Saturday, 27 August 2016

આસું અને પરસેવો





Katira Paresh shared a memory.
55 mins


ફૂલઝર....
મહેનત અને વેદનાની પરાકષ્ઠાએ ...
પરસેવો અને આસું.
આસું અને પરસેવો.
એક બીજામાં એમ ભળી જતાં ...
પ્રેમની ચરમ સીમાએ ....
પ્રેમની પરમ પરાકાષ્ઠાએ...
જેમ એક પુરુષમાં સ્ત્રી.
જેમ એક સ્ત્રીમાં પુરુષ.
પ્રગાઢ આલિંગનમાં હોય ... 
*બ્લાસ્ટ*
"અનંત" પ્રેમ અને આસું,
"અનંત" પરસેવો અને પ્રેમ.
"અનંત" પ્રેમ અને પરસેવો.
"અનંત" પરસેવો અને આસું .
અનંત..અનંત...અનંત.....
Katira Paresh shared a memory.
7 hrs
એ આગ વચ્ચે ખૂબ કામમાં ખુપેલો હતો ...
'ને એના ચહેરા પર પરસેવો વળેલો હતો ...
કપાળ.કાન,દાઢી,મૂછ અને આંખની આસપાસથી પણ ..!
પરસેવો પરસેવો ને પરસેવો....
એના ચહેરાપર ,આંખો પાસેથી રેલાતો પરસેવો....
ખારા ખારા આંસુ હોવાનો ભ્રમ પેદા કરતો ...
હાં ! એના ચહેરા પર પરસેવો એ રીતે રેલાયેલો ,ફેલાયેલો હતો કે ,
ક્યારેક કોઈને એ જોઈને અનંત રડતો હોય એવો વહેમ પણ જાય ...
જો,કે હર વખતે કઈ એવું હોય નૈ ...
ખૈર....
સતત કામમાં વ્યસ્ત પોતાની મસ્તીમાં મસ્ત ,
નાચતા ,ગાતા, અને ક્યારેક ક્યારેક .....
પરસેવાની આડમાં રડી લેતા અનંત પાસે,
મોકો મળતા એને ચાહતી ,પ્રેમ કરતી એક છોકરી આવતી,
અને,પોતાની ઓઢણી વડે.
અનંતના ચહેરા અને કપાળ પરથી પરસેવો લૂછી દેતી ...
એમાં ક્યારેક ક્યારેક આંસુ પણ લૂછાઈ જતાં ....
આવું તો ચાલ્યા જ કરતું ....
અકલે જ એ દોડી શક્યો એ શક્યતા નકારી શકાય નહીં ...
પણ તે દિવસે તે છોકરી અચાનક ! આવી ચડી ...
ભીતર આગ અને બહાર અંગારા ઝરતી ભઠ્ઠી ...
એ અચાનક આવી અને અકલે અનંત હીબક "હીબકું" ખાઈ ગયો...
ક્ષણમાં સ્વસ્થ થઈ ગયો ...
પણ છુપાવવું ક્યાં એટલું સરળ હોય છે , સુખ કે દૂ:ખ ..!
પેલી એ સીધુજ પૂછી લીધું કેમ રડે છે ..?
પ્રેમ એવિ ચીજ છે કે ,
જ્યારે રૂહ થી રૂહ મળી જાય છે...
ત્યારે એક બીજામાં એક બીજાના હ્રદયના સ્પંદનો....
એ રીતે ભળી જાય છે કે,
પ્રિય પાત્રના હ્રદયમાં આનંદ છે કે પીડા તે કળી જાય છે ..
પ્રિય પાત્ર કઈ ના બોલે તો પણ..!
તેના હ્રદયમાં શું વેદના છે, તે ખબર પડી જાય છે...!
એક પાત્ર મનમાં પણ જો કઈ બોલે તો ,
બીજા પાત્રનું હ્રદય એ સાંભળી જાય છે !
અકલે પેલીને સંભળાઈ ગયું ને ખબર પડી ગઈ ...
અને. અનંત ને તું કેમ રડે છે ?
એમ પૂછતાં પૂછતાં એ રડી પડી ...
ત્યારે ...
બડી સિફતથી અનંતે પેલીને જવાબ આપ્યો કે...
અરે યાર..! તું નાહક રડે છે ..!
પેલી કપકપાતા હોઠે કહે છે ...
બૌ સારું મને બધી ખબર પડે છે ..!
અને પછી દર્દ છુપાવી ...
હસતાં હસતાં અનંત પેલીને કહે છે ...
પ્રિયે મને તો માત્ર પરસેવોજ વળ્યો છે "અનંત" ...!
એ જોઈ આંખ તારી ભરાય જાય તો મારો વાંક નૈ ...
"અનંત"
*બ્લાસ્ટ*
સત્ય ઘટના પર આધારિત Kunjal Pradip Chhaya લિખિત લધુ કથા ....
"ગુરુ"
આ ઘટના સાથે જોડતા પ્રાસ મળી જશે ... 
કાયમ કો'કના બઠ્ઠાવેલા ફોટા પર ....
હું ભાઈબંધના શબ્દો ઠઠ્ઠાળતો હોઔ છું ...
આજે આ ગુસ્તાખી ...
કેમકે એ સમયે કેમેરા હતો નહીં નહીં તો,,,
અકલે બીજા કોઈ આધાર પુરાવા નથી તો,,,,
વગર મહેનતે વાળેલો, પરસેવો, અકલે કે આર્ટિ ફિસિયલ ....
હા પણ !
જેણે મારા માટે વર્ષો સુધી તનતોડ મહેનત કરી હોય ...
એના શબ્દોને જીવંત કરવા...
હું આટલું નાટક તો કરીજ શકું ને... !
ફૂલઝર....
મહેનત અને વેદનાની પરાકષ્ઠાએ ...
પરસેવો અને આસું.
આસું અને પરસેવો.
એક બીજામાં એમ ભળી જતાં ...
પ્રેમની ચરમ સીમાએ ....
પ્રેમની પરમ પરાકાષ્ઠાએ...
જેમ એક પુરુષમાં સ્ત્રી.
જેમ એક સ્ત્રીમાં પુરુષ.
પ્રગાઢ આલિંગનમાં હોય ...
*બ્લાસ્ટ*
"અનંત" પ્રેમ અને આસું,
"અનંત" પરસેવો અને પ્રેમ.
"અનંત" પ્રેમ અને પરસેવો.
"અનંત" પરસેવો અને આસું .
અનંત..અનંત...અનંત.....

3 Years Ago
See Your Memories
Comments
Rafik Kazi Wah dada mhantu manas ni nishani... juvo to khari mehnat kari kari ne parsevu nikdi gayo..... ke pachi same amara bhabhi maa ubha hata jemne joinej aapna parseva chhuti gaya hen ????
Chirag Ruparel Siddhi tene jai vare....
Je parseve nahay.....


U proved it...
Pravin Miyaatra પ્રયાસની ચરમસીમાએ પ્રારબ્ધની શરૂઆત થાય છે.
Katira Paresh Rafik Kazi પ્યારે તારી બન્ને વાત માથી એક વાત સાવ સાચી છે . હવે તું કહે એ સાચી વાત કઈ હોય શકે.... 
Katira Paresh Chirag Ruparel ખરું કહ્યું યાર સિધ્ધી સીધી નથી જ મળતી . અને એમાએ જો પરસેવે મળે 

સિધ્ધી તે અતિ મૂલ્યવાન હોય છે ...  એવું મારો ભાઈબંધ કહેતો.... 
Katira Paresh Pravin Miyatra હાસ્તો..... 
Rafik Kazi Mari biji wadi vat sachi hon dada 
Katira Paresh આકાશી તેજપુંજ હે દોસ્ત બીજું કાઇ નૈ ??? 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~ 


દોસ્ત તારું નિરીક્ષણ અતિ શુશ્મ છે ...! 

પણ એ મારા દોસ્ત ને લાગુ પડે છે ..! 

જ્યારેકે મને તો કેવળ 

પરસેવો જ વળેલો છે ....! 

હાં એ તસવીર જોયા પછી મને પણ તારા જેવુ 

જ શૂક્ષ્મ નિરીક્ષ્ણ કરતાં માલૂમ પડ્યું કે,

આંખ પાસેથી પરસેવાની ધાર એમ ગાલ પર 

સરે છે જાણે આસું હોય, એવુંજ લાગે.! 

અને હાં મને પણ મારી જ આ તસવીર જોઈને એની 

જ લખેલી એક જૂની રચના યાદ આવી ગયેલી

જે મે કોઈ સમયે અહી પણ મૂકેલી છે ....! 

શોધશે તો મળશે અહિજ ક્યાક નીચે દટાઈને 

પડી હશે . 

જેમાં આવી જ સ્થિતિનું વર્ણન છે .. 

જો કે મે તો મારી સગી આંખે ...

એને આ સ્થિતિમાં જોયેલો જ છે ...

એના ચહેરો કાયમ પરસેવે નીતરતો રહેતો 

અને આંખ ભીની ..... 

આંસુ અને પરસેવો એકમેકમાં એમ ભળી જતાં 

કે કળવું મુશ્કેલ થઈ જતું ... 

ખેર જવાદે એ ગુજરી ગયેલાની એ ગુજરી ગયેલી વાતને,

ક્યાક હું ડૂસકે ચડી જઈશ ....
10 hrsEditedLike
Katira Paresh રફીક બેઉ સાવ ખોટું ...  

વગર મહેનતનો પરસેવો છે.. .આર્ટિફિસિયલ .... 
7 hrsLike
Bharat Vaidya Aankho aakhon me humtum
4 hrsUnlike1
Katira Paresh ....
4 hrsLike

No comments:

Post a Comment