“અનંત કાળથી ભટકતો અજ્ઞાની” ખંડેર
"અનંત" કાળથી ભટકતો "અજ્ઞાની"
Wednesday, 6 July 2016
અજ્ઞાની બૌ વર્ષો પછી ઉપર આયો ....
Katira Paresh
shared a memory.
9 mins
·
વર્ષો પહેલા અમારા ત્રણેય વચ્ચે વાત ચાલી કે,
કોણે કોને બનાવ્યા ..???
હું અને અનંત આ બાબતે સાવ ઢગાના ઢ અકલે ....
તે દિ અમે ચૂપ રહ્યા અને હમેશા ઓછું બોલતો ...
મોટા ભાગે મૌન રહેતો અજ્ઞાની બોલ્યો ...
અને બૌ બધી વાતોના અંતે એણે ...
લાંબી વાતને સાવ કરતાં સાવ ટૂંકાવીને...
મને અને અનંતને સંબોધીને કહ્યું /લખ્યું હતું કે....
4 Years Ago
See Your Memories
Katira Paresh
with
Chirag Ruparel
and
9 others
.
July 6, 2012
·
·
વર્ષો પહેલા....
એક દિવસ અમે ત્રણેય અકલેકે હું અનંત અને અજ્ઞાની ....
જ્યારે અધરાતે મળ્યા ત્યારે ...
ચાયની ચુસ્કી સાથે આ બાબતે ખૂબ મોડે અકલે કે ,
સમજોને સવાર સુધી આ વાત ચાલી કે કોણે કોને બનાવ્યા ..?
હું અને અનંત આ બાબતે સાવ ઢગાના ઢ અકલે ....
તે દિ અમે ચૂપ રહ્યા અને હમેશા ઓછું બોલતો ...
મોટા ભાગે મૌન રહેતો અજ્ઞાની બોલ્યો ...
અને બૌ બધી વાતોના અંતે એણે ...
લાંબી વાતને સાવ કરતાં સાવ ટૂંકાવીને...
મને અને અનંતને સંબોધીને કહ્યું /લખ્યું હતું કે....
આમ જુવો તો કોઈ કોઈને બનાવતુ નથી.
આમ જુવો તો બધા એક બીજાને બનાવે છે.
"અજ્ઞાની"ક્યારેક આવી જાય રડવું આ વાત પર.
તો ક્યારેક આવી બાલીશ વાત પર હસવું આવે છે.
બન્ને તરફ બનતી રહે. એક સરખી ઘટના.
બન્ને બનાવે એક બીજાને. અજબ બનાવટ.
હું બની શકું.! મૂરખ ના તો મૂરખ બનાવી શકું.
નથી મારામાં તમારી માફક એવી સરળ ફાવટ.
કોણે કોને બનાવ્યા.???
આ સવાલના જવાબમાં એણે કહ્યું કે ,,,,
આમ જુવો તો અહી..! સતત...
બધા એક બીજાને બનાવે છે.
એજ એક ઘટના જે સતત બને છે.
એક વિચાર સતત સૌને સતાવે છે.
માણસથી માણસની આ વાત જો
છેક ઈશ્વર સુધી જાય તોય....!
જવાબ તો આ એકજ આવે છે.
કે બન્ને એક બીજાને બનાવે છે.
“અજ્ઞાની” તારા થકી હું બન્યો કે મારા થકી તું.
એટલું સરળતાથી આ બધુ થઈ શકે ના નક્કી .
છતાં જરા જો ભીતર ઉતરીને વિચારીએ તો ..,
સમજાય જાય છે. અહી બધાજ એક બીજા થકી.!
***************************************
“અજ્ઞાની”
બસ પછી અમે જેવુ તેવું સમજીને સૂઈ ગયા ....
9 Comments
2 Shares
12
Kaushik Savariya, Ajay Mahendra and 10 others
Comments
Katira Paresh
જી'' અરવિંદ ભાઈ ઘણા દિવસે મળ્યા આપણે નૈ ?
July 6, 2012 at 11:53pm
·
Like
Shailesh Chaudhary
બાપુ બાપુ ! ગજબ કરી નાખ્યો ! જબ્બર ! ગમ્યું
July 6, 2012 at 11:54pm
·
Unlike
·
1
Katira Paresh
જી'' s.p મને પણ ગમ્યું......! આગમન આપનું .
July 6, 2012 at 11:56pm
·
Like
·
1
Rafik Kazi
કોણે કોને બનાવ્યા.??? અહી..!બધા એક બીજાને બનાવે છે.
એક ઘટના સતત બને છે. એક વિચાર સતત સૌને સતાવે છે.
...
See More
July 7, 2012 at 2:45am
·
Unlike
·
1
Harish Shrimankar
કોણે કોને બનાવ્યા.??? અહી..!બધા એક બીજાને બનાવે છે.
એક ઘટના સતત બને છે. એક વિચાર સતત સૌને સતાવે છે.....no words pareshbhai bahu j saras
July 7, 2012 at 5:20pm
·
Unlike
·
1
Katira Paresh
જી'' રફીક & હરીશ ભાઈ.... સાવ એવુંયે નથી ઘણા જાતે જ બની રહ્યા છે.:)))
July 17, 2012 at 1:11am
·
Like
·
1
Maitray Antani
·
2 mutual friends
good..
December 1, 2012 at 2:29pm
·
Unlike
·
1
Katira Paresh
Arvind Trivedi.. Shailesh Chaudhary ....Harish Shrimankar ...Rafik Kazi ....
:)
37 mins
·
Like
Write a comment...
No comments:
Post a Comment
‹
›
Home
View web version
No comments:
Post a Comment