Wednesday, 6 July 2016

પોતાના માટે પ્રાર્થના વર્ષો પહેલા અનંતે કરેલી ...

સતત સખત મજૂરી કરતાં કરતાં......
આગ આને રખમાં રગદોળાતા ભાઈબંધ "અનંતે"
વર્ષો પહેલા પોતાના માટે ઈશ્વરને પ્રાર્થના કરેલી ...
મહેનત કશ આ શરીર પર કદી કોઈ પણ બીમારીની નજર ના પડે..!
"અનંત" મોત પણ આવે તો એ રીતે આવે કે જિંદગીને ખબર ના પડે..!
"અનંત"
બ્લાસ્ટ:-
"અનંત"
સુખી એનાથી વધુ સુખીને જુવે તો દૂ:ખી થાય...
દૂ:ખી એનાથી વધુ દૂ:ખીને જુવે તો જીવી જાય...
હું કાયમ દૂ:ખીઓને જોઈ ને જીવ્યો છું."અનંત"..........
તો,સૌ સુખી થાય જો આ બ્રહ્મ વાક્ય સમજી જાય...
"અનંત"
Comments
Arun Shah Superb
Arun Shah પરિયા ક્યાઁથી શીખી લાવે છે આવી બધી સ્ટાઇલ ? સરસ છે.
Katira Paresh અલ્યા અરુણ્યા હું ક્યાય કશું શીખવા નથી જતો... 

બધુ અનાયાસ આપો આપ થઈ જાય છે... 


હમણાં હમણાં બાળકોના હાથમાં,

સ્માર્ટ ફોન નામનું રમકડું આઈ ગયું છે ... 

તે રમકડું લઈને ગમે ત્યારે મસ્તી એ ચડી જાય છે... 
'ને મસ્તી મસ્તીમાં મારો ફોટો પડી જાય છે... 

ગઈ કાલે આવીજ રીતે મસ્તીએ ચડેલા જય કતિરા એ મને કેમેરામાં કેદ કરી દીધો બસ એજ ફોટો મે ફેસબુકની દીવાલે ધરી દીધો.... 
Katira Paresh
Write a reply...
Radha Avtaar Kishan tapodi ...........
Katira Paresh જાને હવે , ગપોડિ....
Katira Paresh
Write a reply...

No comments:

Post a Comment