Monday, 11 July 2016

અનંત કહેતો સૌથી વધુ આનંદ મને અંધકારમાં આવે છે....

અનંતને એ ખંડર ની અંદર કાયમ આનંદ આવતો ... 

એટલેજ તો વર્ષો પહેલા અનંતે લખ્યું હતું કે , 

ખબર નૈ કેમ ? બસ બે ખબર મજા આવે છે !
હું આવું છું જ્યારે જ્યારે ખંડર મજા આવે છે ! 

ક્યારેક બહાર તો ક્યારેક અંદર મજા આવે છે ! 
"અનંત" મગર ભીતર સદંતર મજા આવે છે ! 
"અનંત"



No comments:

Post a Comment