો શરૂ...

આજે ફરી આ જીવનમાં , 
હું કઈક નવું અને વધુ શીખ્યો સમજ્યો...

શ્રી અશોક સિહ વાળા સાથે ફોન પર થયેલ 
વાર્તાલાપ અને ખુલાસા બાદ, 

આજે હું એક અવસર ઉજવીશ... 

જોકે ફોન પર કાનો કાન વાત થયા પછી ... 

અશોક ભૈ કદાચ થોડા ઘણા હળવા થઈ જ ગયા હશે... 

આશા રાખું છું હળવા થઈ જ ગયા હોય...

નહીં થયા હોય તો હવે થઈ જશે.. 

યારા અગર થઈ ગયા હો હળવા.. 

તો વ્હાલા આવો મોરબી મળવા ..

માત્ર ખુલાસો આપવા આવ્યો છું. 

ભૈ આવ્યો નથી કૈ હું અહી લળવા ... 

જોડકણું પૂરું...! 

જો કે હું તો ગંભીર થયો જ ના હતો પહેલા કે પછી ! 

માટે મારે હળવા થવાનો પ્રશ્ન જ નથી રહેતો ને...! 

હું પહેલા પણ હળવો જ હતો ! 

ને અત્યારે પહેલા કરતા પણ વધારે હળવો જ છું !

હાં તમે જરૂર જરા ગંભીર થઈ ગયા... 

ખૈર... 
ઉતાવડમાં અધૂરું સમજાય ... 
તમને અધુરૂ સમજાણુ. 
એમ્માં તમારોજ વાંક્ક ગણાય... 

થાય, ભૈલા ક્યારેક એવુય થાય... 

પણ આવે વખતે, ખુલ્લા થઈ 
ખુલાસા માગી કે આપી જ શકાય છે ને ..!? 

જો કે તમે માગ્યા પણ ખરા ખરાબ રીતે. 
અને મે આપ્યા પણ ખરા જ! સારી રીતે. 

અને હાં ભૂલ છે કે નહીં એ વાતને અસ્થાને મૂકી...

એટલું જ સમજાયું કે તમારી લાગણી દુભાણી છે ..! 

એ બદલ ક્ષમા ...

માત્ર ને માત્ર તમારી લાગણી દુભાણી છે એટલે ...! 

અને હવે ખરો ખુલાસો આપું તો ... 

તમારી આ વાર્તા તમે પહેલાં પણ 
એક વખત પોસ્ટ કરી હતી.! 

ત્યારે પણ મે વાંચી હતી મગર ત્યારે હું અહીં 
સાવ અભણ હતો કદાચ 
એટલે લખાણમાં વખાણ કરતા નોતુ આવડતું. 
અને આજે એજ એની એજ વાર્તા 
તમે ફરીવાર પોસ્ટ કરી. 
મને લાગ્યુ કે હવે મને 
લખાણમાં વખાણ કરતા..! 
અને વખાણમાં લખાણ કરતાં.! 
આવડી ગયું છે.!😜
અકલે, 
મે તમારી વાર્તાના સંદર્ભે કહ્યું કે .., 

Katira Paresh જો મારી કઈ ભૂલ ના થતી હોય તો , તો, અને તોજ ! 
આ દર્દભરી દાસ્તા યાની આ વાર્તા લગભગ અશોક સિહ વાળા એ લખી છે સાચું .. ? 
અને તમે જવાબમાં દુખાયા હોય એવું લાગ્યું ..!
એકલે તમે કહ્યું કે, 

Ashoksinh Vala પરેશભાઇ આ "લગભગ" વચારે કેમ ઘાયલુ ? 
અને અવું લખવાનો મતલબ શું ? 
મે ચોખ્ખુને ચટ્ટ મારું નામ લખ્યુ જ છે તો પછી, 
ચોરીને ચીકણું શા માટે કરો છો આભાર... 

તો ભૈલાઆઆઅ મતલબ સાવ સાફ છે... ! 

યાર તમે આ રીતે જવાબ આપીને 
તમારા ખુદ પરજ શંકા કરી રહ્યા છો ...! 

જ્યારે મારો કહેવાનો અર્થ સાવ સીધો ને સરળ જ છે ... 

આમાં ચોરવાની તો વાત જ નથી ...!

અને ચીકણું લાગ્યું હોય તો,
 યાર લપસ્યા ખવાય મારી માફક...😜

હળવી મજાક પૂરી..😉  

ફોન પર થયેલી વાત દરમ્યાન આપ થોડા ઉગ્ન પણ થયેલા હતા 
તેથી મને એવું લાગ્યું કે, આપ ફોનમાં આપેલ મારા ખુલાસાથી સંતુષ્ટ નથી ... 
ગઈ કાળથી વધારે મૌજ કરતા કરતા 
માટે અહી ફરીવાર અતારે મૌજથી મૌજ કરતાં કરતાં 
હું ખુલાસો કરું છું કે... 

જે મે ત્યારે પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે 
આખી આખી વાતમાં તમે જ કેન્દ્રમાં છો...!

માત્ર એક સરખા નામ ધારી કોઈ હોય શકે, પણ.. 

તમારા સિવાય ફેસ બુક પર 
બીજા કોઈ અશોક સીંહ વાળા હોય, 

અને એ પણ અસસ્લ તમારા જેવાજ ! 
થ્રી ઇન વન ત્રિગુણા, યાની ...
ચિત્રકાર, લેખક , અને ગાયક હોય , 
એવું મારા ધ્યાનમાં આજ સુધી નથી આવ્યું ...

અર્થાત:- મે તમને રાબેતા મુજબ માત્ર તમને ખુશ કરવા કે પછી,
તમારાથી ડરીને, કે, રખેને અશોક ભાઈ વઢશે, કે લડશે તો !? 
એમ વિચારી ને આમ લોકોની જેમ
માત્ર વાહ બાપુ વાહ, ખૂબ સુંદર, નાઇસ, 
વરિવરી નાઇસ,..
એક સવારે એકવાર બપોરે અને પાછો રાતે પણ..! 
હું તો ફરી ફરી ન્હાવ છું હું તો નાઈસ.. 😜
તો ઉપર કહ્યું એમ આમ લોકોની જેમ 
કહેવાની બદલે ...
મે જરા હટકે મારી સ્ટાઈલમાં કઈક અલગ જ રીતે
 તમને અને તમારી વાર્તાને બિરદાવ્યા ...

*એક ચોઇખવટ*

મને ન બોલવું ફાવે છે . 
મગર, આમ લોકોની જેમ, 
ચીલાચાલુ બોલવું કે લખવું તો બિલકુલ ફાવતું નથી..! 

એ તો જરા મારો ફેસબુક ઇતિહાસ 
જોઈ લેશો તોય સમજાઈ જશે ...:)

પણ અફસોસ સ...... કે,

તમે “લગભગ” એક જ શ્બદને પકડ્યો, 
એ સિવાય કશું ના પકડ્યું ના તો સમજ્યા ..!

માત્ર ઉપર છલ્લું તમે તમારી સમજ 
અને સ્વભાવ મુજબ 
તમારે જે સમજવું હતું એજ તમે સમજ્યા... 
જો કે એ મારી નહીં છે એ તમારી સમસ્યા... 
અને તમે તમારી સમજ મુજબ તમારે જે સમજવુ હતું 
એ સમજીને તમે ખુદ તમારા પર જ શંકા કરી...!

મગર બસ્સ એક મારા લખવાનું અર્થાત્ 
લખાણ નુ તમે ઊંડાણ યાની હાર્દ ના સમજ્યા... 

લખ્ખણ વીષે તો શું કહું હું મારાજ..! 
એ તો આખુય ગામ વીશ્લેશણ કરે છે..! 
ખૈર.... 
અને “સાચું ?” પ્રશ્નાર્થ ચિહ્ન પણ તમને ગમ્યું નહીં .
 મગર ! મારૂ મારી રીતે તમને આમ જાહેરમાં 
પૂછવાનું કારણ એજ હતું કે, 
તમારા વધુમાં વધુ વખાણ થાય... 
એ કૈ રીતે.? 

અને તમને એવો સવાલ થવોજ જોઈએ..! 
એવો સવાલ તમારે કરવો જોઈએ.! 
ખૈર...
તમને સવાલ થયો અને તમે સવાલ કર્યો.! 
એમ માની હું જવાબ આપુ છું.. 😜
હાં તો મને એમ કે આમ લોકો થી હટકે 
હું મારી અટપટી સ્ટાઈલમાં વખાણ કરીશ 
એટલે મારાથી પહેલા ના તમને જાજુ બધુ જાણતાં 
તમારા જુનાજુના મીતરો એમ કે આમ કહેશે કે, 
1હાં આ ભૈ હાં આ વાર્તા તો અમારા 
અશોક સીંહ વાળાએજ લખી છે..! 
2અશોક સીંહ વાળા થ્રી ઈન વન છે .!
3 હાં અશોક સીંહ વાળા ખૂબ સારૂ લખે છે.! 
કોઈ સમજદાર અથવા ખુદ તમે એમ કહો કે યાર...
હાં યાર સાડી સતરવાર સાચું..! 
વગૈરા વગૈરા...
તમારા મીતરો તમારા વીશે લખશે..! 
એવો કાં'ક ભરમ હતો મને..! 
જો કે મને તો એવોય ભરમ હતો કે, 
કમસેકમ તમે તો સમજદાર છો..! 
તો ચોક્કસ તમે તમારા વખાણ સમજી જશો..! 
મગર અફસોસ..!
મારો ભરમ ભાંગીને ભુક્કો થઈ ગયો.... 
ના કોઈએ કૈ કહ્યું ના તમે ...!
એમ્માં માર્રો શું વાંક્ક.? 🤪 

જો કે તમે તો કેમ બોલો અને બોલો તો શું બોલો..! 
તમને તો ભારેખમ ગેર સમાજ થઈ ચૂકી હતી...! 
જો કે તમે કૈજ બોલ્યા નથી સાવ એવુય નથી..! 
મગર જે બોલ્યા એમ કૈ સમજણ જેવુય નથી..! 

અર્થાત.... 

કોઈ યા ખુદ તમે 
એમ કહી શક્યા હોત કે 
હાં પરેશ ભાઈ સાવ સાચું 
આ વાર્તા અશોક સિહ વાળાએ જ લખી છે ...! 
મને એમ કે આમ કોઈ કહેશે, 
પણ ના કહ્યું તો હું શું કરું ??? 

આકર્ષણ ના સીધ્ધાંત મુજબ ઘટના ઘટી રહી હતી.

મારા ભાઈબંધ અજ્ઞાની એ 
વર્ષો પહેલાં કહ્યું હતું કે, 
*અપવાદ બાદ કરતા*

આકર્ષણ નો સીધ્ધાંત એવો છે કે, 

"અજ્ઞાની" આપણે જેવી સમજણ ધરાવતા હોય, 
આપણે જેવા આચાર વીચાર ધરાવતા હોય, 
એવાજ લોકો યાની આપણા જેવા જ લોકો, 
આપણી તરફ આકર્ષિત થતા હોય છે. 
એ મુજબજ આપણે પણ.! 
એમની તરફ આકર્ષાતા હોઈએ છીએ.! 
એ હીસાબે આપણી તરફ આકર્ષાતા લોકો 
આયના જેવા હોય છે.! 
જેમાં આપણે આપણુ 
અસ્લ ચીત્ર ચરીત્ર જોઈ શકીએ છીએ.. 
"અજ્ઞાની" 
ખૈર..... 

અને એનો અર્થ એવો હરગિઝ નથી,
 નથી, ને નથી જ..! 
કે એવું ના કહ્યું એટલે એ બધા ના સમજ છે.! 
બસ્સ ઓછા સમજુ છે એમ કહી શકાય.! 
આકર્ષણ ના સીધ્ધાંત મુજબ.. 
તમારા જુનાજુના તમને જાણતા મીતરો 😜
ખૈર... 
યાર સૌની પોત પોતાની 
એક અલગ જ સોચ સમજ હોય છે .!
અહી બધુ હું કે તમે વિચારીએ 
એવું જ ના લખાય કે ના બોલાય ...
મગર અગર 
ના ગમતું લખાય ને લાગણી દુભાય તો બે રસ્તા છે.! 

1એક તો કમેંટ ડિલીટ કરી દેવી. 
જેથી જેમ તમારી લાગણી દુભાણી એમ
મારા જેવા અભણ ની કમેંટ ડિલીટ થાય 
એટલે કમેંટ કરનારની પણ લાગણી દુભાય.
અને હીશાબ સરભર થઈ જાય 🤪

“પાન કા બદલા પાન પિચકારીકા બદલા પિચકારી“ જેવુ, 

2 બીજો રસ્તો એ છે કે, સમજણના અભાવે 
જે સમજાવુ જોઈએ એ ન સમજાયુ હોય, 
અને ન સમજવાનુ સમજી બેઠો હોય, 
તો સમજણના અભાવે સર્જાયેલી સમસ્યા નું 
સમજદારી પૂર્વક નીખાલસતા સાથે 
ખુલાસો માંગી ખુલાસાવાર નીરાકરણ કરવુ.. 😉 

જો કે હાલ હું ને તમે એજ કરી રહ્યા છીએ ...!

નૈ તો આખરી

 3 તીસરા રાસ્તા પણ છેજ..! 
વો બતા દીયા જાય.. 🤪
અર્થાત્ 
દો ઘર કે બીચ દીવાર ચુન લી જાય....
અર્થાત ... 
*બ્લોક*

ખૈર મારો અડધો ખુલાસો પૂરો થયો.. 

હવે ફરી તમે સમજવામાં ઉતાવળ કરીને 
એમ ના સમજસો કે હું મલાઈ મારી રહ્યો છું.! 
કારણ કે એતો બીલકુલ નથી ફાવતું મને.! 
જટ્ટપટ્ટ, સ્પષ્ટ અને ચોખ્ખુ ને ચટ્ટ 
કહેવું માર્રો ભાવનાત્મક સ્વભાવ છે.. 😜
માટે 
જે મારી ભીતર હતું તેજ બહાર લાવ્યો છું ..! 

મારો વાંધો એજ છે કે, 

મને મલાઈ ચોપડવી લગીરે નથી ફાવતું... 
અને મારે મન એવું પણ બિલકુલ ના હોય કે... 

તમે મારી પોસ્ટમાં લખો યાની 
અહીં ની બોલીમાં કમેંટો તોજ 
હું તમારી પોસ્ટમાં લખું યાની કમેંટુ 
આ મારા મીજાજ ની હકીકત છે.! 
શોધશો તો અહીં થી એવા 
અસંખ્ય પુરાવા ચોક્કસ મળશે જ..! 

એક તો આ..! સાવ તરો તાજા...! 😜

અને મે પહેલા પણ કહ્યું જ છે કે, 
મને વાઘ્રી વહેવાર બિલકુલ પસંદ નથી..!

યાર મન ખુલ્લુ અને મોટું રાખો 
અને હ્રદય રાખો પહોળું.! 
જતું કરો અગર થયું હોય
 મન દુઃખ ક્યારેક થોડું.! 

આ પહેલા પણ મારે જે કહેવું હતું 
તે મે જાહેરમાં કહ્યું જ હતું ને ...? 

અને માત્ર તમને જ નહીં 
જ્યાં જ્યાં જ્યારે જ્યારે જરૂર લાગી
 ત્યાં ત્યાં ત્યારે ત્યારે... 
કહેવા સમું સૌ કોઈ ને
ચાહે ભાયડો હોય કે બાયડી 
અર્થાત્ નર હોય કે નારી 
અર્થાત્થ સ્ત્રી હોય કે પુરૂષ 
મે હંમેશા ખુલીને ખુલ્લેઆમ કહ્યું છે ! 

કહેલું લખેલું એ બધુ એમનેમ હેમખેમ પડ્યું છે
 ક્યારેક ઈચ્છા થાય તો તપાસી લેજો ...! 
પછી મને કે જો.. 😜

જો કે ત્યારે તમને કહ્યા પછી, 
તમારી પોસ્ટમાં લખ્યા પછી, 
હું તો સાવ બધુ ભૂલી જ ગયેલો ...

ને તમે પણ ભૂલી ગયા હશો એ મારો, 
ભાંગવા માટે સર્જાયેલો ભરમ હતો. 

પણ ભૂલવાનું માત્ર મારે નૈ તમારેય હતું , 
જો કે યાદ પણ રાખવા જેવું હતું.! 
કારણ કે બધુ વધુ ને વધુ સમજવા જેવુ હતું.! 

અગર જો તમે યાદ રાખ્યું હોત તો.! 
તમારા વીશે તો મારા વિશે, 
કમસે કમ આજે તમે ગેર સમજથી બચી શક્યા હોત... 
અને હાં એક વધુ ચોખવટ 
પુરુષ હોવાના નાતે 
હું પુરુષ વેળા જરૂર કરું કરતો હોઈશ ...
મગર... 
 હું એટલી સસ્તી ચીજ પણ નથી કે, 
સ્ત્રીઓ પાછળ પૂછડી પટપટાવતો ફરું ...! 
ને ગમ્મે તે બાઈયુની પોસ્ટ પર 
વાહ, ગુડ, સુંદર, નાઈસ એમ 
વેવલાની જેમ લખતો રહું.! 
હાં એ વાત નોખી છે કે, 
ગમે તેની પોસ્ટ માં અકલે કે મને ગમતી 
સત્રી ની પોસ્ટ માં અગર કૈ ગમાડવા જેવુ હોય, 
તો ચોક્કસ વીસ્તાર સાથે... 
ખાલી વેવલી વાહ, ગુડ, સુંદર, નાઈસ થી 
હટકે મારા અંદાજ માં 
તમારી પોસ્ટ માં લખ્યું એમ લખુજ..! 
મગર સાવ એવુય નહીં કે, 
ગમતી નારી ગમે તે લખે તોય હું ત્યાં ટપકી પડું,
એવીઓ હ્રદયમાં જરૂર રહે મગર.! 
નજરમાં નહીંજ અને, 
નજરથી એ ગમતી નારીની પોસ્ટ પણ..! 
હું નજર અંદાજ કરી નાખું છું..!
અર્થાત્ કહેવાનો અર્થ એજ કે, 
જ્યારે સ્ત્રી મિત્રને પણ હું જરૂર પડ્યે 
યોગ્ય જવાબ આપતા અચકાતો નથી જ !
તો યાર તમે તો પુરુષ છો.. 🤪

એટલે ડરીને કમેંટ કરવાનો કે, 
કમેંટ કરીને ડરવાનો તો સવાલ જ પેદા નથી થતો. 

આ નીચેનું વાક્ય 
બાયડી ભાયડા 
અર્થાત્સ્ત્રી 
નર નારી 
અર્થાત્ 
સ્ત્રી પુરૂષ

સૌએ ત્રણ વાર વાંચવું..! હોય તોજ વાંચવું ..😜
પછી લાગે બાગે લોહીની ધાર મારા ઉપર વાંક્ક નૈ😘

*બ્લાસ્ટ* 

*સ્ત્રી અને પુરુષ અરસ પરસ પ્રાકૃતિક વીજાતીય આકર્ષણ થકીજ 
 અહીં કે તહીં અર્થાત્અ આ આભાષી દુનિયામાં કે તે
વાસ્તવિકતા દુનિયામાં અનહદ આનંદ લેતા જ હોય છે.! 
*અપવાદ બાદ કરતા *  
આયાં કણે આ ત્રીજા વિશ્વ મા પણ 
આનંદ લેવાજ સૌ કોઈ નાર નારી આવે છે . 
અહીં કોઈ ખાલી ખોટી મંજીરાં વગાડવા નથી આવતું *

“ આ વિષય વિસ્તારે આવતા અંકે... “ 

મગર તેમ છતાં ..!

પરિણામ ની પરવા કર્યા વગર બિલકુલ ડર્યા વગર..!
હું મૌજ થી નીજા આનંદ કરૂ છું.! 
અને લેતા આવડે એ સૌને આનંદ આપું છું..! 

હું એવું પણ નથી વિચારતો કે, 
કોઈ સ્ત્રી મિત્રને કંઈક કહીશ અને
 એ મને લિસ્ટ બહાર મૂકી દેશે , તો..? 

તો ખોટ માત્ર મનેજ નહીં..! 
બલ્કે, 
એને પણ મારી સાલસે...! 
ચાલસે ??? 
😘🤪😜
ખૈર....

જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે.! 
ક્યારેક તમારા માટે ક્યારેક મારા માટે થાય છે..!

મારો ખુલાસો પૂરો ..
😜😍🤪

ધન્ય વાદ.. 🙏 

આજે ઉતમ વિષય આપવા બદલ...

*બ્લાસ્ટ* 

આજે મે વધારાનું આટલું જાણ્યું ...

અહીં ની આ ત્રીજા વિશ્વની એક ટ્રેજેડી એ છે કે,
અતી ગંભીર વાત મજાકમાં ખપી જતી હોય છે...!

અને અને મજાક ક્યારેક, 
અતી ગંભીર રૂપ ધારણ કરી લેતી હોય છે ...!

જોકે હજુ સુધી અતી ગંભીર કહી શકાય, 
એવિ ઘટના મારી સાથે કદિ બની નથી..! 

અને જે કૈ પણ ઘટનાઓ બની છે તે 
એટલી ગંભીર કહી શકાય એવી નથી...!

પણ હાં તેમ છતાં આજે હું નવું એ શીખ્યો કે, 
જ્યારે પણ કોઈની પોસ્ટ પર, 
કઈ કહેવું, લખવું , બોલવું હોય ત્યારે...
તેમને અકલે કે પોસ્ટ કર્તા ને પુછીને જ લખવું..! 
અન્યથા કૈ ન લખવુ.! 
બસ્સ સામે વાળો કે વાળી, 
વ્યક્તિ, 
રાજી રાજી ના રેડ થઈ જવી જોઈએ.! 
😜🤪😜
મજ્જાક બાદ 
જો કૈ મે એવુ નક્કી કર્યું છે કે, 

સામેની વ્યક્તિની ઊંડી સમજ, 
સહન સિલતા , અંગતતા , નિખાલસતા,
અને 
ભૂલ થઈ હોય તો કબૂલવાની ક્ષમતા.!
જેના માં હોય ત્યાં જ હળીચારો કરવો.. 😜
ઉપરોક્ત તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને 
પછેજ કૈ પણ લખવું કે બોલવું ...
અન્યથા..! 
ચૂપ રહેવું , 
મૌન રહેવું! 
મનમાં સમજવું, 
અને 
નીજ મૌજમાં રહેવું. 😍

ભાગ બીજો 
મગર વિષય જુદો 
થશે હવે પછી શરૂ... 
😍😘😍

યાર આમ ને આમ બધા ભેગા મળી 
મનેય લેખક કરી નાખશો ...

*બ્લાસ્ટ* 

 "અજ્ઞાની"

એક વાર બંધાયેલા સંબંધો પછી ક્યારેય તૂટતાં નથી... 
હાં સંજોગો વશાત ભૂલાય જરૂર જાય છે. 
મગર ભુલાયેલું તો ક્યારેક પાછું યાદ પણ આવે છે.! 
"અજ્ઞાની" 

તે એ તો આવેજ ને...? 😍







સત્યના પડઘા ( ગુરુ કથા ...) બે અર્થમાં ... )
Katira Pares
આજે પણ હું ખૂબ આનંદમાં છું.
આજેય મને મજ્જા આઈ ગઈ ....
જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે.
ક્યારેક મારા માટે ક્યારેક તમારા માટે થાય છે.
મારો ખુલાસો શરૂ...
આજે હું કઈક નવું અને વધુ શીખ્યો સમજ્યો...
શ્રી અશોક સિહ વાળા સાથે,
ફોન પર થયેલ વાર્તાલાપ અને ખુલાસા બાદ
આજે હું એક અવસર ઉજવીશ...
જોકે ફોન પર કાનો કાન વાત થયા પછી ...
એ કદાચ થોડા ઘણા હળવા થઈ જ ગયા હશે...
આશા રાખું છું હળવા થઈ જ ગયા હોય...
નહીં થયા હોય તો હવે થઈ જશે..
યારા અગર થઈ ગયા હો હળવા..
તો વ્હાલા આવો મોરબી મળવા ..
માત્ર ખુલાસો આપવા આવ્યો છું.
આવ્યો નથી કઈ, હું અહી લળવા ...
જોડકણું પૂરું...!
જો કે હું તો ગંભીર થયો જ ના હતો પહેલા કે પછી !
માટે મારે હળવા થવાનો પ્રશ્ન જ નથી રહેતો ને...!
હું પહેલા પણ હળવો જ હતો !
ને અત્યારે પણ હળવો જ છું !
હાં તમે જરૂર જરા ગંભીર થઈ ગયા...
ખૈર ઉતાવડમાં અધૂરું સમજાય ...
થાય, ક્યારેક એવુય થાય...
પણ આવે વખતે ખુલ્લા થઈ ખુલાસા માગી યા
આપી જ શકાય છે ને ..!
તમે માગ્યા પણ ખરા અને મે આપ્યા પણ ખરા જ !
અને હાં ભૂલ છે કે નહીં એ વાતને અસ્થાને મૂકી...
એટલું જ સમજાયું કે તમારી લાગણી દુભાણી છે ..!
કારણ કે તમે ઉતાવડ કરી છે ..!
અકલે મારી વાતનો મર્મ નથી સમજ્યા ...
અને અકલેજ માત્ર ને માત્ર તમારી લાગણી દુભાણી છે..!
અને હવે ખરો ખુલાસો આપું છું તો ...
ખૂબ શાંત ચિતે ધ્યાનથી સાંભળો અર્થાત વાંચો ...
મે તમારી વાર્તાના સંદર્ભે કહ્યું હતું કે,..
Katira Paresh જો મારી કઈ ભૂલ ના થતી હોય,
તો , તો, અને તોજ !
આ દર્દભરી દાસ્તા યાની આ વાર્તા.!
લગભગ અશોક સિહ વાળા એ લખી છે સાચું .. ?
અને તમે જવાબમાં દુખાયા હોય એવું લાગ્યું ..!
Ashoksinh Vala પરેશભાઇ આ "લગભગ" વચારે કેમ ઘાયલુ ? અને અવું લખવાનો મતલબ શું ?
મે ચોખ્ખુને ચટ્ટ મારું નામ લખ્યુ જ છે
તો પછી ચોરીને ચીકણું શા માટે કરો છો આભાર...
મતલબ સાવ સાફ છે... !
યાર તમે આ રીતે જવાબ આપીને
તમારા ખુદ પરજ શંકા કરી રહ્યા છો ...!
જ્યારે મારો કહેવાનો અર્થ સાવ સીધો ને સરળ જ છે ...
આમાં ચોરવાની વાત જ નથી ....
અને ચીકણું લાગ્યું હોય તો યાર
લપસ્યા ખવાય મારી માફક.... 🙂
હળવી મજાક પૂરી....🙂
ફોન પર થયેલી વાત દરમ્યાન મને એવું લાગ્યું કે,
આપ મારા ખુલાસાથી સંતુષ્ટ નથી ...
માટે અહી ફરીવાર મૌજથી મૌજ કરતાં કરતાં
ખુલાસો કરું છું કે...
મે ત્યારે પણ કહ્યું અને અત્યારે પણ કહું છું કે,
આખી વાતમાં તમે જ કેન્દ્રમાં છો...!
માત્ર એક સરખા નામ ધારી કોઈ હોય શકે, પણ..
તમારા સિવાય ફેસ બુક પર બીજા કોઈ અશોક શિહ વાળા હોય, અને એ પણ અસસ્લ તમારા જેવાજ !
થ્રી ઇન વન ત્રિગુણા, યાની, ચિત્રકાર, લેખક , અને ગાયક હોય ,
એવું મારા ધ્યાનમાં આજ સુધી નથી આવ્યું ...
અર્થાત:- મે તમને રાબેતા મુજબ માત્ર તમને ખુશ કરવા
કેપછી,તમારાથી ડરીને, કે, રખેને અશોક ભાઈ વઢશે,
કે લડશે તો !?
એમ વિચારી માત્ર વાહ બાપુ વાહ,
ખૂબ સુંદર, નાઇસ, વરિવરી નાઇસ,...
ફરી મને મસ્તી સૂજી >>
જાણે કેમ તમે ન્હાતા જ ના હોય એમ વરીવરી નાઇશ
એવું હું ના પૂછું .. 🙂
અકલે આવું બધુ ચિલ્લા ચાલુ ચીતરવાને બદલે ...
અને, માત્ર વાહ બાપુ વાહ, ખૂબ સુંદર, નાઇસ, વરિવરી નાઇસ,...
એમ કહેવાની બદલે ...
જરા હટકે મારા આગવા અંદાજમાં કંઈક અલગ જ રીતે
તમને અને તમારી વાર્તાને મે બિરદાવ્યા ...
મને ન બોલવું ફાવે છે, પણ..!
ચીલાચાલુ બોલવું કે લખવું મને બિલકુલ ફાવતું નથી..!
જરા મારો ફેસબુક ઇતિહાસ જોઈ લેશો તો સમજાઈ જશે ...🙂
પણ અફશોસ...કે,તમે માત્ર “લગભગ” એક જ શ્બદને પકડ્યો એ સિવાય કશું ના પકડ્યું ના તો બીજુ કશું સમજ્યા ..!
માત્ર ઉપર છલ્લું તમે તમારી સમજ અને સ્વભાવ મુજબ સમજ્યા...
અને તમે તમારા ખુદ પર જ શંકા કરી..
બસ એક મારા કહેવાનો મર્મ અને હાર્દ ના સમજ્યા...
અને “સાચું ?” પ્રશ્નાર્થ ચિહ્ન પણ તમને ગમ્યું નહીં પણ !
આમ જાહેરમાં પૂછવાનું કારણ એજ કે ...
કોઈ સમજદાર અથવા ખુદ તમે એમ કહો કે યાર...
હા યાર સાડી સતરવાર સાચું !
એ વાર્તા મેજ લખી છે .! અર્થાત તમે !
પણ એવું કશું તમે ના બોલ્યા...!
ના કોઈએ કહ્યું ના તમે ...
જો કે તમે તો કેમ બોલો,
તમને તો ભારેખમ ગેર સમજ થઈ ચૂકી હતી...
પણ તમારા દોસ્તો જે માત્ર વાહ વાહી કરવા
ટેવાયેલા છે એ દોસ્તો પણ ના સમજ નીકળ્યા...
અર્થાત....
"સાચું પરેશ ભાઈ આ વાર્તા
શ્રી અશોક સિહ વાળાએજ લખી છે ...!
મને એમ કે આમ કોઈ કહેશે,
મગર અફસોસ આવુ કોઈએ ના કહ્યું તો હું શું કરું ?
યાર સૌની પોત પોતાની એક અલગજ સોચ સમજ હોય છે.!
અહી બધુ હું કે તમે વિચારીએ ધારીએ એવું
બીજા થી ના લખાય કે ના બોલાય ...
ના ગમતું લખાય ને લાગણી દુભાય તો બે રસ્તા છે ,
એક તો કમેંટ ડિલીટ કરી દેવી.
જેથી જેમ તમારી લાગણી દુભાણી,
એમ કમેંટ ડિલીટ થાય એટલે
કમેંટ કરનારની પણ લાગણી દુભાય...
“પાન કા બદલા પાન પિચકારીકા પદલા પિચકારી“ જેવુ,
અથવા ખુલાસો, જે, મે, અને તમે ત્યાં અને અહી કર્યો ....
ખૈર મારો અડધો ખુલાસો પૂરો થયો..
હવે ફરી સમજવામાં ઉતાવળ કરીને એમ ના સમજસો કે,
હું મલાઈ મારી રહ્યો છું.!
જે ભીતર હતું તેજ બહાર લાવ્યો છું ..
મારો વાંધો એજ છે કે મને મલાઈ ચોપડવી નથી ફાવતું...
અને મારે મન એવું પણ બિલકુલ ના હોય કે...
તમે મારી પોસ્ટમાં લખો તો જ હું તમારી પોસ્ટમાં લખું...
આ વાતના શોધશો તો મારી પ્રોફાઈલ મા
અસંખ્ય પુરાવા ચોક્કસ મળશે જ...!
એમાં નો આ એક તો સાવ તરો તાજા...
અને મે પહેલા પણ કહ્યું જ છે કે,
મને વાઘ્રી વહેવાર બિલકુલ પસંદ નથી...!
યાર મન ખુલ્લુ અને મોટું રાખો અને હ્રદય રાખો પહોળું ...
વર્ષો પહેલાં માર્રો ભાઈબંધ અનંત કહેતો કે,
"હ્રદય વીશાળ તો દુનિયા નીશાળ"
જતું કરો જો થયું હોય મન દુ:ખ ક્યારેક થોડું ...
આ પહેલા પણ મારે જે કહેવું હતું તે મે
જાહેરમાં કહ્યું જ હતું ને ...?
અને માત્ર તમને જ નહીં..!
જ્યાં જ્યાં જ્યારે જ્યારે જરૂર લાગી ત્યાં ત્યાં ત્યારે ત્યારે...
કહેવા સમું મે સૌ કોઈને ખુલ્લા થઈનેજ કહ્યું છે !
જે બધુ એમજ પડ્યું છે શક્ય હોય તો તપાસી લેવું ...!
ત્યારે પણ તમને કહ્યા પછી હું તો સાવ બધુ ભૂલી જ ગયો ...
ને તમે પણ ભૂલી ગયા...
પણ ભૂલવાનું માત્ર મારે હતું ..!
તમારે નહીં !
પણ તમેય ભૂલી ગયા.....
અગર જો તમે યાદ રાખ્યું હોત તો ....
કમસે કમ આજે તમે ગેર સમજથી બચી શક્યા હોત...
અને હાં એક વધુ ચોખવટ....
પુરુષ હોવાના નાતે હું પુરુષ વેળા જરૂર કરું કરતો હોઈશ ...
પણ હું એટલી સસ્તી ચીજ પણ નથી કે,
સ્ત્રીઓ પાછળ પૂછડી પટપટાવતો ફરું ...!
સ્ત્રી મિત્રને પણ જરૂર પડ્યે યોગ્ય જવાબ આપતા
હું લગીરે અચકાતો નથી જ !
તો યાર તમે તો પુરુષ છો .... 🙂
એટલે ડરીને કમેંટ કરવાનો કે,
કમેંટ કરીને ડરવાનો તો સવાલ જ પેદા નથી થતો..!
આ નીચેનું વાક્ય સ્ત્રી પુરુષ સૌએ ત્રણ વાર ...
વાંચવું ! હોય તોજ વાંચવું ...🙂
( સ્ત્રી અને પુરુષ અરસ પરસ અહી
બન્ને એક બીજા થકી એક હદમાં રહી,
અહી અનહદ આનંદ લેતા જ હોય છે.)
“આ વિષય વિસ્તારે આવતા અંકે... “
પણ તેમ છતાં!
પરિણામ ની પરવા કર્યા વગર...
અને કોઈથી બિલકુલ ડર્યા વગર...
હું એવું પણ નથી વિચારતો કે,
કોઈ સ્ત્રી મિત્રને કઈક કહીશ અને
એ મને લિસ્ટ બહાર મૂકી દેશે તો..?
તો ખોટ મનેજ નહીં એને પણ મારી સાલસે...!
ચાલસે ? 🙂
ખૈર....
જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે . 🙂
ક્યારેક તમારા માટે ક્યારેક મારા માટે થાય છે. 🙂
મારો ખુલાસો પૂરો ...🙂
ધન્ય વાદ..
આજે ઉતમ વિષય આપવા બદલ.... 🙂
બ્લાસ્ટ :- આજે હું આટલું શીખ્યો ... 🙂
અહીની આ ત્રીજા વિશ્વની એક ટ્રેજેડી એ છે કે....
અતી ગંભીર વાત મજાકમાં ખપી જાય છે...!
અને અને મજાક ક્યારેક અતી ગંભીર રૂપ ધારણ કરી લ્યે છે ...!
જોકે હજુ સુધી અતી ગંભીર કહી શકાય,
એવી ઘટના મારી સાથે કદિ બની નથી...
અને જે બની છે એ એટલી ગંભીર કહી શકાય એવી નથી...!
પણ હાં તેમ છતાં આજે હું નવું એ શીખ્યો કે,
જ્યારે પણ કઈ કહેવું, લખવું , બોલવું હોય ત્યારે...
સામેની વ્યક્તિની ઊંડી સમજ, સહન સિલતા , અંગતતા , નિખાલસતા અને ભૂલ થઈ હોય તો કબૂલવાની ક્ષમતા.!
સામે વાળી વ્યક્તિ મા આવા તમામ પાસાને ધ્યાનમાં રાખી ને લખવું કે બોલવું ...
અન્યથા ચૂપ રહેવું , મૌન રહેવું મનમાં સમજવું અને મૌજમાં રહેવું ....🙂
ફરી એક ટીખળ મનમાં આવે છે !
કરીજ લઉં ભલે થઈ જાય આજ તો ..
એક વિચાર એવો પણ આવે કે ....
પછી લપ થાય એના કરતાં તો પોસ્ટ કર્તાને પૂછી ને લખવું,
કે, ભાઈ હું તામરી પોસ્ટમાં શું લખું ...?
યા તો કહેવાનું કે ,ભાઈ તમને મજા આવે એવું તમેજ લખી આપોને એટલે પછી માઠું ના લાગે અને માથાકૂટ પણ ના થાય..
ભાગ બીજો. પણ વિષય જુદો હવે પછી શરૂ...🙂 🙂 🙂
યાર આમ ને આમ બધા ભેગા મળી મનેય લેખક કરી નાખશો ...😃 😃 🙂
&&&&&&&
"આંસુઓનું ચુંબન" (લધુકથા)
-અશોકસિંહ વાળા
.
માગસર મહીનાની કડકડતી ઠંડીમાં મંદ મંદ ફુંકાતો પવન ઔર વધારો કરી રહ્યો હતો,
સૂર્ય સંધ્યાનો પાલવ તાણીને પોઢવાની તૈયારીમાં હતો, તારાઓ સૂર્યના અસ્ત અને પોતાના ઉદય પર ખંધુ હંસતા હંસતા આભ માંથી ધીમે ધીમે બહાર ડોકીયુ કરી યહ્યા હતા
આ... અલ્હાદક મૌસમમાં પ્રકાશ તથા આજ સવારે જ વિદેશથી એક વર્ષનો અભ્યાસ પૂર્ણ કરીને આવેલો એનો નાનપણનો ગોઠીયો મિત્ર રાહુલ બીયર બારમાં સામ સામે બેસીને પ્રકાશની સગાઇની ઉજવણી રૂપે બીયરની ચુસ્કીઓ લઇ રહ્યા હતાં
પ્રકાશ: રાહુલ... મે મારા જીવનમાં વાગોળેલા બધા અરમાનો પુરા થાય કે ના થાય, પરંતુ સ્વપ્નમાં વાગોળેલુ સુંદર જીવન સંગીનીનું અરમાન જયારે... સગાઇ વખતે પ્રત્યક્ષ નિહાળ્યું ત્યારે.... બધા જ અરમાનો એ... એક જ અરમાન પર ઓળઘોળ કરી દેવાની ઇચ્છા જોર કરી ગઇ, અને હા... ત્યારે ફક્ત પુરૂષાર્થમાં માનનારો હું કિસ્મતની અવગણના ના કરી શક્યો,
અરે... રાહુલ એ પુછતા તો ભુલાય જ ગયુ... તે... વિદેશ જતા પહેલા 'તારા કાંઇક લવ અફેરની વાત કરી હતી એનો ખુલાશો તો પાછો તે કર્યો જ નહિં ?', પ્રકાશે પોતાનું લાંબુ લેકચર પ્રશ્ન સાથે પૂર્ણ કર્યુ
રાહુલ: પ્રકાશ... એ છોકરીએ જ તો આ રખડેલ રાહુલના ધુંધળા જીવનનો રાહ રોશની મય કર્યો છે દોસ્ત,
એમની જીદ્દે જ તો મારા ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ના જવાના નિર્ણયને પાંગળો બનાવી મને વિદેશ જવાની ફરજ પાડી હતી...
પણ એ... વાત અત્યારે જવા દે, એ માટે તો જીંદગી પડી છે "પરંતુ તે તારા જીવન સંગીની અને મારા ભાભીજીનું નામ તો કહ્યુ જ નહિં", નશાના કેફમાં ઘેરાતી આંખોને પરાણે ખુલ્લી રાખવાનાં વ્યર્થ પ્રયત્ન સાથે રાહુલે પોતાની વાત પૂર્ણ કરી
પ્રકાશ: યાર... રાહુલ નામનું તારે શું કામ?
ચન્દ્રની સુંદરતાને નામ આપવાની મુર્ખતા ના કરતા... એની સુંદરતાને પ્રત્યક્ષ જ નીહાળીલે દોસ્ત, પ્રકાશે રાહુલ તરફ પોતાની મંગેતરનો ફોટોગ્રાફ લંબાવતા કહ્યું...........
"અને...... નશાના કેફમાં ઘેરાયેલી રાહુલની અધખુલ્લી આંખોની પાંપણો પર જુલતા વેદનાનાં આંસુઓ ફોટોગ્રાફ માની યુવતીના કોમળ હોઠોને ચુમી રહ્યાં"...
-અશોકસિંહ વાળા
(લેખનમાં ઘણી ક્ષતિઓ હશે કારણ કે આ લઘુકથા પણ મે ધોરણ ૯માં લખેલી... સાલુ મારા લેખન અને વાંચન પર પ્રતિકુળ સંજોગોને લઇને ૨૨ વર્ષે જ પૂર્ણ વિરામ મુકાય ગયું હતું... ફેસબુક જોઇન્ટ કર્યા પછી પણ પ્રતિકુળ સમય/સંજોગો તો છે જ છતાં "મને કોઇ વાંચે છે એ ઉત્સાહમાં" થોડા લેખો અને રચનાઓનું સર્જન થઇ શક્યું છે જય હો
No insights to show
Boost a Post
All reactions:
Ashoksinh Vala
2
Like
Comment

2 comments

  • Ashoksinh Vala
    પરેશભાઇ આમાં વાંક નથી તમારો કે નથી મારો મુઇ આ ગુજરાતી ભાષા જ એવી છે કે લખવામાં થોડું ચુક્યા એટલે ગયા કામથી... અને બુદ્ધુ આપના અધુરા શબ્દો સમજી ના શક્યો એટલો કાચો નિકળ્યો... બાકી મને મારા પર શંકા ક્યારેય ના થાય હો... મારા અસ્તિત્વ પર જેટલો વિશ્વાસ છે એટલો મારા લેખન પર... ચલો જવા દો રાત ગઇ બાત ગઇ મારા મનમાં હવે કઇ નથી આપ પણ લાંબો ખુલાસો આપી હળવા થયા એનો આનંદ છે જય હો
  • નિર્દોષ ગુનેહગાર
    ભાઈબંધ... હું પહેલા પણ હળવો જ હતો ... 🙂
    ચોક્કસ પહેલા કરતાં વધુ હળવો થયો.... 🙂
    જે મજા હળવા મળવામાં હોય છે...🙂
    એ મજા યાર ક્યાં લળવામાં હોય છે.. ?
    કેટલું ! મજાનું આનંદ દાયક અનુભવાય છે.!
    જ્યારે અરસ પરસ એક બીજાને સમજાય છે. આનંદમૂ , મંગલમૂ., પરમૂ સુખમૂ , સુખમૂ સુખમૂ ... 🙂
    દોસ્ત જે કઈ પણ થાય છે, તે સારા માટે થાય છે
    ક્યારેક તમારા માટે તો ક્યારેક મારા માટે થાય છે.!

No comments:

Post a Comment