Friday, 22 July 2016

ફેસબુક પર જૂનું જૂનું , જેટલું જેટલું સામે આવે છે હવે હું અહી ઉપાડી લાવું છું



Mon, Jul 22, 2013
कौन कहेता हे..! "अनंत" की में हू अकेला.....
ठोकर मेरी गुरु हे, और में ठोकर का चेला.....
"अनंत"
Comments
Jahnvi Antani superlike.. कौन कहेता हे..! "अनंत" की में हू अकेला..... 
ठोकर मेरी गुरु हे, और में ठोकर का चेला..... 


"अनंत" kya bat..
See Translation
Katira Paresh
Write a comment...
4 YEARS AGO TODAY
Sun, Jul 22, 2012
વર્ષો પહેલા જ્યારે કઈ ના સુજતું ત્યારે....
અનંત પોતાની આત્મકથા લખતો....
વેર વિખેર... અસ્ત વ્યસ્ત .... છૂટા છવાયા ...
પડેલા અનંતના અસ્થિ પિંજર સમા કાગળિયા ઉકેલતા મને ...
એમાનો એકજ કાગળિયો મળ્યો ....
જે આ રહ્યો...
અનંતની આત્મ કથા ....
(1) મારે બન્ને સાથે જોઇયે.....!
*********************************
ના નહીં...! બિલકુલ નહીં.
હવે હું કોઈ એકને જ સાથે નહીં રાખું .
કે ના તો હવેથી હું કોઈ એકની સાથે રહીશ. .
જો રહીશ તો બન્નેની સાથે જ રહીશ.
અને એ બન્ને ને હું સાથે રાખીને જ જંપીશ.
મે બન્ને સાથે વારા ફરતી રહી જોયું છે અને અનુભવ્યું કે,
કોઈ એકની હાજરી વખતે મને બીજીની ગેરહાજરી ખૂંચતી રહી...
એકની હાજરીમાં બીજીની કમી મહેશુશ થતી રહી...
પેલી હતી. જે દિવસ રાત મારી સાથે પડછાયાની માફક રહેતી.
દિવસભર મને વીંટળાય રહેતી અરે, રાત રાતભર એ મને જગાડતી.
એ સતત સતત સતત પ્રેમ પ્રેમ બસ પ્રેમ જ માંગતી.
પણ હુ લાચાર મજબૂર કરું તો શું કરું...
મારી પાસે પ્રેમ હોય તો આપું ને ?
જરાક ઓછપ આવે કે તુરંત ફરિયાદો કરતી,
મને પીડતી. અને હું એનાથી ખુબજ તંગ આવી જતો.
અને ત્યારેજ...! મારી સામે એની બીજી બહેન આવતી જે મને આકર્ષતી.
એ બંન્ને ક્યારેકજ ! સાથે રહેતી એ બન્ને વચ્ચે બહુ બનતી નહીં.
"એક હોય ત્યાં બીજી ના હોય."
'ને પછી હું પણ ધીરે ધીરે એની તરફ આકર્ષાવા લાગ્યો ખેંચાવા લાગ્યો ....
અને ત્યાર બાદ એના કારણે મારી પરિસ્થિતિમાં,
અને મારામાં પણ પરીવર્તન આવવા લાગ્યું....
હું પેલી કરતાં આની સાથે વધુ ખુશ રહેવા લાગ્યો
પહેલા કરતાં ખૂબ આનંદમાં જીવવા લાગ્યો ...
અને, પેલી જે દિવસ રાત પડછાયા માફક મારી પાસે રહેતી ...
તેના પર હું ગુસ્સે થવા લાગ્યો....
ઘણી વાર ગુસ્સામાં કહી પણ દેતો 'તું મારો પીછો છોડ.....!'
દિવસ રાત પડછાયા માફક સાથે ને સાથે રહે છે...!
કદીક તો છૂટો મૂક ! મને..!
અને ....
એક દિવસ રિસાયને કે પછી મારી ખુશી ખાતર ....
એણે ખૂબ સિફતથી મારો ત્યાગ કર્યો....
એ મને છોડીને ચાલી ગઈ....(ક્રમશ)
"અનંત"
Comments
Katira Paresh પછી તો મનેય ખબર નથી પવલા............

Pravin Miyaatra ...
Pravin Miyaatra આમ અધુરા કોળીયા થી ભુખ અધુરી જ રહી જાય છે મિત્ર..અર્ધા ભાણેથી ઉઠાડો એ કેમ ચાલે?
Katira Paresh Pravin Miyaatra.... 

લ્યા પવલા તારી વાત તો ખરી છે, અધૂરી ભૂખ અધૂરી જ રહે પણ..,,, 


ઓલો ઈવડો ઇ પણ ક્યાં પૂરો હતો... 

તે એનું કાય પૂરું હોય.. 

બૌ મહેનત કરી એના જૂના ઝર્ઝરિત ઢગલો કાગળિયા ઊથલાવી જોયા ... 

પણ એ પછી નો આગળનો કોઈ ટુકડો મને મળ્યો નહીં... 

ને પછી તો હું પણ ભૂલી ગ્યો... 

હવે ફરી યાદ આવ્યું છે તો ફરી શોધ આદરીશ .... 

મળે તો ઠીક છે નૈ તો અધૂરી હુંફ અધૂરી ભૂખ લઈને ..... 
Katira Paresh
Write a comment...
આજે અચાનક તું યાદ આવી .
********************
આપણે મળ્યાની પ્રથમ ક્ષણ.
યાદ હશે જ કદાચ તને પણ.
હું પણ તને ભૂલી નથી શક્યો.
ભૂલી નહીં જ હો તું મને પણ.
એ તારું મને,
અને,
મારુ તને
એકાંતે મળવું.
'ને છતાએ પાછું,
એકલું જ ટળવળવું .
મળવું ને હસવું છૂટા પડીને રડવું
અને છેલ્લે ...
છેલ્લી મુલાકાત વખતે ...
આપણે બન્ને ...
મળ્યા ત્યારેય આંખો ભીની હતી....
અને છૂટા પડતી વખતે તો,
ગળે બાઝેલો ડૂમો પણ છૂટ્ટો પડી ગયેલો ...
શું એ બધુ યાદ છે તને ....?
"અનંત"ભૂલ્યો નથી એ 'અંતિમ' ક્ષણ.
વિશ્વાસ છે ભૂલી નહીં જ હોય તું પણ.
"અનંત"
Comments
Pravin Miyaatra i have proud for you"ANANT"
Katira Paresh જી'' k.p.c આ પ્રવીણ મારો જૂનો મિત્ર છે. ને એ પહેલો માણસ છે . જેણે ખરા અર્થમાં સીધા જ "અનંત" માટે કઈ શબ્દો વાપર્યા હોય...અને મને પણ એ ખૂબ ગમ્યું કેમકે આજે પ્રથમ વાર કોઈએ રચનાના અસ્સલ લખનારને વાહ.. ના અસ્સલ હક્કદારને અંગ્રેજીમાં કદાચ એવુંજ કઈક કહ્યું છે . હે ને ?
Pravin Miyaatra maf karjo mitro...mari pase gujarati font nathi...ane download kari ne vaprva ni favat pan nathi...etle thodu ghanu to halav vu j padse..
Katira Paresh જી'' યાર પ્રવીણ મારા માટે અંગ્રેજી સમજવું જેટલું અઘરું છે તારા માટે ગુજરાતીમાં લખવું એટલુ અઘરું નથી. પ્રયાસ કર ફાવી જશે. 

પ્રયાસોથી જરૂર સફળતા મળે છે. 


હાં એ વાત નોખી છે કે હું નિષ્ફળ રહ્યો છું. 
***************************
"અજ્ઞાની"થાક્યા વિના સતત પ્રયાસ તું કર પ્રાયસોથી જ સફળતા મળે છે. 
અગર હું નિષ્ફળ રહ્યો છું તો એનો અર્થ એજ કે મારા પ્રયાસોમાં ખામી હતી.
*************************************************** 
આ શબ્દો . "અજ્ઞાની"ના છે.
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya લાગે છે તમને ભૂત કરડ્યું છે. એટલે તમને એવું બધુ લાગે ....! એમાં મારો શું વાંક હે ?
Katira Paresh Pravin Miyaatra ..........
Pravin Miyaatra સુપ઼ભાત
પરેશ
આ આટલુ જુનુ કેવિરીતે સપાટી પર લાવે છે?? 

જુનુ એટલુ સોનુ પણ એ જ જુના ભાવનુ!!!
Katira Paresh Gayatri Parmar ...
Katira Paresh Pravin Miyaatra.... હાં પ્રવીણ "અનંત" ના મનો ભાવ હજુ એમજ જળવાઈ રહ્યા છે ... શું થાય જો ભાવના શીલ વ્યો જાય...  

મારે તો જાળવવું જ રહ્યું ...  

હું એજ વિચારું છું કે સાલ્લું આ સપાટી પર કેમ આઈ ગ્યું.... 

આમાં પેલા ફેસબુક ભાઇનો પણ હાથ નથી... તો પછી..!! 

યાર પવલા આ જૂનું જૂનું બધુ સપાટી પર,

કેમનું આઈ જાય છે મનેય ખબર નથી ... 
22 minsEditedLike1
Katira Paresh
Write a comment...

No comments:

Post a Comment