Wednesday, 30 August 2017

ઉચાળા ભરી ભરીને થાક્યો ..




Katira Paresh is with Pravin Miyaatra and 6 others.
July 27, 2012

"અનંત" અગર જો તને લગીરે મારુ સામે,જોવું ના પસંદ હોય. તો,
તો તું તારી આંખો બંધ કરીદે..! હું આપો આપ અલોપ થઈ જઈશ.
******************************************************
"અનંત"
એણે પછી પેલીને ખીજાઈને કહેલું કે,
વઢે છે શું જ્યારે ને ત્યારે તું મને ... !
અગર મારી સામે જોવું પસંદ ના હોય તને ...!
તો તુજ તારી આંખો બંધ કર ને ..!
"અનંત" આપોઆપ અલોપ થઈ જશે ..!
"અનંત"
જો કે પછી તો એ સાચેજ ! સાચો સાચ અલોપ થઈ ગયો ...
અને પેલીનુય કાય સરનામું નથી...
"અનંત"ના કાગળના.
અસ્થિ પિંજર અસ્ત વ્યસ્ત છે.
મળશે તો આગળ વધશે નહીં તો........?

Image may contain: one or more people
Comments






Pravin Miyaatra ......aana pahela nu pan ek baki chhe!!
July 27, 2012 at 3:54pm
LikeShow more reactions

1
Manage









Katira Paresh જી'' માર્યા ઠાર.... 

"અપી" તો.. તો....તો.... 

મારે અસ્થિ પિજર ભેગા કરવા પડશે "અનંત"ના 
એના અસ્ત વ્યત કાગળ મારે ફીંદવા પડશે. 
તો પછી જવાબ મળે ત્યારે જ કહું .... ? ચાલશે ને ???
July 27, 2012 at 10:42pm
LikeShow more reactions

2
Manage
Katira Paresh જી'' Pravin Miyatra ભાઈ બંધ તારી વાત સાચી કે આના પહેલાનું પણ બાકી છે... પણ ખરેખર સાચું કહું છું . તું એક વાર મને મળ હું તને બતાવું સાલું બધુ અસ્ત વ્યસ્ત મારે ગળે વળગાળી ગયો છે. બધુ જ અધૂરું પધુરું એક રચના અલગ અલગ રીતે દસ જગ્યાએ લખેલી હોય . પહેલો કાગળ ...See More
July 27, 2012 at 10:50pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh જી''' "અપી"tummm (~!)
July 27, 2012 at 10:52pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh જી" "કુંજી" તમે યાર ગુજરાતીનું ટ્યુશન રખાવી લ્યોને મારી પાસે... શા માટે બધા ભેગા મળી મારી પરીક્ષા લ્યો છો. મને અંગેજી નથી આવડતું .. પરાણે પરાણે વાંચું છું ને અડધું પડધું સમજાય છે નથી સમજાતું. હવે હું અંગ્રેજીમાં જવાબ નહીં આપું...
July 27, 2012 at 10:59pm
LikeShow more reactions

2
Manage
Katira Paresh જી'' k.p ચીટર .. સુધારીને વાંચવું ....!
July 28, 2012 at 12:01am
LikeShow more reactions

1
Manage
Shyam Goswami દુનિયા સારી છે તો દુનિયા લુટી લાવ
ફૂલ સારા છે . તો તેની ફોરમ લુટી લાવ
આવી વૃતિ ના માનવી ને દુનિયા ની સુદરતા ગુમાવી છે
...See More
See Translation
July 28, 2012 at 12:32am
LikeShow more reactions

1
Manage
Ashoksinh Vala યાર પરેશભાઇ આપનાં શબ્દો શાંત ખળખળ વહેતાં જરણાં માફક હોય છે... બસ માણતાં જ રહીએ...See Translation
July 28, 2012 at 8:48am
LikeShow more reactions

1
Manage
Katira Paresh જી''Ashoksinh Vala એ તો વ્હાલા ઈશ્વરની કૃપા ...
July 29, 2012 at 9:39pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh અંતિમ પંચાલ ... તો,,, તો,,તો,,,, 

લે, હમણાં સુધી યાદ હતો ... 
...See More
February 9, 2015 at 12:59am
LikeShow more reactions
Manage
Katira Paresh Pravin Miyatra અલ્યા આય બાકી જ હતું ... 

એવું તો કેટલુય અધૂરું છે , જે આ ભવમાં કદાચ પૂરું નૈ થાય... 


આ પણ ક્યાં આ ભવનું છે.... 

આ તો..,,,,,
February 9, 2015 at 1:04am
LikeShow more reactions

1
Manage
Katira Paresh Ashoksinh Vala... બૌ વરહ પછી આ પણ ! ફેસબુકે સામે રાખ્યું છે ભાઈબંધ ... 

આપ કહો છો કે "યાર પરેશભાઇ આપનાં શબ્દો શાંત ખળખળ વહેતાં જરણાં માફક હોય છે... બસ માણતાં જ રહીએ.." 


તો ચોઇખવટ કરી દૌ ભાઈબંધ કે આ શાંત ખળખળ વહેતાં જરણાં માફક વહેતા શબ્દો "ભાઈ બધ "અનંતના છે... આપ સૌ બસ માણતાં જ રહો છે .."... 

એ જાણીને મને બૌ મજા આવે છે ....

બાકી મારા શબ્દો ભાઈબંધના શબ્દો માફક ખળખળ વહેતા ઝરણા જેવા નથી હોતા .... 

બલ્કે કોઈના દિલો દિમાગમાં ખળભળાટ કરે એવા ચોક્કસ હોય છે ..... 

અને કદાચ એટલે જ......, . .   ...........  ..........


Katira Paresh
June 8, 2016

વર્ષો પહેલા ભાઈબંધ અનંતે એની કોઈ ચહિતીને આ વાત કહી 'તી ...

જો કે કઈ ચહિતીને ક્યારેઆ વાત કહી 'તી ... 

એ, મને ખબર નથી ... 

કેમકે આ વાતો એણે આદત વશ બિલકુલ ગરબડીયા અક્ષરે....

છૂટા છવાયા ફાટેલ તૂટેલ કાગળ પર વર્ષો પહેલા લખી 'તી... 

જે કાગળિયા હવે તો સાવ પીળા પડી ચૂક્યા છે..! 

બસ સાવ અણીના ચૂક્યા છે ... 

ના સુધારો,ના વધારો , આ એનાજ શબ્દોનો સીધો ઉતારો છે ... 

એમાં એણે લખ્યું છે કે ,,,, 

શા માટે આવું થાય છે મને ? 

કૈ ખબર નથી પડતી ... 

@@@@@@@@@@@@@@@@@@@@@@@@

સાચે ! ક્યારેક તો તારી હરકતોથી હું ભીતરથી ખળભળી જાઉ છું !
'ને ક્યારેક તું એવી ગમ્મત કરે છે કે હું આખોય ઝણઝણી જાઉં છું !

પ્યારી મારા મનને તું આમ બહેકાવ નહીં ! ક્યાક એ બહેકી જશે તો.!!
પાછો એજ "અનંત" પ્રેમ ! રહેવાદેને યાર ..! હું પ્રેમથી ડરી જાઉં છું ! 

"અનંત" 

"અનંત" અગર જો તું આમ સતત સામે આવ્યા કરશે... 
તો હાલત એ થશે પછી કે, હું પણ આખરે બહેકી જઈશ ... 

પછી મારો વાંક ના કાઢજે કૈ દૌ છું ! અગર જો હું ભમરા-
માફક તને ચૂમી લઇશ તો તુય ફૂલોની માફક મહેકી જઈશ... 

"અનંત" 

એટલે પછી ક્યારેક ક્યારેક, કેવું કેવું થાય છે તને ખબર છે ... ? 

ક્યારેક ક્યારેક તો એવો વિચાર પણ આવે કે ,,, 

આખરે શું સંબંધ છે આપણી વચ્ચે ? 

ખૈર..... 

એક ના એક દીન એ પણ સમજાઈ જશે... 

જોકે મજા "અનંત" અલૌકિક પ્રેમની,

એવું બધુ કઈ ના સમજાય ત્યાં સુધી જ હશે .... 

સંબંધને જો નામ મળશે તો નાશ થશે ...!
ઇતિહાસ રચશે, સંબંધ જો બે નામ હશે ...!

હાં "અનંત" પ્રેમમાં જરૂર બદનામ થશે...
પણ શું નામ થકી રૂહને કદિ આરામ મળશે ...? 

અને ક્યારેક ક્યારેક તો આવું બધુ પણ થાય છે ,,, 

ક્યારેક તો હું સાવ સૂનમૂન 'ને ક્યારેક તો એકધારા આવે છે. 
કોણ જાણે કેમ ? વિચારો મને સતત તારા બસ તારા આવે છે.! 

સાચે ! હું જૂઠું નથી બોલતો હોં, હ્રદય પર હાથ મૂકીને તુય સાવ- 
સાચું કહેજે ! શું તનેય ક્યારેક ક્યારેક વિચારો મારા આવે છે?

હું નિષ્કર્ષ પર કેમ આવું ભલા કે, હું જે ધારુ છું એજ તું વિચારે છે? 
કે પછી કૈ જુદુજ.! તારી તરફથી ક્યાં કોઇ એવા, ઠોસ ઇશારા આવે છે.

અને હાં, જ્યારે તું મારા માટે ‘ખાસ’ શબ્દ પ્રયોજે છે ને ! ત્યારે... 
સાલું મારુ મન માનતું નથી.!.અને, મને આંખે અંધારા આવે છે.! 

જો કે તારો ગુસ્સોય વાજબી જ છે, હું કૈ સમજતો નથી કદાચ,! 
બાકી તારા તરફથી તો ક્યારેક આડકતરા અટકચારા આવે છે.! 

આખરે શું સંબંધ છે આપણી વચ્ચે ? 

ખૈર... 

એ વાત જાણી જોઈને જવા દઈએ....
ચાલ આજ મજા એ વાતની લઈએ.... 

કે,,,, 

મને તો સતત બસ વિચારો તારા આવે...
તનેય ક્યારેક તો વિચાર મારા આવે છે.! 

"અનંત" મારો પ્રેમ..! શુધ્ધ છે..!

વિચારો પ્રેમના પણ ..!

સાવ ચોખ્ખા ને ચટ.!!

તો બીજી શું ખટપટ...!

બોલ હવે જટપટ ..! 

કે, હવે તને કૈ, 

વિચાર પ્યારા પ્યારા આવે છે.? 

“અનંત”

બ્લાસ્ટ :- 

"અનંત" જે છે તેને તું હાથમાં રાખ ચાહે બાથમાં રાખ ..! 
હું કેવળ પ્રેમ છું ! મને હ્રદયમાં રાખ અને આંખમાં રાખ ..!

તારો ચહેરો ખીલ ખીલ ખીલશે મારા થકી ... 
બસ તારી આંખોમાં ચમક હશે મારા થકી... 

"અનંત" હું અંધારે ઉગું છું ! દિવસની નહીં રાતની શોભા છું ! 
તું આંખ મીંચીને સૂતા પહેલા પ્રેમથી મને આંખોમાં આંજ ...!

"અનંત"

પછી, આગળ કાગળ ફાટેલા હોય તેથી મને વધુ ઊકલ્યું નૈ ...
Image may contain: 1 person, closeup
Comments






Hafeez Kazi વાહ વાહ

LikeShow more reactions
Reply
1
 June 8, 2016 at 4:29am
Manage
Katira Paresh હાં , પણ હવે પોઢી જાવો ... 

રાત પડી ગઈ કાજી સાહેબ ... 

LikeShow more reactions
Reply
1
 June 8, 2016 at 4:39am
Manage
Hafeez Kazi Shaheri ka vaqt khatm hua

LikeShow more reactions
Reply
1
 June 8, 2016 at 4:45am
Manage

LikeShow more reactions
ReplyJune 8, 2016 at 11:23am
Manage




Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
radha ane sidho kar anant na name potani vartao lakeche

LikeShow more reactions
Reply
1
 June 17, 2016 at 4:29pm
Manage









Radha Avtaar Kishan pari mane pan ae kayam anant ni vartao 

kare che ... 


hu to kantaali anathi ...

aetalej to me aene vahechva kadhyo hato ...

LikeShow more reactions
Reply
2
 June 20, 2016 at 10:02pm
Manage
Himatbhai Mehta ખૂબ. અધરૂ છે બધુ

LikeShow more reactions
Reply
1
 June 25, 2016 at 1:24am
Manage

LikeShow more reactions
ReplyJune 25, 2016 at 9:21pm
Manage




Pradip Nagadia છૂટું છવાયું છે તો ય છવાઈ જાય તેવું છે જ.

LikeShow more reactions
Reply
1
 June 25, 2016 at 9:37am
Manage

LikeShow more reactions
ReplyJune 25, 2016 at 9:23pm
Manage




Katira Paresh !


!
😇

LikeShow more reactions
ReplyJune 25, 2016 at 9:23pm
Manage
Katira Paresh Sheetal Shah એ ગાંડી તારા જેવો ભ્રમ તો અગાઉ પણ કઈ કેકલીય ને થયેલો .... 

અને પછી,,, 

!
!
!
!
!
!
!
!
ભાંગી ગ્યો....

LikeShow more reactions
ReplySeptember 10, 2016 at 1:35am
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Ganda haso tame hu nathi gandi huh

LikeShow more reactions
Reply
1
 September 24, 2016 at 12:07pm
Manage
Katira Paresh पगली...
!
!

!
!
!
तने मोडी खबर पडे ,एमा मारो शु वांक !

LikeShow more reactions
ReplySeptember 24, 2016 at 2:41pm
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Chupp

LikeShow more reactions
ReplySeptember 24, 2016 at 2:42pm
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Pagal ne badha pagalj lage

LikeShow more reactions
Reply
1
 September 24, 2016 at 2:43pm
Manage
Katira Paresh हअ,
!
!

!
!
!
अकलेज हु तने लागु छु ..!

LikeShow more reactions
ReplySeptember 24, 2016 at 11:14pm
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Huh

LikeShow more reactions
ReplySeptember 24, 2016 at 11:15pm
Manage

LikeShow more reactions
ReplySeptember 24, 2016 at 11:16pm
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Radha ane sambhali le

LikeShow more reactions
Reply
1
 September 24, 2016 at 11:16pm
Manage
Katira Paresh गजा बारनी वात छे !
अकले तो ,
एने कदुना हाथ उंचा करी दीघा छे ! 

एक दि' तो कंटाळीने माराथी ,
छुटकारो पामवा ,
वेंचवाय काढ्यो तो मने !
पण कोईए खरीद्यो नै ....
एमा मारो शु वांक ले पण ..!

LikeShow more reactions
ReplySeptember 25, 2016 at 7:53pm
Manage




Katira Paresh Radha Avtaar Kishan.... તનેય વાંધા પડતાં હોય એમ , 

જેમ અનેકને પડે છે તો ,,, 

!
!
!
!
!
!
!
!
!
ફેરવી તોળી ને ભાઈબંધના જ શબ્દો ... 

તું તારા કાન બંધ કર અર્થાત ... તારા કાનમાં રૂ ના પુંબળા ભરાવ.... 

હું આપો આપ ખામોશ જણાઈશ ... 

જો કે ભાઈબંધે તો તમારા બેઉ જેવી કંટાળેલી ને ચોખ્ખુજ કહી દીધેલું કે,,, 

આ લ્યો , તમે બેઉ / સૌ વાંચી લ્યો .... 

https://www.facebook.com/katira.paresh/posts/259368284172880:0


Image may contain: one or more people
Katira Paresh is with Pravin Miyaatra and 6 others.
July 27, 2012

"અનંત" અગર જો તને લગીરે મારુ સામે,જોવું ના પસંદ હોય. તો,
તો તું તારી આંખો બંધ કરીદે..! હું આપો આપ અલોપ થઈ જઈશ.
******************************************************
"અનંત"
એણે પછી પેલીને ખીજાઈને કહેલું કે,
વઢે છે શું જ્યારે ને ત્યારે તું મને ... !
અગર મારી સામે જોવું પસંદ ના હોય તને ...!
તો તુજ તારી આંખો બંધ કર ને ..!
"અનંત" આપોઆપ અલોપ થઈ જશે ..!
"અનંત"
જો કે પછી તો એ સાચેજ ! સાચો સાચ અલોપ થઈ ગયો ...
અને પેલીનુય કાય સરનામું નથી...
"અનંત"ના કાગળના.
અસ્થિ પિંજર અસ્ત વ્યસ્ત છે.
મળશે તો આગળ વધશે નહીં તો........?

LikeShow more reactions
ReplyRemove Preview
1
 September 10, 2016 at 1:44am
Manage
Shree Chawda mne to anant vato anant jevi j lage che mne kantado nty aavto tam tmare chalu rakh jo

LikeShow more reactions
Reply
1
 September 21, 2016 at 3:25pm
Manage
Katira Paresh 
!
!

!
!

हां छुटकोज नथी हवे, अनंत ना गया पछी, एना अस्थी पींजर समा अढळक कागळीया ...
अस्त व्यस्त पड्या छे ,जे मस्त मस्त करवानी मने ज्यारे ज्यारे अलौकीक मस्ती चडे त्यारे ...

LikeShow more reactions
Reply
1
 September 22, 2016 at 12:46am
Manage
Shree Chawda masti ekla ekla chade saru to gothvya krjo pn prem ma to hardam masti j hoy e pagal panu j mara maTe ghnu che tmne anant ni mastI chade ne mne enu pagal panu...😊😊

LikeShow more reactions
ReplyJune 27 at 4:24pm
Manage
Katira Paresh ઉફ યે પાગલ પન ..! 
!
!
!
!
!
છતાં મારે ધ્યાન રાખવું પડે ..!

અગર અસર થૈ જાય તો છેક ત્યાં આવવું પડે .. 

તમારે તો ઠીક છે અસ્પતાલ નજીક છે ..! 

અકલે બૌ દૂર નૈ જવું પડે ..! 

દાગતરથી ડરતુ ઇ મૌજી ..!



Shree Chawda Aya aavvani jrur ny pde chepi rog nthi aa etle....Doctor pn thaki jase mara Thi to hospital bandh kri ne bhagi jase e pn.....Pet pakdi ne hstu emoji


LikeShow more reactions
Reply8 hrs

LikeShow more reactions
ReplyYesterday at 2:44pm
Manage
Shree Chawda પ્રેમ નો કેવો મને રોગ લાગ્યો છે
દવા મળતિ નથી ને રોગ ગમવા લાગ્યો છે
લોકો કહે છે ઇલાજ કરાવ તારો
આ રોગ બહુ ખતરનાક છે
મે કહ્યુ " છેટા રેજો , મને નાં સમજાવ જો"
લક્ષણો થી ઘણી આગળ બીમારી વધી ગઇ છે
હારી જઈશ કદાચ આ રોગ થી પણ
shree તો એમા પણ 'વિજય' જ પામશે...
LikeShow more reactions
Reply8 hrs



Katira Paresh
June 26
આ તો વળી મને એમ થ્યુ કે,
!
!
!

નાહક તારે આંખો ખેંચવી પડે,
કે પછી જાડા કાંચના શશ્મા લગાવવા પડે.,
એના કરતા તો..,
લે વગર શ્શમે જો.!
અસ્સલ તારા જેવુ અક્કલ વગર નુ જાડા કાંચના શશ્મા પેરીને
ઘૂર્ર ઘૂર્ર કરતુ ઈ મૌજી

Image may contain: 1 person, smiling
Comments






Dhiren Jogidas ટોટલ ઇંગ્લીશ....

Reply
1
 June 26 at 2:10pm
Manage









Katira Paresh ના, વાંધા...! 




ટોટલ ઇંગ્લીશ....ના.. 

ગુજરાતી માય લૌચા મારતું ઈ મૌજી
Manage
Dhiren Jogidas ખડખડાટ હસતું ઈ મૌજી

Like
Reply
1
 June 27 at 7:26am
Manage

Like
Reply
1
 June 27 at 7:26am
Manage
Katira Paresh આને કહેવાય ખરા અર્થમાં દાંત કાઢ્યા ... 

એક પણ દાંત દેખાવો હરામ બરાબર છે ... 

ટોટલી બોખા ... 

હાસ્ય સામે હાસ્ય વેરતું ઇ મૌજી ...



Katira Paresh
"अनंत" कुछ बातें उस वक्त ही हो जाये तो,
बहेतर हे।
जब वो बात कहेना जरुरी हो, और वो वक्त
सही होता है।
वर्ना फीर तो उम्रभर तरसना और तडपना
पडता है "अनंत"
पल पल उस बात को लेके जब वो शख्स
नही होता है।
ये बात अनंत ने वर्षो पहेले अपनी किसी चहिती से कही थी...
तब , जब वो,,,,
वो कहानी फिर कभी...

Image may contain: one or more people and text
Comments






Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
mere pro pic 

LikeShow more reactions
Reply
1
 July 1, 2016 at 10:28am
Manage
Katira Paresh अकले..?

LikeShow more reactions
Reply
1
 July 1, 2016 at 12:30pm
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
mari pro pic che aa tyathi uthawiyo ne tame aa foto ::

LikeShow more reactions
Reply
2
 July 1, 2016 at 12:31pm
Manage









Katira Paresh हां तो, हु चीत्र चोर छु...! 
आखु गाम जाणे छे...! 
तने खबर नथी..! 

एमा मारो शु वांक...

LikeShow more reactions
Reply
1
 July 1, 2016 at 12:32pm
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
:0

LikeShow more reactions
Reply
2
 July 1, 2016 at 12:32pm
Manage
Katira Paresh दो बिंदु के पास एक झीरो... :0
मतलब..?

LikeShow more reactions
ReplyJuly 1, 2016 at 1:52pmEdited
Manage





LikeShow more reactions
Reply
1
 August 30, 2016 at 7:20pm
Manage
Katira Paresh સાચ્ચે ..!
Manage




Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Huh

LikeShow more reactions
Reply
1
 August 30, 2016 at 11:07pm
Manage
Katira Paresh શું

LikeShow more reactions
ReplyAugust 30, 2016 at 11:24pm
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Kai nahi
Manage
Katira Paresh કેમ !? કાય નૈ.?

LikeShow more reactions
ReplyAugust 30, 2016 at 11:25pm



Katira Paresh shared a memory.
June 30
જોયા કર તુ તારે...
જોયાજ કર્ર ...
રાખ્ખ ખૂલ્લી આંખ યા,
નૈન બંધ કર્ર

!
!
!
પણ બસ આ ભીની ભીની માદક ખૂશ્બુ રેલાવતા વરસાદી માહોલ મા એક ગીત એવુ સંભળાવ કે..!
ભીતર ભીતર....
ઝણણણ ઝણણણ ઝણઝણઝણ ઝણઝણઝણ
ઝણણણ ઝણણણ ઝણઝણઝણ ઝણઝણઝણ
થાય...
આ, તો, તૂ,,,

"अनंत" कुछ बातें उस वक्त ही हो जाये तो,
बहेतर हे।
जब वो बात कहेना जरुरी हो, और वो वक्त
सही होता है।
वर्ना फीर तो उम्रभर तरसना और तडपना
पडता है "अनंत"
पल पल उस बात को लेके जब वो शख्स
नही होता है।
ये बात अनंत ने वर्षो पहेले अपनी किसी चहिती से कही थी...
तब , जब वो,,,,
वो कहानी फिर कभी...

Image may contain: one or more people and text


Katira Paresh
June 30
પ્રતીક્રીયા ના આપવી 
એ પણ, એક પ્રકારે
પ્રતીક્રીયા જ આપી ગણાય.
ઘોઘી..!


Katira Paresh
July 1
ધીરે, ધીરે.., દૂર થતું અને, કોઈને દૂર જતું, જો, તૂં..! 
ઈ મૌજી
Comments






Dhiren Jogidas માથું ખંજવાળતું ઇ મૌજી

Reply
1
 July 1 at 11:46am
Manage
Shree Chawda maru hoy evu kem lage che mane!!

Reply
1
 July 1 at 12:21pm
Manage


Katira Paresh લાગે એ તો એથી શુ.! ફેર પડે કે

ઔ, લૂ ઈ મૌજી
Manage
 · 








Katira Paresh એ તો લાગ અને લાગણી જોઈને હોઈને તો લાગે

બાકી તો , 


બીજું મારે શું કહેવું તું હું ભૂલી ગ્યો.. 

અક્કલ પર આંગળી ઠપકારતું ઇ મૌજી
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
🤔🤔🤔🤔

Reply
1
 July 1 at 2:02pm
Manage
Katira Paresh એમા તૂ શુ કોઈની રાહ જોતી હોય એમ હડપચી પર હથેળી રાખીને સામે જોતા હોય એવા ચાર ચાર વાર એક ના એક ઈ મૌજી રાખીને બેઠી છે.! જાણે તુજ હોય એમ..!

નકટુ ઈ મૌજી
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Haing
Manage
Katira Paresh નૈ કૌ 
!
!

!
!
એ ,જે ,કે',તો
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Na ko mare su

Reply
1
 August 5 at 12:47am
Manage
Katira Paresh બૌ હોશિયારી ના માર હવે 

નૈયજ કૌ 


મને શું ખબર તારે શું

મારે શું એ પણ નથ ખબર
Manage
Pari Shah · Friends with Kunjal Pradip Chhaya
Loooolllz sue jao

Like
Reply
1
 August 5 at 1:27amEdited
Manage
Katira Paresh જાગતા હોય ઈ સૂવે 




એલ, ત્રણ મીંડા, ત્રણ લાંબા લીટા અને, અંગ્રેજીમા છેક છેલ્લે આવતા આડા ત્રાંસા ને ફરી આડા લીટાનુ ભાષાંતર કર 

ઓ, લૂ જ ઈ મૌજી

Katira Paresh
June 30
અર્રે માર્ર પવલૂ ભૈ..એમા તાર્રો કૈ વાંક્ક નથી.! યાર્ર..
આ વરસાદી માદક મૌસમમાજ એવુ કાંક..!
હોય છે કે,
અને ઉપરથી, (અકલે કે આમ તો અંદરથી)
જો કે આમ તો ઊપરથીજ
આ વરસાદમા ભીંજાયેલ લથબથ નાર અને
લથબથ ભીંજાયેલ નારના
તન અને સ્તન સાથે ચપોચપ્પ ચોંટેલી લથબથ સાડી..!
અને, આછી ભીની સાડીની આરપાર દેખાતી નાભી..!
ભીંજાયેલ વાળ પરથી નીતરતી વરસાદી બુંદ,
નીતરી નીતરી ને ગુલાબી ગુલાબી હોઠ પર ગીરતી..
હોઠ પરથી ગીરી ગીરીને સ્તન પર ટપકતી વરસાદી બુંદ બુંદ.!
સ્સાલ્લી આ રૂત બરસાતી..!
બે, કાબુ થૈ જવાય છે.!
આવુ બધુ જોઈન જોઈન તો જોરદાર
બથંબથ કરવાનુ મન થૈ આવે હોં પવલા
અને મન તો મને સાડી સાડી થવાનુ થૈ જાય છે.!
અકલે તાર્રો બચાવ કર્રતા હુ એમ કૌ છુ કે,
ત્તાર્રો તો કૈ વાંક્ક જ નથી જેમ મ્માર્રોય વાંક્ક નથી એમ..!
સેમ ત્તાર્રી જેમ..!
માદક મૌસમની અસર મા આઈન,
વરસાદી મૌસમની અસરમાં આઇન,
એક જીણકુક અમથું પેગ લગાઈન,
કાલીદાસ થૈ ગેલૂ ઈ મૌજી
'ને આ મૌજી

Image may contain: 1 person, standing
Pravin Miyaatra
"કાં? આજ આટલુ બધુ મોડુ?"
"વરસાદ ચાલુ હતો ને!!"
"પણ તમારી પાસે તો રેઇનકોટ છે!!!"
"રસ્તામા પલળેલી સાડીયુ નુ સેલ હતુ, અર્ધોક કલાક ત્યા થૈ!!!"
"એમ?? પછી લિધી એકેય??!!!"
"ના રે ના, બધીય પહેરૈલી હતી!!"
હૈપ્પી મોન્સુન🔨🔨🔨🔨
Comments







Like
Reply
2
 June 30 at 8:34pm
Manage
એલા જુની છે આ
નવી સેર કર ને









Katira Paresh અત્તારે મન હંધીય નવી જ નૈ 
નવ્વી નક્કોર લાગે છે 
અકલે નવી જુની જુની નવી લાગેછ્છ 


પ્રેમ મા લથબથ ભીંજાયેલ આ મૌજી





Shree Chawda બે, કાબુ જ થઈ જતા ......

ગુલાબી થતું ઇમોજી...

LikeShow more reactions
Reply8 hrs


Katira Paresh is with Pravin Miyaatra and 6 others.
કારમી ગરીબીમાં ગરીબ અનંતે વર્ષો પહેલાં
ગરીબોની પીડાને આપેલી વાચા...
“ગરીબની રાંધણ છઠ..”
**********************
જુવો બલિહારી નસીબની.
રાંધણ છઠ આ ગરીબની
આંસુના ઈંધણ કરે.
દૂ:ખડાના રાંધણ કરે.
મોંઘવારીયે ક્યાં કમ છે.?
ખાવા માટે બસ ગમ છે.
એક સાંધતા તૂટે તેર જ્યાં.
રે... જિંદગી સંધાય ક્યાં.?
ગરીબોને તો રોજ આફત રોજ કાળો કેર છે.
ગાંધી ટોપી ‘ને સફેદ ધોતિને લીલા લેર છે.
આ અમીરોને તો રોજ રોજ સાતમ ને આઠમ.
'ને “અનંત” ગરીબોને તો જીવતરના માતમ.
********************************
"અનંત"

Image may contain: 1 person, outdoor

LikeShow more reactions
Comment
13 Comments
Comments
Sombhai Gujrati bahuj saras rachana mane mara divso yad avi gaya yar
August 8, 2012 at 1:31am
LikeShow more reactions

1
Manage
Katira Paresh જી'' વ્હાલા "Sombhai Gujrati " એણે પણ એ પીડાના દિવસોમાં જ આ રચના લગભગ 25 વર્ષ પહેલા લખેલી. 

ને હુ એની એ પીડાને આજેય અનુભવું છું.


અને ત્યારે આંખ મારીએ રડી પડે છે.
August 8, 2012 at 1:38am
LikeShow more reactions

1
Manage
Sombhai Gujrati tamari kimat mara dil samay gaiy bhai
August 8, 2012 at 1:40am
LikeShow more reactions

1
Manage
Katira Paresh જી'' વ્હાલા Sombhai . મારા નસીબ કે હું અહી આ રીતે એનું ઋણ ઉતારી શકું છું. 

અને આ પણ મારા નસીબ કે Chirag Ruparel કે જેણે મને એક અંધારિયા ખૂણામાંથી બહાર લાવી અહી વિશાળ દુનિયામાં ગોઠવી દીધો. 


એ રચનકારનું ઋણ અદા કરવા. 

નહીં તો ના કોઈ કદી એને ઓળખત કે ના મને.
August 8, 2012 at 1:51am
LikeShow more reactions

1
Manage
Pravin Miyaatra .......mane e j samjatu nathi....
Sane aavu thay chhe...
August 8, 2012 at 8:31am
LikeShow more reactions

2
Manage
Katira Paresh જી'' પ્યારે Rafik Kazi 
ओए बाशा ओए प्यारे ओए लालेकी जान... तेरे नैना क्यू भर आये क्यू भर आये. 
ओए प्यारे तुने तो मेरी आंखे भिगोदी रे.. अल्लाह करे तू जल्द्से जल्द अपनी 
...See More
August 10, 2012 at 12:46am
LikeShow more reactions

1
Manage
Katira Paresh જી'' Pravin Miyatra વ્હાલા મૃદંગ જીવનમાં ઘણું બધુ ના સમજાય. એનીયે કઈ અલગ જ મજા હોય છે. ખેર .. મને એતો કહે તને કેવું થાય છે. ?
August 10, 2012 at 12:52am
LikeShow more reactions
Manage
Katira Paresh जी'' Rafik ओए ये ले हमने जप्पी तेरी लेली लगा लिया तुजे सिनेसे.... हम जरुर मिलेंगे ... हमारा मिलना तै हें ..... और ये बारी बारी भारी भारी शब्द क्यों ? ख़ैर ... अबकी माफ़ किया आगे नाही करेंगे ..अरे प्यारे ये जो कुछ भी हो रहा ये तो होनाही था .. हम् कहा कुछ करते हें हम चाहे भी तो कुछ करना पाए हमारी फुन्क्से एक छोटासा पत्ता भी ना हिल पाए और वो जो एक हल्किसी फूंक लगाए पूरी दुनिया हिल जाए .... हें ना रफीक ...?
August 10, 2012 at 2:48pm
LikeShow more reactions

1
Manage
Katira Paresh जी'' प्यारे Rafik Kazi हर बुराईमे कुछ अच्छाई भी छुपी होती हें . "हो शकता हें मुजमे भी कुछ बुराईया हो "और अच्छाई में बुराई भी ... मगर हमें जो चाइये वो हमें मिल शकता हें. अच्छाईमे बुराई और बुराइयोंमेंसे अच्छाई भी बस हमें ढूँढना आना चाहिए ... सायद तुने मुजमे से सिर्फ अच्छाई ढूंढी.. ये तेरी सौच और नजरका कमाल हें प्यारे अब थोडा मुश्कुराले :)))
August 10, 2012 at 4:04pm
LikeShow more reactions

1

No comments:

Post a Comment