Monday, 24 August 2015

આ કોન બોલે છે.... ?



वो  जो  थे  अब नहीं  है ...!

આ કોન બોલે છે...? 
ભીતરનું મૌન બોલે છે..! 

બે મારા ભાઈબંધ  હતા . 
એક અજ્ઞાની બીજો અનંત... 

સાવ સરળ સીધા સાદા હતા ..
પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિના પ્યારા હતા  .. 
મારા બે યાર એક અજ્ઞાની બીજો અનંત હતા. 
ઈશ્વર લખાવે ઇ લખીએ છીયે... 
લખવા છતાં બસ આમજ કાયમ એ કહેતા ... 
ખુદ કશું લખે છે એવું કદિ ના કહેતા હતા ...
ઈશ્વર જે લખાવે એ લખતા હતા ... 
ના બેમાથી એકેય સૂફી હતા  ના તો સંત હતા.... 

હાં, એ જો કઈ હતા તો  માત્ર ને માત્ર... 
પરમાત્માના પુત્રો...  

એ બે 'અજ્ઞાની 'અનંત'.....  
આ વિરાટ બ્રહ્માણ્ડ ના  શૂક્ષ્મ અંસ હતા ...  



No comments:

Post a Comment