Katira Paresh updated his cover photo.
બૌ જો,જો ના કરવું....
પછી નજર લાગી જાય તો, મારો વાંક નૈ..
તમને હવે, ભૈ..
મને નૈ...
લાગે બાગે લોહીની ધાર..
આપણાં ઉપર વાંક નૈ...
વર્ષો પહેલા ભાઈ ભાઈબંધે એની કોઈ ચહીતીને ....
આ વાત પહેલા પ્રેમથી વખાણી લાડ લડાવી,
'ને પછી અંતમાં ખખડાવી ને કહીતી ...
કેમકે એ જરા ઘમંડી હતી ....
અને ભાઈબંધ સાવ થોળો ભોળો ભટાક હતો ...
બાકી તો.......... .
પછી ભાઈબંધે કઈક આવું પેલીને,
એક સામટા બે ત્રણ અર્થમાં કહ્યું ...
"ચહેરો "
કરે, કરાવે, કેટલી માણસ કને ચાલાકી ચહેરો...
જીવનમાં ક્યારેક કરે, કરાવે છે હાલાકી ચહેરો ...
એમ થાય જોયા કરૂ, બસ જોયા કરૂ તને ....
અને બસ આંખોથી ચૂમ્યા કરૂ ઝૂમ્યા કરૂ...
ખોટાળો હતો અનંત સાવ ખોટાળો...
જે વ્યક્તિ દૂર દૂર રહીને પણ કૈક ને,
શબ્દો વડે અડપલા કરી હેરાન પરેશાન કરતો હોય,
એ શુ સામે હોય એને માત્ર જોયાજ કરે..!!!
અને માત્ર આંખોથીજ ચૂમે કે....,
નર્યું જુઠ...!
ખૈર....
એ જે હોય તે હુ વર્ષો પહેલા અનંતે લખેલા...
એ કાગળની વાત આગળ વધારૂ....
આગળ એણે લખ્યુ છે કે,
તું જો ખન ખન હસે તો, લાગે જાણે શરાબી ચહેરો.
જોવો ગમે મને ગુસ્સામાં થતો તારો ગુલાબી ચહેરો.
રાત્રે જુવો તો પુનમ નો ચંદ્રમા જાણે,અને જો દિવસે -
જુવો તો આંજે આંખોને એમ જાણે આફતાબી ચહેરો.
દિવસ આખો સુધરી જાય મારો ! સાચુ કહુ છુ સાચ્ચે.!
જો તુ પાઇદે આંખોને સવારે સવારે એક રકાબી ચહેરો.
અને પછી આટલા લાડ લડાવી, પ્રેમ વરસાવી અંતે અનંતે...
પેલી ઘમંડીને સ્પષ્ટ ભાષામાં કૈયજ દીધુ કે...
મને ખબર છે ઓ પગલી તુ રૂપાળી છે, હસીન છે..!
તો, હુ પણ નમકીન છુ..,નશીલો છુ, મીજાજે રંગીન છુ..!
માટે, કહુ છુ કે, એ હસીન, તું છે હસીન.......
પણ, તો પણ તુ હસીન હોવાનો કદી પણ ઘમંડ ના કરજે..!
કેમકે, "અનંત" ઈશ્વરે આપ્યો છે, મને પણ નવાબી ચહેરો .!
"અનંત"
જો કે પછી પેલી સુધરી સમજી કે નૈ એ મન નથ ખબર....
કેમકે આકલા બધા ઢગલા બંધ કાગળ ઊકેલ્યા પણ...!
આજ સુધી એ બાબતે કોઈ ઉલ્લેખ કર્યો હોય,
એવો કોઇ કાગળ મને મળ્યો નથ...!
આગળ જતા મળે તો કૈ કેવાય નૈ....
બ્લાસ્ટ:- એ દોસ્ત ...!
તારી આ રચનાનો આજે હુ પહેલી વાર દુરૂપિયોગ કરું છું !
મને જ્યાં હોય ત્યા થી ક્ષમા કરજે ...!

ReplyDeleteવખાણ થાય એ કોને ના ગમે ! પણ સાવ એવું નથી કે મારા બૌ વખાણ થયા એટલે આ પોસ્ટ અહી લાવ્યો છું ..પણ આ એ વાતનો પુરાવો છે કે દુનિયામાં બધાજ માત્ર ઈર્ષાળુ નથી ...! આજે જ્યારે ઈર્ષા નામનું ઝેર અસંખ્યાની આંખમાં ફેલાઈ રહ્યું છે ત્યારે .. નિખાલસતાથી કોઈના વખાણ કરવા વાળા ભાગ્યેજ અને ભાગ્ય શાળીને જ મળે ... હું એ ભાગ્ય શાળી છું ..! અને હજુ એવા લોકો દુનિયામાં છે જે હ્રદયથી કોઈને વખાણી શકે છે , બિરદાવી શકે છે... ! વર્ના મારો ભાઈબંધ અનંત ઘણાની ઈર્ષા નો ભોગ બનેલો એ વાત મે અહી લખીજ છે.. પણ હું એટલો નસીબદાર કે મને લાગણીશીલ દોસ્તો મળ્યા છે.... ધન્યવાદ.... :)