ભીતરનું મૌન બોલે છે..!
બે મારા ભાઈબંધ હતા .
એક અજ્ઞાની બીજો અનંત...
સાવ સરળ સીધા સાદા હતા ..
પ્રકૃતિ પ્રેમી, પ્રકૃતિના પ્યારા હતા ..
મારા બે યાર એક અજ્ઞાની બીજો અનંત હતા.
ઈશ્વર લખાવે ઇ લખીએ છીયે...
લખવા છતાં બસ આમજ કાયમ એ કહેતા ...
ખુદ કશું લખે છે એવું કદિ ના કહેતા હતા ...
ઈશ્વર જે લખાવે એ લખતા હતા ...
ઈશ્વર લખાવે ઇ લખીએ છીયે...
લખવા છતાં બસ આમજ કાયમ એ કહેતા ...
ખુદ કશું લખે છે એવું કદિ ના કહેતા હતા ...
ઈશ્વર જે લખાવે એ લખતા હતા ...
ના બેમાથી એકેય સૂફી હતા ના તો સંત હતા....
હાં, એ જો કઈ હતા તો માત્ર ને માત્ર...
પરમાત્માના પુત્રો...
પરમાત્માના પુત્રો...

No comments:
Post a Comment