“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર

"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"

Monday, 24 August 2015

પુરાવાઓ હોય તો ક્યારેક કામ આવે...


 August 24, 2014

*****************************


****************************************

Saumya Joshi જી ... :) આજેય મજ્જા આઈ ગઈ .... :) 

બન્ને ઉલ્લુ એક બીજાને મૂર્ખ બનાવે છે ....:) :) :) 

પૂરી દુનિયાના સાહિત્ય, ફિલ્મ અને ટેલીવિઝનમાં એક મત સામાન્ય જોવા મળે છે. 

બધા જ પુરુષોનું એમ માનવું છે કે કોઈ પણ પુરુષ સ્ત્રીને સમજી શકવા અસમર્થ છે. 

ગઈ કાલે ફેસબુક પર એક નવા મિત્ર સાથે ચેટ દરમ્યાન આજ વિષય છેડાયો. 

એમણે તો જાહેર કરી દીધું કે 'નારાયણ પણ નારીને ઓળખી નથી શક્યા તો મારું શું ગજું?'

પછી મારાથી રહેવાયું નહિ. નવા મિત્ર હતા તો ય પરખાવી જ દીધું કે '

આ દુનિયાનું સૌથી મોટું ગપગોળું છે. 

નર જો નારીને ઓળખી/સમજી શક્યો નથી તો નારી ય ક્યાં નરને ઓળખી/સમજી શકી છે? 

ફરક માત્ર એટલો જ છે કે નારીઓને આવી બાબતે ફરિયાદ કરવાની આદત નથી.  

અને અમે ચલવી લઈએ છે. જ્યારે તમે જ્યાં હોય ત્યાં 

આ બાબતે રમુજી ટુચકાઓ કહેતા ફરો છો . 

અથવા પાંચ પુરુષો ભેગા કરીને બીયર પીતા પીતા સુફિયાણી ચર્ચાઓ કર્યા કરો છો!'

હવે તમે જ કહો મેં કઈ ખોટું કહ્યું?!!! 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

હાં... :) કહ્યું ...:) 

આને ચલવી લીધું કેવાય ...? :) મે જીભળી પણ કાઢી... 

આ ફરિયાદ નથી તો બીજું શું  છે ...? :) વળી પાછી મે જીભળી કાઢી...:) 

પુરુષ ટુચકા જ કરે છે તમે વાર્તા કરી , કરો છો ...:)  

પાંચ પુરુષો ભેગા કરીને બીયર પીતા પીતા સુફિયાણી ચર્ચાઓ કર્યા કરો છો!'

અને પાંચ સ્ત્રીઓ ચાય પિતા પિતા ફિસિયારીઓ મારે છે ...! :)   

હળવી ગંભીર મજાક પૂરી .... :) 

ગંભીર હળવી વાત હળવાશથી શરૂ... :) 

હકીકતમાં સ્ત્રી અને પુરુષ બન્ને ખોટાળા છે ....! 

બ્લાસ્ટ :- 1 

"હું તને સમજી નથી શકતો /શકતી."

મતલબ પુરુષ કહે છે :- સ્ત્રીને સમજવી અઘરી છે ...! 

સ્ત્રી કહે છે :- તે પુરુષને સમજવો પણ ક્યાં સરળ હોય છે...! 

બન્ને ઉલ્લુ એક બીજાને મૂર્ખ બનાવે છે ....:) 

પુરુષ સ્ત્રીઓને કે સ્ત્રીઓ પુરુષને ઇમ્પ્રેશ કરવા પણ આવું જુઠ્ઠું બોલતો/બોલતી  હોય એવું બની શકે..!

બાકી "હું તને સમજી નથી શકતો /શકતી." ..

આટલું કહેવા ઘણું બધુ સમજવું પડતું હોય છે ... !

ખૂબ ઊંડી સમજના અંતે આ "હું તને સમજી નથી શકતો /શકતી."

એવું છેતરામણું વાક્ય બોલાય છે ....:) 

એક બીજાને ઓળખ્યા સમજ્યા વિના ,

એક બીજા માટે આવડો મોટો અભિપ્રાય આપવો શક્ય જ નથી..!  

હકીકતમાં તો "સમજી નથી શકતો/શકતી "

એની બદલે સમજાવી નથી શકતો/શકતી" બન્ને એમ કહેવા માંગતા હોય છે /

 એમ જ કહેવું જોઇયે..:)

પણ હાર માનવા એકેય તૈયાર નથી....! 

બ્લાસ્ટ :- 2 

ભાઈબંધે વર્ષો પહેલા વર્ષોના અનુભવના અંતે લખ્યું હતું. 

"અનંત" અન્ય ને સમજાવી સમજાવી એટલું થાકી જવાયું.... 

ને અંતે થાકીને એટલું સમજાયું, કે.... 

સામી વ્યક્તિને સમજાવવા કરતાં ખુદ સમજી જવું ખૂબ સરળ પડે છે.... !   

આટલું સમજાયા પછી હવે થાક નથી લાગતો, બલ્કે ....

આ....રા......મ.... જેવુ લાગે છે ... :) 

"અનંત" 

અને પછી..........:) 

ચેટ ને મારો ફેંટ ...:) 

મારથીય રહેવાયું નહીં....! :)

સામે,  આમ જૂના આમ નવા સ્ત્રી મિત્ર હતા તોય પરખાવી જ દીધું...:) 

કે આ ગપગોળું નથી....! :) 

હવે,  મારુ જે થવું હશે, એ થઈને જ રહેશે... :) 

બોલ પુરુષોતમ દાસ કી.... 

હું જાણું જ છું કોઈ નહીં બોલે .... જ....ય.... :) 

જરૂર પણ નથી...! 

મને મૌનની ભાષા,  

તેમજ મૌનમાં અને મનમાં બોલાયેલા શબ્દો પણ સંભળાય છે,  સમજાય છે...:) 

હવે જીભળી તમે કાઢો.... :) :) :)  

Katira Paresh shared Saumya Joshi's photo.
September 16, 2014 · Edited · 

***********************

શેર ને માથે સવા શેર .... :) 

સમજો ને યાર,,,  હું સીધું જ કૌ છું ... 

કે, આ પહેલા પણ આ પોસ્ટ શેર થઈ ચૂકી છે. અને એજ ફરી શેર થઈ રહી છે...! 

શું યાર તમે પણ... ! મન ઘડત મતલબ નિકાળો છો.... :) 

 Prerana Shah & Ketaki Jani મે કહ્યું  હતું ને...! કે, મારો ભાઈ બંધ કહેતો જ કે , 

હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે..... 

થોડો વિરામ,,,,, 

( આ તો તે દિ' તમે બેઊ મને એકલાને બૌ વઢ્તા 'તા ને એટલે કૌ છું !
જાણે કેમ મને કોઇની બીક જ ના લાગતી હોય... 
અરે ભૈ હું પ્રકૃતિ પુરુષ છું મનેય બીક તો લાગે કે નૈ...." સ્ત્રીની" )

વિરામ બાદ..   

અને મે એમ પણ કહ્યું હતું કે, યા ખુદ ની ભીતર શોધો ,

યા મારા ત્રીજા વિશ્વના નાનકડા ઘરમાં આંટો ફેરો કરો, ઊંડા ઊતરો,  

યા આસપાસ નજર કરો તો, જવાબ ચોક્કસ મળી જશે ...! 

અને મુજ આળસુ ને મહેનત પણ નૈ પડે... :) 

ખૈર ... 

આજે પણ વિના કસરતે , મહેનતે જવાબ ખુદ સામે આઈ ગ્યો... :) 

ના, ના, હું નથી લાયો કૈ , એ તો આ ફેસબુક ભૈ ... 

હાં એ અવાર નવાર , સમય સમય પર અને એ પણ ચોક્કસ સમય પર, 

મારી મદદે નિશ્વાર્થ ભાવે   હાજર થૈ જાય છે... 

" શુક્રિયા, દોસ્ત ફેસબુક તને " :) 

અને ફરી મને એમ થાય છે કે Saumya Joshi પણ સવાલ ઉઠાવીને પછી,,,,,

ફરી કદી અહી ફરક્યાં નહીં....! 

ખૈર ... 

મને બૌ ફેર નૈ પડતો .... :) 

કેમકે , હું જાણું છું !  ખૂબ ભલીભાતી જાણું છું કે એ નહીં તો એની નજર હી સહી .... 

અહી ફરી ગઈ છે ... "એકજ અર્થમાં"

અર્થાત એણે અહી જવાબ પર પોતાની સુંદર દ્રષ્ટિ  ફેરવી લીધી છે... 

aeni question...???

last માં અંગ્રેજી વાંચીને...  
મારી પર બૌ શંકા ના કરવી... 

ભૈ મે ગૂગલની મદદ લીધી છે .... :) 

સામું  શું જુવો છો !!!

June 24 · Edited

https://www.facebook.com/photo.php?fbid=718539158255788&set=a.119481608161549.20378.100002991311961&type=1



Katira Paresh shared Saumya Joshi's photo.
September 16, 2014 · Edited · 

*************************
 June 24 · Edited


Like · Comment · Turn Off Notifications · Share · Edit · June 24 · Edited
  • Gala Vintonyak, Ajay Mahendra, Grace Ma and 3 others like this.
  • 3 shares
  • Pravin Miyaatra વાહ ભૈલા
    અનંતે બહુ સારા શબ્દો થી નારી ની ઘજ્જીયા ઉડાવી....પણ મને લાગે છે એ એટલા માટે કે એ પુરુષ છે..જો એ છોકરી હોત તો આ પ઼કાર ના વસ્ત્રો ના પરી વર્તન ને નફ્ફટ કહેત?
    મને લાગે છે ન કહેત...

    જો અનંત છોકરી હોત અને સદિઓ પુરાણા ઓઢણા ને ફગાવ્યા પછી કહેત કે મને આઝાદી મળી...
    વસ્ત્રો અને લાજ ને લાગે વળગે એવુ મને ઓછુ લાગે છે....
    માફ કરજે હો ને ...
    હુ સામેની પાર્ટી ની વકીલાત કરવા મંડ્યો...પણ એ મારી પત્ની...દિકરી..બહેન કે મા હોઇ શકે!!!
    બુરખાઓમાં ઢબુરી ને વર્ષોથી એનુ શોષણ કરતા આવ્યા ને એ જ શોષણ લાજ.સંસ્કૃતી..સંસ્કારના નામે ચલાવ્યા રાખવુ એ ઠીક નથી લાગતુ..
    અને લાગૈ કે ન લાગે આવનારો સમય એ સાબીત કરી બતાવશે કે સ્કર્ટ પહેરનારી દિકરાની વહુ સસરા ને લઇ દવાખાને પહોંચાડશે..એને મોર્નીગ વોક કરાવશે...એ જ કુળ ની લાજ ને સાચવી ને...
    Unlike · Reply · 2 · June 24 at 3:30pm
    • Katira Paresh Pravin Miyaatra 

      તું સામેની પાર્ટી ની વકીલાત કરવા મંડ્યો...


      હોય... 

      પુરુષ એવું જ કરે... 

      પુરુષ હોવાનો પુરાવો તો આપવો જ પડે... 

      આપ્યો બરાબર છે બરાબર છે બિલકુલ ખોટું નથી ... 

      "અને હાં મારી આસપાસ પણ સ્ત્રી દેહે માં, બહેન, પત્ની, પ્રેયસી......

      અને દિકરી છે જ..! 

      અનંત ની વાત વહેતી મૂક્યા પહેલા એ સૌ પણ મારી સામે હતા જ ...! 

      અનંત એ તો એક પુરુષ હતો, તેમ છતાં... 

      એણે પુરુષ વિષે પણ આટલું જ કડવું સત્ય કહ્યું છે અને સ્વીકાર્યું પણ છે...

      ( હું પણ સ્વીકારું છું... ) 

      અને હાં એક નેક સ્ત્રી પણ બીજી અનેક સ્ત્રી વિષે સ્ત્રીની નબળી કે નફ્ફટ બાજુ 

      રજૂ કરવામાં, અને એવિ હલકાઇ થકી તૂટતાં પરિવાર વિષે લખતા સંકોચ 

      નથી કરતી.. તો અનંત તો.........

      પ્રવીણ ઇતિહાસ ગવાહ છે... 

      ઘૂંઘટામાં રહેલી સ્ત્રીઓએ પણ પિતા, પુત્ર , સસરા ઉપરાંત દેશ ની પણ સેવા કરી છે .... 

      ઉદાહરણ તરીકે ઝાંસીની રાણી કાફી છે કે બીજા આપું...?
      Like · June 24 at 10:30pm · Edited
  • Punit Ruparel aela parriya jaju mane lakhta nathi aavadtu pan aetlu kaish k aapana vichar ane aapani najar kevi che ae aadhar rakhe che je pagathiya upar jay che tej pagathiya niche panaave che
    Unlike · Reply · 1 · June 24 at 8:48pm
  • Punit Ruparel aela parriya jaju mane lakhta nathi aavadtu pan aetlu kaish k aapana vichar ane aapani najar kevi che ae aadhar rakhe che je pagathiya upar jay che tej pagathiya niche panaave che bush najar ne vivhar badalshe to bhavishy badalshe
    Unlike · Reply · 1 · June 24 at 9:01pm
  • Katira Paresh Pravin Miyaatra લાગે છે પવલા તારી નજર માત્ર સોસરવા ઉતરતા શબ્દો પર પડી છે ..... 

    આ વાત કદાચ તારા ધ્યાન બહાર ગઈ ફરી વાર વાંચ ભઇલા ... 


    ખૈર મૂળ વાત પર આવું તો આ રચના લખતા તો લખી નાખી અને રચના માત્ર 

    આટલીજ નથી 

    એથી આગળ એને ખૂબ ઊંડાણ પૂર્વક સ્ત્રીઓની બદલાતી પ્રકૃતિ અને એમાથી 

    ઉદભવતી વિકૃતિ ને પછી સમાજ દ્વારા મને ક મને થતી સ્વીકૃતિ નું વર્ણન કરેલું છે..... 

    આટલું વાંચી લે પછી આગળ ચાલશે ... 

    માફી માંગવાને કોઈ કારણ નથી.... 

    કેમકે અનંતે તજે બાજુ જોઈ છે એ બાજુ તે નથી જોઈ 

    એટલે એમાં તારો કઈ વાંક નથી....

    અને હાં... એને પુરુષોની હલકાઇ/નફટાઈ વિષે પણ લખ્યું છે....
    Like · Reply · 1 · June 24 at 10:10pm · Edited
  • Katira Paresh Punit Ruparel ભાઈ પુનિયા તારી અંગ્રેજી સમજવા મારે દુભાષિયો રાખવો પડશે....
    Like · Reply · June 24 at 9:45pm
  • Punit Ruparel ae taro problem che dear
    Unlike · Reply · 2 · June 24 at 9:55pm
  • Katira Paresh Punit Ruparel હાસ્તો ... ભઈ મે ક્યાં કહ્યું કે એ તારો પ્રોબ્લેમ છે .....
    Like · Reply · June 24 at 10:24pm
  • Prerana Shah સ્ત્રી એટલે શું ફક્ત કપડા જ ?
    પુરુષ કપડા વિના ફરે તો પણ વાંધો નહિ અને સ્ત્રી એ થોડુક પરિવર્તન કર્યું તો નફફટ ?
    Unlike · Reply · 2 · August 1 at 3:36pm
  • Prerana Shah લાજ સાચવવાની જવાબદારી ફક્ત સ્ત્રીની નથી 
    પુરુષ સાચો મર્દ હોય તો નગ્ન સ્ત્રી માં પણ ઇન્સાન જુવે
    Unlike · Reply · 2 · August 1 at 3:40pm
  • Prerana Shah When girls wear mini-skirts, you go and beat them up because it is against Indian culture..... When girls and guys party together, you go and beat them up because it is against Indian culture..... When lovers celebrate Valentine's day, you go and beat them up because it is against Indian culture.... But when a Rape happens, where do you hide, the so-called "Moral Police," and happily let the law take its own course?
    Unlike · Reply · 2 · August 1 at 6:07pm
    • Hide 15 Replies
    • Katira Paresh બસ એક અહી વાંધો પડશે .... 

      મારે અંગ્રેજીના બૌ વાંધા છે.... 


      અને મને વારે વારે ગૂગલ ભાઈ ટ્રાન્સલેટ વાળા ની મદદ લેતા શરમ 

      પણ આવે છે.... 

      પાછું ક્યારેક ક્યારેક ઇ પોતે પણ મારી માફક અભણ વેળા કરે છે... 

      પૂછી કઈ ને જવાબ કઈ ગરબડિયો આલે .. એમ થોડું ચાલે..! smile emoticon 

      માટે આનું પ્યોર ગુજરાતીમાં ભાષાંતર તો તમારેજ કરી આલવું 

      પડશે .... smile emoticon
      Like · 1 · August 2 at 2:26am
    • Prerana Shah mara cell e mari sathe bgavat kri che...gujarati type krvani na pade che.See Translation
      Like · August 3 at 1:28pm
    • Katira Paresh તો પછી ઠપકારો અંગ્રેજીમાં પણ ...

      પ્યોર ગુજરાતી હોં કે... 


      અને એ પણ થોડું થોડું . નૈ તો પછી.... 
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      હું વાંચીશ નહીં કૈ દૌ છું...! smile emoticon
      Like · August 3 at 2:54pm
    • Prerana Shah dahi sasre na jay ane gandi ne salah aape....evu kaik lagi rhyu che...khud ...
      Unlike · 1 · August 3 at 4:06pm
    • Katira Paresh એટલે હું ગાંડી એમ ....! 

      અને તમે હજુ સાસરે નથી ગયા.. કેમ...? 


      લાગે બાગે લોહીની ધાર મારા ઉપર વાંક નૈ કૈ દઉં છું ...! 

      મે જીભળી કાઢી....... અને પછી....... smile emoticon
      Unlike · 1 · August 5 at 11:16pm
    • Prerana Shah na tme dahi....lambi lambi post kro....ane hu gandi lambi post ma cmnt pan lambi kru....me nake aangli gashi ne HUH kryu
      Like · August 6 at 8:09am
    • Katira Paresh તો પણ થાક ના લાગ્યો ને...! 

      બૌ જૂની એક ઘટના યાદ આઈ ગઈ... 


      ભાઈબંધે કહેલી વાત ફરી યાદ આજ આઈ ગઈ... 

      પણ એ અહી. અત્યારે નૈ કૌ .... smile emoticon 

      હવે માથું ખંજવાળો.........Prerana Shah smile emoticon
      Like · August 6 at 9:22pm · Edited
    • Prerana Shah na khesho....tmara pet ma dukhse...tau..tau...tau...
      Unlike · 1 · August 6 at 9:26pm
    • Katira Paresh નૈ ય જ કૌ ભલે પેટ દુખે પણ અહી તો નહીં જ કૌ ... 

      હાં ચોક્કસ ગેરંટી કે પછી તમે દોડશો તો પણ હાંફસો નૈ. .. smile emoticon
      Like · August 6 at 9:32pm
    • Prerana Shah nhi dodu...dance krish
      Unlike · 1 · August 6 at 10:06pm
    • Katira Paresh ડાન્સ નૈ કરી શકો એની પણ ગેરંટી ........ કેમકે ઢાળ જ એવો હશે કે.... 

      કદમ ના તો સ્થિર રહી શકશે ,ના થીરકી શકશે ...! smile emoticon


      "હા મન ચોક્કસ મોર બની થનગાટ કરશે...!... smile emoticon
      Like · August 6 at 10:18pm · Edited
    • Prerana Shah mamu..ahi aavo ne..aa tmara mitr badhu adhuru adhuru lakhe..pachi mane na smjay kai frown emoticon Pravin Miyaatra
      Like · August 6 at 10:34pm
    • Katira Paresh Prerana Shah मामु..मामु... क्या करते हो..! 
      वो अभी तक नै आया ... मतबल... मामु आपको मामु बना गया .... 


      और आप..!!! smile emoticon
      Like · August 20 at 2:32pm
    • Prerana Shah koi bat nhi...mere mamu muje mamu bana skte hai
      Unlike · 1 · August 21 at 12:14am
    • Katira Paresh मतबल तुम्हे ख़ुशी ख्सुशी मामू के हाथ मामू बनने शौख है... फिर बनो ..!

      मेरा क्या जाता है... smile emoticon 


      लेकिन Pravin Miyaatra आपका मामु बाद में पहेले मेरा दोस्त है... 

      और मै भली भाति जानता हु के आपके मामू भी कहा आना जाना चाहिए ये खूब वो खूद जानता है.....

      वो भला आदमी वही करेगा जिसमे मेरी भलाई हो.... smile emoticon
      Like · 17 hours ago · Edited
    • Katira Paresh
      Write a reply...

  • Katira Paresh તમે પ્રવીણ ના સવાલનો મે જે જવાબ આપ્યો છે કદાચ એ વાંચ્યો નથી .... 

    વાંચી લેશો તો થોડો ઉકળાટ શમી જશે........... 


    સ્સાલું લખનાર મરી ગ્યો લખીને. 
    ‘ને હું , હલવઇ ગ્યો અહી મૂકીને...

    એવું જો આપ સમજશો તો તમારી ભીતર ઉકળી ઉકળીને સપાટી પર આવેલા 
    સવાલોનું સમાધાન નૈ થાય.... 

    માટે એના સત્સંગના સથવારે જે હું સમજ્યો છું તેના આધારે જવાબ 

    આપીશ... 

    જોકે આપ ખુદ જરા ખુદમાં જ ઊંડા ઉતાર્યા હોત..અથવા તો.......

    મારા ઘરમાં યાની વોલ પર ઊંડા ઉતાર્યા હોત . તો... 

    જવાબ તમને મારે ના આપવો પડતે , બલ્કે .........

    યા તો આપની ભીતરથી યા મારી વોલના કોઈ ખૂણે ખાંચરેથી યા ઊંડે ઊંડેથી જ મારા આત્મ સખાઓ દ્વારજ તમને તમારા સવાલોનો જાવાબ મળી જતે... 

    ખૈર.... 

    હવે મારે જાવાબ આલવો જ રહ્યો... 

    નૈ તો ત્રીજા વિશ્વની નાદાન / હોશિયાર.... 

    વસ્તી એમ સમજી બેસસે કતિરા ની બોલતી બંધ થઈ ગઈ.....

    પણ એવું સમાજનાર.............. smile emoticon 

    જવાબ આપ્યા પહેલા થોડા ભાઈબંધ ના બનાવેલા શબ્દ બોમ્બ ના બ્લાસ્ટ... 

    “અજ્ઞાની” સ્ત્રી બધી જ સારી જ હોય એવું નથી હોતું.... 
    અને પુરુષ બધાજ ખરાબ હોય એવું પન નથી જ હોતું...!” 

    ““અનંત” હર એક સવાલ જવાબ સાથે જ જન્મ લેતા હોય છે.... ! “ 

    "અજ્ઞાની"જો બોલે સો જાલિમ .... 
    ઔર જો ચૂપ હુવા વો આલીમ.... 
    "અજ્ઞાની" 

    માટે જવાબ જરૂર મળશે પણ.... 

    જ્યારે આપ રૂબરૂ હશો ત્યારે .........

    Prerana Shah.... smile emoticon
    Like · Reply · August 2 at 2:22am
    • Prerana Shah tmari sari post ne vakhani che to na gmti pist ne vkhodvano haq kharo?
      Unlike · 1 · August 3 at 1:35pm
    • Katira Paresh Prerana Shah.......smile emoticon

      હાં, હાં બિલકુલ ...! 


      વખાણો વખોડો જો જી મે આયે કરો.... ! 

      પણ.,,, >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      >
      યાદ રહે.. વખાણેલી કે વખોડેલી પોસ્ટ માત્ર હું મૂકું છું ! 

      અને જ્યારે જે વાતને વખોડી કે વખાણી હોય... 

      તેમાં રહી રહી ને પણ , જ્યારે ખૂબ ઊંડાણ પૂર્વક ખુદની ભીતર ઊંડા ઊંડા ઉતારી ને વિચાર્યા પછી ...

      જ્યારે તમારો આત્મા જવાબ આપે કે... 

      વખાણ્યું એ ઠીક નહોતું યાની વખાણવા લાયક નહોતું અને.... 

      જે વખોડયું એ ફેર વિચારણા કર્યા પછી સમજાય છે કે તે એક કડવું સત્ય હતું , જે વખોડ્યું. ... 

      તો .... 

      કોઈ બંધન કે જુદાઇ ની પરવા કર્યા વિના સ્વીકારી લેવું ... ! 

      smile emoticon
      Like · August 3 at 2:51pm · Edited
    • Katira Paresh
      Write a reply...

  • Ketaki Jani Have Naari a su pahervu ane su na pahervu te pan Sahitya kaaro nakki karse???
    Vaareghadiye streeona dress upar j vaat kem jaay che???
    purush su pahere to naffat k nirlajj Thai jaay ??? Avo koi vichar kari sakay???
    Unlike · Reply · 1 · August 7 at 7:55am
    • Katira Paresh smile emoticon Ke,taki Jan...smile emoticon 

      થોડી મજાક .થોડી મસ્તી... smile emoticon 


      હાસ્તો વાર્તામાં તો એજ નક્કી કરે ને...! 

      અને ફિલ્મોમાં ડાયરેક્ટર... smile emoticon 

      મજાક મસ્તી પૂરી ... smile emoticon
      Like · August 7 at 10:43pm
    • Katira Paresh હવે ટૂંકા જવાબ.... 

      હાં ,હાં વિચાર કેમ ના કરી શકાય બિલકુલ વિચાર કરી જ શકાય ..! 


      વિચારવાની શરૂઆત આપ જ કરો .... ! smile emoticon
      Like · August 7 at 10:45pm
    • Katira Paresh ફરી ટૂંકો જવાબ ... 

      "અપવાદ બાદ કરતાં" પુરુષો પહેરેલે કપડે પણ ,નાગા 


      નીચ, નફ્ફટ,નિર્લજ,નાલાયક, હોય શકે છે... ! smile emoticon
      Like · August 7 at 11:27pm · Edited
    • Katira Paresh ઉપરના સંવાદો પણ આજના નથી... Ke, taki જી ...! 

      એ સંવાદો આ કડવી, વાસ્તવિક , કોઈને ચાખવી પણ ના ગમે , અને ભૂલથી ચાખી જાય તો કોઈ પચાવી ના શકે, એવિ રચના લખતા પહેલા અને પછી .. બૌ બધી રાતો અમે ત્રણેય ભાઈબાધો જાગતા એ દરમિયાન આવા સંવાદો થયેલા ...


      તમારા જેવાજ સવાલો મને પણ મનમાં ઉઠેલા ત્યારે મારા હર એક સવાલનોના એણે મને સચોટ જવાબ આપેલા 

      જે હજુ આજે પણ ! મારા મન , 'ને હ્રદયમાં ગુંજે છે.... ! 

      બસ થોડો સમય રાહ જુવો એ બધા સંવાદો હવે ફરી સામે આવશે...smile emoticon
      Like · August 7 at 11:00pm
    • Katira Paresh સ્ત્રી ઑ પુરુષ કરતાં હર એક બાબતે હોશિયાર અને મહાન છે...! માટે જ ખરાબ કે સારી બાબતમાં સૌ પ્રથમ યા વારેઘડીએ લોકો સ્ત્રીઓને યાદ કરતાં હોય છે ... smile emoticon
      Like · 1 · August 7 at 11:32pm
    • Ketaki Jani Mai aakhi post no sabdesabd vanchi ne j comment lakhi che. 
      Khair, Aapni kalam ane aapnu Bhaav vishv che. Aap j nakki karso su lakhvu???
      Aap ne gamyu te kharu.
      Like · August 8 at 7:37am
    • Katira Paresh *************

      લ્યો હૌ ..! 


      તમે પણ...,,! 

      ખૈર ........ smile emoticon 

      Ke, taki જી.! smile emoticon smile emoticon smile emoticon
      Like · August 8 at 2:46pm
    • Katira Paresh

      Write a reply...


  • Katira Paresh Ke, taki જી i એક વાત કૌ તમે માત્ર પ્રથમ બે લાઇન માત્ર વાંચી છે ! 

    આપ ઊંડાણમાં ઉતર્યા હોત, તો તમારા સવાલોનો જવાબ ભીતર જ છુપાયેલો હતો મળી જાતે... 

    અગર પૂરે પૂરું વાંચ્યું હોત તો કદાચ ટૂંકા જવાબ માટે મારે જહેમત ઉઠાવવી 

    ના પડતે ... 

    ખૈર ... 

    બિલકુલ ગુસ્સાના ભાવ વિના પ્રેમ અને લાગણી પૂર્વક એક વધુ સ્પષ્ટતા :- 

    હું ભાઈબંધો લિખિત રચના ઘટના વિષે ની મારી પોસ્ટ કોઈ વાંચે એવો 

    દુરાગ્રહ ક્યારેય રાખતો નથી... 

    મારી પોસ્ટ મારો આનંદ મારી મસ્તી .... 

    કોઈ વાંચે ત્યારે કબૂલ ચોક્કસ આનંદ પ્રાપ્ત થાય છે ... smile emoticon

    પણ અહી તમને વાંચવા માટે એટલા માટે કહું છું કે માત્ર પોસ્ટ નહીં પણ 

    તમારી માફક અન્ય દોસ્તને લાગેલા આંચકા અને ઉઠેલા સવાલના જવાબોમા 

    કદાચ તમને પણ જવાબ મળી જાય.... 

    તો , નાહક મારે ભાઈબંધોનો ભૂતકાળ ના ઉખેડવો પડે ... 

    બસ એજ આળસ એજ આસાય...   

    Ketaki Jani ...
    Like · Reply · about a minute ago · Edited
  • Katira Paresh

    Write a comment...






Like   Comment   Share
  • Ketaki Jani Mane to Aapni a post nahoti j gami. 

    Have Kai kaheva jevu j nathi.
    Unlike · Reply · 1 · 1 hr
    • Katira Paresh ભૈ સાબ ! ગમી તો મનેય નો'તી...


      જ્યારે ભાઈબંધે સ્ત્રી વિષે આ કડવી સત્ય હકીકત લખી ત્યારે .... 

      પણ શું થાય જેમ પૂછી પૂછી ને કઈ પ્રેમ ના થાય .... 

      એમ પૂછી પૂછી ઉછીના અનુ ભવે તો કાય જ ના લખાય ને... 

      અને ભાઈબંધ અનંત ને પણ આ વાત લખવી ગમી હતી,

      એવું ક્યાં હતું ..! 

      પણ શું થાય કોઈ સાચો સાચ કડવો અનુભવ થયો હોય , 

      તો આપો આપ લખાય જાય... 

      ઘાવ સખત લાગ્યો હોય તો માણસ દુભાય જાય... 

      કે નૈ ...! હું એમ કૌ છું ! 

      અને ઇ તો એમય કે'તો'તો કે ઓઢણી ઉડવા માત્ર થી કે ઘાઘરાના કટ 

      યાની, ' સ્કર્ટ' થવા માત્ર થી જ કઈ એણે કહ્યું એવિ,સ્ત્રી હોય છે ,

      એવું નથી હોતું.... 

      ( જરા સમજવા પ્રયાસ કરશો તો સમજાશે કે આ ઓઢણી અને ઘાઘરી તો પ્રતિક માત્ર છે... )

      સ્ત્રીનું એણે કહ્યું એવું હોવું એ તો ઘૂંઘટામાં હોય તો પણ શક્ય છે .... 

      અને આમ જુવો તો એની વાતમાં તથ્ય છે, નિર્વિવાદ સત્ય છે... 

      પણ તોય પાડા ના વાંકે પખાલી ને તો ડામ ના જ દેવાય .... 

      એ વાત હું પણ કબૂલું છું પણ મારા કબૂલવાથી શું થાય... કહો...! 

      જે તે સમયે તકલીફ તો એનેય પડી જ હશે ને ! 

      કે નૈ ...! હું એમ કૌ છું..! 
      ખૈર....

      હવે ઇ ચાલ્યો ગ્યો દૂર ..દૂર...ઈશ્વર ને ઘેર.... 

      હવે ,આજે મને હસવું નૈ આવે....
      Like · 18 mins · Edited

  • Like · 8 hrs · Edited
  • Ketaki Jani Ohhhh je aa duniya ma nathi Temne mate Kai na lakhvu j uchit che. 
    Bhagwan a aatma ne shanti aape.
    Like · 51 mins

pkatira at 12:19
Share

No comments:

Post a Comment

‹
›
Home
View web version

About Me

My photo
pkatira
morbi, gujarat, India
સાચું કહું.! મને કઈજ આવડતું નથી.! પણ તો પછી, હું અહી આવ્યો શા માટે ??? બની શકે, મારા આત્મ સખાઓના અસ્થિ પિંજર સમા કાગળો કબાટના એક ખૂણામાં અસ્ત વ્યસ્ત પડેલા બૌ સમય થી સડી રહેલા કાગળિયાનો ઉધ્ધાર કરવા અને એ લોકોનું મારા પરનું ઋણ ઉતારવા ઈશ્વરના ઇશારે કદાચ હું આ ત્રીજા વિશ્વમાં આવી ચડ્યો છું. બની શકે એ લોકોના આત્માને એમના શબ્દોનો ઉધ્ધાર થતો જોઈ શાંતી મળે ...
View my complete profile
Powered by Blogger.