Saturday, 26 March 2016

વર્ષો પહેલા એક અંધારી રાતે મને અનંતે બ્રહ્માણ્ડ ના દર્શન કરાવ્યા હતા





વર્ષો  પહેલા એક અંધારી રાતે ... 
બંધ કે  ખુલ્લી આંખે ... 
અનંત મુજે બ્રહ્માણ્ડ દિખાકે ... 
બોલા ... 
"અનંત" બ્રહ્માંડના કેન્દ્ર માં સ્ત્રી છે  ! 
અને સ્ત્રીના કેન્દ્રમાં  બ્રહ્માણ્ડ ... 
 સ્ત્રીમાં જ આખુય બ્રહ્માણ્ડ સમાયેલું છુપાયેલુ છે !"
એક દિવસ મે અનંતને  પૂછ્યું લ્યા તે કદિ અનંત બ્રહ્માણ્ડ  જોયું છે ? 

અનંત કહે હાં હાં , બિલકુલ જોયું છે ... 

શું તારે પણ જોવું છે ? એણે મને પૂછ્યું . 

મે કહ્યું હાં હા કેમ નહીં તું બતાવે તો જરૂર જોવું છે ! 
ત્યારે એણે મને કહ્યું પરીયા ... 
હું માત્ર રસ્તો બતાવી શકું ચાલવાનું તારે જાતે હોય ... 

હું કૈ સમજ્યો નૈ . મે કહ્યું . 
જરા અર્થ સાથે સમજાવ ! 
અટલે પછી એ મને ખીજાણો . 
ઇ ક્યે અક્કલ વગરના હું એમ કૌછું કે હું તને બ્રહ્માણ્ડ કેમ અને ક્યાં જોવું એ કૈ શકું , 

પછી જોવાનું તારે જાતે હોય , જોતાં તને આવડવું જોય ... 

એ કહ્યું અચ્છા , ચલ ફીર રાસતા દિખા ! 

ઍટલે એણે મને કહ્યું કે ..!   
અને  બ્રહ્માણ્ડ  કેમ અને ક્યાં જોવું ... 
અને એ કેમ કોનામાં સરળતાથી જોવા મળે ... 
એણે કહ્યું કે.,,, 
અપલક ધ્યાનથી  યા ધ્યાનમાં ધારી ધારીને  જો...

આગળથી પાછળ , ઉપરથી નીચે. વચ્ચે  એ પ્યારીને જો ... 

ભ્રૂકુટીની  વચ્ચે .. વિચારીને જો ... 

અપલક ધ્યાનથી  યા બંધ આંખે ધ્યાનમાં  તને પ્રિય હોય 

એ સુંદર નારીને  જો...

હે  , મારા  પ્રિય પરીયા... 

પછી  તારે ...  

બ્રહ્માંડના દર્શન કરવાને ક્યાય ભટકવાની જરૂર નહીં રહે .. 

"અનંત" આખુએ બ્રહ્માંડ ....
એક સુંદર દયાળુ , માયાળું, શ્રધ્ધાળું , હેતાળ, પ્રેમાળ સ્ત્રીમાં સમાયું છે  

બ્લાસ્ટ :- 
મારે તને બસ એટલું જ કહેવાનું  હે મારી પ્રાચી,ન પ્રિયે  કે,,, 

કે જ્યારે જ્યારે તું ધ્યાન માં બેસે ... 
ત્યારે ત્યારે મને ધ્યાનમાં રાખજે ....   

હું મારુ નામ નૈ કૌ...





बर्षो पहेले भी अनंत कहेता था ...!

चलो आज मै कहेता हु  वो आपसे .. 

औरत लाजवाब होती है अपने हिझाब से ... 
एक उम्र के बाद आती है हर जवा को 
एक औरत खाव्ब में ...   
हर औरत महान होती है ... 
अपने अपने हिशाब से ... 

तभी तो बर्षो पहेले... 

अनंत ने कहा था की, 

"अनंत" मै  रब को क्यों खोजू इधर उधर ... 
जब की मुजको तो हे ये खबर ... 

की ,
औरत में  सब है अनंत.... 
औरत मै रब है अनंत.... 

और मुजे तो औरत मात्र में 
औरत  के हर रूप में ब्रह्माण्ड नजर आता है...  

फिर मै क्यों ठूँढू इधर उधर "अनंत" 

जब की मुजे तो ,,, 

औरत में  सब दीखता है .... 
औरत मै रब दीखता है ...

"अनंत"  

પછી ભાઈબંધ આ ગીત વગાડતો અને ગાતો .. 


  

No comments:

Post a Comment