Saturday, 4 April 2015

એક હતો ઘોઘો...


May 6, 2012
ભા....ગ (6)

ઘોઘી : ઘોઘા આજ તો રવિવાર હે ને ?

ઘોઘો : ખબર નૈ .... 

ઘોઘી : કેમ ખબર નૈ ? 

ઘોઘો : તે સવાલ કાં કર્યો ?

ઘોઘી : ચાલ આજે કોઈ નિર્જન જગ્યાયે ફરવા જઈયે.

ઘોઘો : આવા ઉનાળાના બળબળતા તાપમાં .. ?

અને એ પણ નિર્જન જગ્યાએ.. ક્યા ઇરાદે ?

ઘોઘી : તપાસ કરવા ?

ઘોઘો : મનોમન ..... પોસ્ટ મોર્ટમ ના કરે તો સારું ...    

ઘોઘો : ચાલો ત્યારે ..... 

નિર્જન જ્ગ્યાએ પહોંચીને.... 

ઘોઘી : કેવું લાગે છે અહી ?  

ઘોઘો : હતા ત્યાને ત્યાં હોય એવું. 

ઘોઘી : મો કેમ બગાડે છે  ?    

ઘોઘો : એક ને એક જગ્યાએ મને ના ફાવે. 

ઘોઘી : ખરેખર ? તો વસ્તી શોધીશું ? 

ઘોઘો : આસપાસ જો ક્યાય ઉકેળો  છે. 

ઘોઘી : કેમ એમ પૂછ્યું ?

ઘોઘો : ઘોઘી.....! તો ગામ નજીક હોય શકે.   

ઘોઘી : પણ  ઉકેળો તો ......! ઘોઘો વચ્ચે જ .... એ કામનો.....!

ઘોઘી : એ કેવી રીતે....?  

ઘોઘો : એ જ ખાતર. 

ઘોઘી :મને તો વાસ આવે છે. 

ઘોઘી : સુવાસ પ્રથમ તબક્કામાથી પસાર થઈ રહી છે.

ઘોઘી : તો દુર્ગંધ ?  

ઘોઘો : સુગંધનું બીજા તબક્કામાથી પસાર થવું. 

 ઘોઘી :તે તો  મારી રજા બગાડી .... 

ઘોઘો : તે પણ મારી મજા બગાડી .....

ઘોઘો :  હજુ ઘણી વાત  અધૂરી રહી  .... 

ઘોઘો :  કાલે હોં .. !

રવિવારની રજા પૂરી થઈ  .......  

(ક્રમશ)

No comments:

Post a Comment