Saturday, 26 March 2016

"અનંત"ની આત્મ કથામાંથી ...

સતત કામ કામ ને કામ...

આજે મંગળ વાર છે , કે રવિવાર છે ?

કઈ તારીખ છે , ક્યો વાર છે.?

ખબર ના હોય ક્યારે ક્યો તહેવાર આવતો .

ને જે આવીને ગયો એ ક્યો તહેવાર છે.

બસ મારે માત્ર મહેનત સાથે જ વહેવાર છે.

વહેલી સવારમાં છેક ગલીમાં ભીતર આવેલા મહોલ્લામાં,

આવેલ એ ઘરમાં જ્યાં મારૂ કામ કરતો હું.

ગલીની બહાર શું ચાલે છે એ પણ ખબર ના હોય....

સાવ જાણે દુનિયાથી અલગ પડી જતો.....

સવારના પાંચ વાગ્યાથી શરૂ થતી અગ્નિ પરીક્ષા ....

ક્યારેક પૂરી થતાં રાતના બાર પણ વાગી જાય ...

બપોરનું જમણ લગભગ અગ્નિ સાક્ષિએ જ થતું.

મતલબ ભઠ્ઠી પાસે જ કામ કરતાં કરતાં જમી લેતો થોડું ઘણું.

કારણ બચત...

જો અધ વચ્ચે કામ અટકાવું તો નુકસાની જાય ....

કોયલા ફોગટ બળી જાય....

સખત થાકી ગયો છું હું..! સખત થાકી ગયો છું....

અને એમાં વધારો કરતી પીડા પ્રેમની ....

જે આવે, જ્યાં સુધી એને મજા આવે....

મારા ભોળા હ્રદય સાથે રમી જાય....

જેના સ્પર્શે હું ક્ષણિક આનંદ અનુભવું ...

અને લાંબા સમય સુધી પીડા અનુભવું ....

એ મારા સ્પર્શે તરી જાય સુખી થાય ને હું....

ફરી ફરીને એકલો અટુલો જ રહી જાઉં...

અને પાછી એ આશીર્વાદ આપે કે...

તારા સ્પર્શે અમે સુખી થયા તરી ગયા....

તું પણ ખૂબ સુખી થશે.....

હું થયો ખૂબ થયો પણ દૂ:ખી ....

મને એમના આશીર્વાદ કદિ ના ફળ્યા ....

મારુ શું થશે હવે....!

એ મને કોઈ ના પૂછે, ના વિચારે... ' ને .... હું ....

હું પછીથી એની યાદમાં રડતો રહું હિજરાતો રહું....

મારા આંસુ તો પરસેવા સાથે ભળી જાય, વહી જાય....

જોનારને ચહેરા પર કેવળ પરસેવો જ દેખાય ...

હશે જેવો હિશાબ એમ મન મનાવું...

છતાં હારવું મારૂ કામ નહીં...

રોજ મનોમન નક્કી કરું, હવેથી રોજ સવારે સાઇકલ લઈ,

એક ચક્કર બજારની મારી આવું પછી જ કામ શરૂ કરું...

પણ સવાર પડે ને પાછો વગર ચક્કર માર્યે કામ પર ચડી જાઉં.

કારણ કામ કામ ને કામ .....

પણ આજ તો વહેલી સવારે બસ નીકળી જ પડ્યો ....

એ... ય .... ને મૌજથી હળવે હળવે સાઇકલ હંકારતો ...

પેલું ભજન લલકારતો....

તારા દૂ:ખને ખંખેરી તું નાખ. તારા સુખને વિખેરી તું નાખ...

ને હું બધાજ દુ:ખ બધી જ પીડા ખંખેરી....

વહેલી સવારનું પ્રકૃતિનું સૌંદર્ય માણતો માણતો ...

એક અલૌકિક મસ્તીમાં સાઇકલ ધીમે ધીમે ચલાવતો....

હાં રસ્તાની સાઇડમાં જ રહીને સાઇકલ ચલાવતો હતો. ને.....

અચાનક એક લાલ કલરની બસે ટર્ન માર્યો....

ને સીધી જ મારી ઉપર ફરી વળી.....

હા.... શ....”અનંત” છુટકારો....

પ્રેમ, પ્રેમની પીડા, વ્યથા એકલતા,સતત કામ,કામનો થાક,

બધા બધા ને બધાથી. એક જાટકે છુટકારો.....

પણ આ..! શું ...! આંખ ખુલ્લી તો હું હતો ત્યાનો ત્યાજ. પથારી પર.....

અફસોસ .....

કા... શ.... આ વહેલી પરોઢે આવેલું સપનું પણ..........

હર એક ઘટનાની માફક.....

સત્ય ઘટના હોત........

“અનંત”



&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&






Comment
Comments
Pravin Miyaatra "anant" khotu na lagdto......like click nahi karu!!!!!
Katira Paresh અલ્યા પ્રવિણ્યા ...."અનંત" ને ગુજરી ગયે એક યુગ વીતી ગયો ભઇલા .... 


કાશ એ હાજર હોત તારી વાતનું સાચું કે ખોટું લગાડવા. 

પણ અફસોસ...નથી... 

તો.. એના વતી હું તારી લાગણી સમજી શકું છું .... તો એના વતી હું ખોટું નથી લગાડતો બસ..... 
smile emoticon

Pravin Miyaatra GALIB KADI GUJARI JAY,,,,GHAYAL NE KYARE'Y BHULAY....KAVI'O ANE KALAKAR KYARE'Y MARTA NATHI,,,EMNI KRUTI'O SATHE SADA SADA AAPNI VACHECHE J HOY CHHE....HA...AAPNI SAMVEDNAO MARI PARVARE TO KAI KAHEVAY NAHI!!
Katira Paresh सही बात हें प्रवीण कलाकार युगों तक अपनी कला कृतिमे ज़िंदा ही रहेता हें ... 


वो कभी मरता ही नहीं .... हमारी संवेदना भी अभी मरी नहीं हें.. 

त भी तो हम उनकी रचनाये यहाँ लाते हें दोहराते हें.....

Katira Paresh Pravin... कुछ नहीं बस यु ही.... (!)
Pravin Miyaatra yar tere yu hi me bahot kuchh hota hai.....jo samjana mere bus ki bat nahi!!
Katira Paresh Pravin क्या यार तू भी ... ऐसा कुछ नहीं .. बाकि तू जो समजा वही... (!)
Pravin Miyaatra chalo jane bhi do...aaj rato ke raja din me kaise tasrif le aaye?
Katira Paresh अरे या रा Pravin में खुद हुशियार होने चला था ब्लॉग में कुछ करना चाहा पर सभ बिगड गया 


सो आज आकाश ने ठीक कर दिया बोले अब देखलो ठीक हो गया की नहीं.. और डांटा भी के अब कभी ऐसी हरकत ना करना .... 

बस वो देखने बैठा था तो सोचा चलो आज कुछ यादे पुरानी , और यार की पुरानी कहानि पे नजर डालदे 

और ये भीग गई बस और कुछ नहीं...

Pravin Miyaatra jo log kuchh karte hai..galti unse ho sakti hai...muje dekho kabhi galti hi nahi hoti.... kuchh karta hi nahi hu!!!!
Darshna Suraj koi shayad bahut taklif de raha hai...
See Translation
Darshna Suraj pravin shayad main kuch kuch samaj rahi hu
See Translation
Pravin Miyaatra koi? are bhai dost hu paresh ka...!!
Pravin Miyaatra pl muje bhi thoda gyan dijiye!!
Darshna Suraj ji main aap hi se keh rahi thi ki....koi shayad bahut taklif de raha hai aapke dost ko
See Translation
Darshna Suraj baat kya hai ...aap mujse jyada jaante hai...par dost ka naam likh kar kehna kuch nahi....is andaaz se hum bhi guzare hai !!
Pravin Miyaatra apne hi taqlif de sakte hai...oro ki kya aukat jo taqlif de jaye!!
Darshna Suraj taarif ke andaaz main shikayat kare rahe ho.....ya shikayat ke andaaz main taarif? waise taklif pahuchana na humari aadat hai na taaseer !!
See Translation
Pravin Miyaatra aap katira ji ke dost ho.....or muje pata hai ke un ke dost kabhi kisi ko taqlif nahi pahuchane..na apne ko na gairo ko...
Darshna Suraj fir aapne kyun kaha?? ke...apne hi taqlif de sakte hai...oro ki kya aukat jo taqlif de jaye!!
Pravin Miyaatra dost ,,apne gairo se pare hote hai.....vo taqlif lete hai..dete nahi!!
See Translation
Pravin Miyaatra એક જણ પણ ઓળખીતું ના જડ્યું એ ગામનું 

તો પછી ઓળખ અમારી આપવી, શું કામનું ...See More
See Translation


Katira Paresh Pravin Miyaatra .... 


એક વધુ પુરાવો મારી નાદાનીઑનો .... 

ખૈર આટલા વર્ષો બાદપણ હું એજ કહીશ કે .... 

કઈ નથી કહેવું પ્રવીણ હવે જવાદે ...

Katira Paresh Darshna Suraj જી ..." ભ્રમ "નો ભોગ તને એકજ નથી બન્યા તમારા જેવો ભ્રમ કઈ કેટલાય ને થાય છે ..! 


અરે સત્ય પરે પણ એક સત્ય હોય છે ! 

ખૈર તમે નૈ સમજો ... 

બૌ દૂર...દૂર... સુધી ... 

ખૈર તમે ...









No comments:

Post a Comment