Wednesday, 6 July 2016

"અનંત" ક્ષણમા જે મજા હોય છે ! એ સતતમાં નથી હોતી.



Katira Paresh shared a memory.
2 mins
વર્ષો પહેલા....
ખબર નૈ કૈ ચહીતી ને કહિતી આ વાત ....
લે મને હોય પણ ક્યાથી યાદ ....
અનંત બધુ તો મનેય નહોતો કહેતો ...
ખૈર ....
સમજાય છે એને પણ ભાષા પ્રેમની
જેને બીજી કોઈજ સમજ નથી હોતી.
"અનંત" આંખો મળે તોય વંચાઈ જાય.
પ્રેમને કોઈ ભાષાની ગરજ નથી હોતી.
"અનંત"
* બ્લાસ્ટ *
"અનંત" ક્ષણમા જે મજા હોય છે ! એ સતતમાં નથી હોતી.
અને કલ્પનામાં જે મજા હોય છે ! એ હકીકતમાં નથી હોતી.
"અનંત"


फिर वही बाते पुरानी "अनंत"की..........
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત" ક્ષણમા જે મજા હોય છે ! એ સતતમાં નથી હોતી.
અને કલ્પનામાં જે મજા હોય છે ! એ હકીકતમાં નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત" ક્ષણમા જ મજા હોય છે ! સતતમાં નથી હોતી.
અને કલ્પનામાં જ મજા હોય છે ! હકીકતમાં નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કિન્તુ....અંતે તો વિચારો 'ને કલ્પના જ વાસ્તવિકતનુ રૂપ ધરતી હોય છે.
"અનંત" જગતનું નિર્માણ પણ કોઈકની અલૌકિક કલ્પના જ કરતી હોય છે.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"પ્રેમ અનુભવવાને આત્માને શરીરની જરૂર હોય છે.
તો કહો ભલા શું શરીરને આત્માના પ્રેમની તડપ નથી હોતી ?
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
પ્રેમથી જ જન્મે છે સૌ. જન્મતા જ જન્મે છે પ્રેમ.
ને તોયે તમે નફરત કરો પ્રેમને ! એવું ચાલે કેમ.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
વર્ષો પહેલા....
ખબર નૈ કૈ ચહીતી ને કહિતી આ વાત ....
લે મને હોય પણ ક્યાથી યાદ ....
અનંત બધુ તો મનેય નહોતો કહેતો ...
ખૈર ....
સમજાય છે એને પણ ભાષા પ્રેમની
જેને બીજી કોઈજ સમજ નથી હોતી.
"અનંત" આંખો મળે તોય વંચાઈ જાય.
પ્રેમને કોઈ ભાષાની ગરજ નથી હોતી.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&
શું સમજાવવું એને ...!
જેને આટલી ખબર નથી હોતી.
કે પ્રેમની કોઈ ઉમર નથી હોતી.
શરરીર ને અસર થાય છે માત્ર...!
પ્રેમને ઉમરની અસર નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&
"અનંત"ક્યાં જીવે છે એ જેનામાં ચાહત નથી હોતી.
બસ, રોજ મરે છે એ જેને પ્રેમની આદત નથી હોતી.
“અનંત” પછી વગોવે છે પ્રેમને સૌ આદત વશ.
જેને ખરો પ્રેમ કરવાની સાચી ફાવટ નથી હોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કબુલ !એક સરખી જીન્દગી હર વખત નથી હોતી.
હોય તોય એ લાશ બરાબર જો કરવટ નથી લેતી.
"અનંત"
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
કહો ભલા એ કેમ થાય સફળ જેનામાં લગન નથી હોતી.
"અનંત" સોનું તો બનવું હોય છે પણ અગન નથી જોતી.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
એ વાત "અનંત" કદિ ના કરે જેની ખપત નથી હોતી.
ભીતર ગૂઢ અર્થ છુપાયો હોય છે ખોટી લપ નથી હોતી.
કહો જરા મને ભલા એ કે આ જગતમાં એવું,
કોણ છે..! કે જેને પ્રેમની તડપ નથી હોતી.
હોય તો હોય કદાચ નફરત કોઈ વ્યક્તિથી.
પ્રેમથી કોઈને કદી પણ નફરત નથી હોતી.
હાં એવું બને કે પ્રેમમાં જો ઠોકર ખાધી હોય,
તો...!પ્રેમની તડપ થોડો વખત નથી હોતી.
પછી ફરી પ્રેમ જાગે ને ફરી પાછો પ્રેમ માંગે.
ફરી એજ અસર હોય છે.! અલગ નથી હોતી.
જોયું છે અકસર મે પ્રેમમાં ઘણું ગુમાવે છે એ.
જે અધિરો છે ધીરજ જેનામાં સખત નથી હોતી.
આખરે કિંમત ચૂકવવી જ.! પડે છે હર ચીજની
આ જગતમાં કોઈ પણ ચીજ મફત નથી હોતી
પ્રેમ પ્રેમ જ હોય છે કોઈ રમત નથી હોતી.
એવું કોણે કહ્યું કે પ્રેમમાં શરત નથી હોતી ?
એવું કહેનાર માત્ર ને માત્ર દંભી હશે, બાકી,
સ્વાર્થ વિનાની કોઇનીયે મમત નથી હોતી.
પ્રેમ આપવા સામે પ્રેમ પામવાની જ હોય જો
શરત તો એ શરત બિલકુલ ગલત નથી હોતી.
જો અરસ પરસ ઝંખના હોય સરખી તો માનજો.
કે ત્યાં લાગણી પણ અલગ અલગ નથી હોતી....!
શું નજરથી નજર મળ્યા બાદ ,શબ્દ કે શ્વર થકી
લાગણી વ્યક્ત થયા પછી આ તડપ નથી હોતી ?
અંતમાં. ખરા હ્રદયથી એટલુ તો કબૂલો "અનંત"
શું આત્માને શરીરના સ્પર્શની ખપત નથી હોતી?
"અનંત"
Comments
Kaushik Savariya પ્રેમથી જ જન્મે છે સૌ. જન્મતા જ જન્મે છે પ્રેમ.
ને તોયે તમે નફરત કરો પ્રેમને ! એવું ચાલે કેમ....................wah

Riya Vaidya adbhutttt.........khub j saras......wah.....
Rafik Kazi Jeee anant aanu mukh joine vichar aave che... loko chandr pr amasta jaye che
Katira Paresh Kaushik Savariya 
સમજાય છે એને પણ ભાષા પ્રેમની 
જેને બીજી કોઈ સમજ નથી હોતી. 
...See More

Mansuri Tamim pram prem pram aj shacho prem 6See Translation
Kaushik Savariya Sahi hai Pareshbhai ....
Katira Paresh કુંજલજી એ તો ઠીક હવે ... પણ તમે હતા ક્યાં.... અત્યાર સુધી .... ??? 

આજે જરા અજવાળા જેવુ લાગ્યું મને ....  Kunjaજી......

Katira Paresh Rafik Kazi પ્યારે... શું તને પણ "અનંત" સપનામાં આવ્યો હતો કે..... ? 

કાશ તે એને રૂબરૂ જોયો હોત પ્યારે .....આ ખયાલ બદલાઈ જાત .... ! 


કાશ તારી આ રચના વાંચવા એ હયાત હોત... 

Jeee anant aanu mukh joine vichar aave che...

loko chandr pr amasta jaye che..... 

હું શોધીશ એના સાહિત્ય માથી એવું કઈક જે તને બંધ બેસતું હોય ..... 

Rafik Kazi Jee pyaare dost intezar intezar hum karenge us din ka intezar See Translation
Rafik Kazi Jee pyaare dost

Anant ko dekha to fir usko na dekha...
...See More

Yatharth Shah ઘણા દિવસે દેખાણા તમે તો !!!.................ફોટો આપણને ગમ્યો હો ભાઈ
Katira Paresh Yatharth Shah ... હવે.....? દેખાણો ને.... ??? 

તારા પિતા શ્રી એટલેકે મારા દોસ્ત અરુણ્યા ને કહે હવે દર્શન આપે ....


ઘણા દિવસથી એ પણ....

Katira Paresh mistar... Kunjal Pradip Chhaya kuch yad aya...??? 
Katira Paresh pravin miyaatra............ 
Pravin Miyaatra વાહ દોસ્ત...મસ્ત લખ્યુ અજ્ઞાનીએ.
ક્ષણો ને ચિરંજીવ બનાવવા આપણે મથામણ તો કરીયે જ છીયે ને...

Darshna Suraj To sharat galat nathi hoti ??
Tane ghanu kehvanu che pan khamm...
Kya hudhi?? Khabar nai ..pan ukali gayi to pachi aavine kahish...khandar par!!

Darshna Suraj Pravinbhai mano to ghanu na Mano to shunya badhu magaj ma upje ne tya j dafnai jaay
Fakat prem rooh ma upje sparsh thi uchhare aatam ma vikase ne ante ???? Prashn viram .... Karan prem na aadi na ant..fakt anant

Katira Paresh Pravin Miyaatra એલા પણ આ ઓલા "અનંત" નું લખેલું છે.... 

"અજ્ઞાની" તો એમ લખ્યું હતું કે .... 


એક ક્ષણમા એક ભવનો પ્રેમ છુપાયેલો હોય છે...! જો મહેસુસ કરતાં આવડે.! 
અને જો...
પ્રેમની એક ક્ષણ ના મળે તો એ ક્ષણ એક ભવ જેટલી લંબાઈ જતી હોય છે.!

બાકી તો ભાગ્યની વાત છે ભાઈબંધ કોઈને મથવું પડે એક ક્ષણ પ્રેમ કાજે તો 

કોઇ કોઈના ના ચરણોમાં ખુદ પ્રેમ ની અઢળક ક્ષણો આવી આળોટે ..... 

ઈવડા ઇ બેઉ બડા ભાગ્ય શાળી હતા.... 

મેરા ક્યાં હે મેતો......... 

Katira Paresh Darshna Suraj...To sharat galat nathi hoti ??...

હાં ઈવાડો ઇ એવું કહેતો, માનતો, અને ખુદ શરારતી હતો....  


બાકી હું કાય ના જાણું ....

Katira Paresh Yatharth Shah લે બોલ ગમ્યો હોય તો લાઈજા ....

પણ પહેલાજ કૈ દૌ ચોરાઉ માલ છે .... 

Katira Paresh
Write a com
Comments
Hafeez Kazi વાહ અનંત વાહ
UnlikeReply135 mins
Katira Paresh હાં, પણ, 

એતો વર્ષો પહેલા હવા હવા થઈ ગયો છે ..... 


ખૈર હું ખુશ છું એના વતી ... 
LikeReply132 mins
Hafeez Kazi કોઈ હવા હવા નાં થાય....

અનંત👈 નામ કાફી હે...
LikeReply26 mins
Katira Paresh હાં , પણ, થઈ ગયો છે એ હકીકત છે ..!
!
!
!
!
!
!
પણ એના શબ્દોમાં આજે પણ એ હયાત છે ....
એ વાત પણ ટાળી શકાય એમ નથી .. 
પણ જે નથી એ નથી આ કડવું સત્ય મારે તમારે સ્વીકારવું રહ્યું ... 
ખૈર... Hafeez Kazi.... 
શુક્રિયા એના વતી .... 

અને ખુદા Hafeez .... 

મુલાકાત કા વક્ત સમાપ્ત હુવા....
LikeReplyJust nowment...

No comments:

Post a Comment