Wednesday, 30 August 2017

ઉચાળા ભર્યા પછી ની ઘટના હવે બનશે ....

નિર્દોષ ગુનેગાર shared a memory — with Pravin Miyaatra and 7 others.
બ્લાસ્ટ :-
ઠરી ગયેલી એ સગડી આજે પણ ક્યાક દૂર દૂર દૂર...
"અનંત"રાહ જોતી હશે દિવાસળીના એક ઘસરકાની....
"અનંત"
નિર્દોષ ગુનેગાર shared his post.
ભાઈબંધોએ વર્ષો પહેલા.....
પ્રગટાવેલી સગડીમા તાપુ છુ...!
મદ મસ્ત શિયાળો છે..! તો,
નવરા બેઠા મને થયુ લાવ જરા...
ભાઈબંધે વર્ષો પહેલા શબ્દોના કોયલા ભરીને,
પ્રગટાવેલી એ સગડીના બુઝુ બુઝુ થતા જોકે,
ભીતરથી હજુય ધીમુ ધીમુ સળગતા શબ્દોના,
કોયલા પરથી, રાખ ખંખેરી જરા તાપી લૌ...
તો થોડી હૂંફ મળે....!
ઊપર રાખ ભીતર આગથી ભરેલો એક જૂનો કોયલો...
કોયડો નહી.! કોયલોજ તમે બરાબરજ વાંચ્યુ છે...
મે પણ ભૂલમાં કોયલો નથ લખ્યુ... 😇
અકલે બ્લાસ્ટના સ્થાને આજે એજ.!
કોયલો :-
उम्र भर मिटती नही "अनंत"... ये दो भूख.!
एक प्रेमी की ओर इच्छा दूजी प्रेमी से हूंफ.!
" अनंत "
Katira Paresh

વર્ષો પહેલા ભાઈબંધ અનંત જે બોલતો એજ લખતો...
લખીને ચૂપ્પ થૈ જતો અનંત કહેતો કે,
મને અનુકરણની બિલકુલ આદત નથી.....!
હું સૌથી અલગ કૈક કરવા ટેવાયેલો છું ......!
@@@@@@@@@@@@@@@@@@
સુવાળા શબ્દોની વચ્ચે.! સતત ઘેરાયેલો છું
કોરા આ કાગળમાં સ્યાહી માફક રેલાયેલો છું.
કોઈનું અનુકરણ કરવું બિલકુલ મારી આદત
નથી. સૌથી અલગ કૈક કરવા હું ટેવાયેલો છું
ઠોકર સિવાય, ના કોઈનો ચેલો હું, ના સિવાય
એના કોઈ મારો ગુરુ. ઠોકરોથી હું ઘડાયેલો છું.
માત્ર પાત્ર બદલાયુ છે,પ્રેમ નહીં ! તુયે એજ છે,
હું પણ એજ તો પણ એ કહે છે તું બદલાયેલો છું.
પ્રેમ હું કરતો હતો, કરું છું, અને કરતો રહીશ,
મૂળ તત્વ પ્રેમ છે, બસ પ્રેમથી વગોવાયેલો છું
જેને ભૂલી ગયાનો હું ઢોંગ કરું છું. હ્રદયમાં એ,
બધીના આજે પણ હું ઊંડે સુધી કોતરાયેલો છું.
પ્રેમના નામે છેતરપિંડી થવી વાત નવી નથી !
જાણી બૂજીને ઘણી વાર પ્રેમથી છેતરાયેલો છું.
ભીંજાતા હશે લોકો કેવળ વરસાદમાં. કોરાકટ,
મૌસમમાં પણ હું કાયમ પ્રેમથી ભીંજાયેલો રહું.
“અનંત” ખૂણામાં પ્રગટું છું અગરબતીની માફક.
ને સુગંધની માફક દૂર દૂર સુધી હું ફેલાયેલો છું.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
બ્લાસ્ટ:-
સ્ત્રી સગડી જેવી હોય છે..!
અને પુરુષ દિવાસળી જેવો....
સગડીને તપતા વાર લાગે છે...!
અને જો તપી જાય તો પછી....
ઠરતા પણ વાર લાગે છે...
જ્યારે દિવાસળી...!!!
માચીસના એક ઘસરકે સળગી ઊઠે છે.
અને એને બુજાતા પણ વાર નથી લાગતી....
"અનંત"
12 Comments
Comments
Pravin Miyaatra બ્લાસ્ટ :- “અજ્ઞાની” 
સ્ત્રી સગડી જેવી હોય છે. 
અને પુરુષ દિવાસળી જેવો.... 
સગડીને તપતા વાર લાગે છે...! 
અને જો તપી જાય તો પછી....
ઠરતા પણ વાર લાગે છે... 
જ્યારે દિવાસળી...!!!
માચીસના એક ઘસરકે સળગી ઊઠે છે. 
અને એને બુજાતા પણ વાર નથી લાગતી....( HA AA VAT SAV SACHI CHHE, GHANI WAR DAJYO CHHU!!!)
Manage
4y
નિર્દોષ ગુનેગાર મારા દોસ્તો સૌથી અલાયદા એટલે જ મને લાગે છે કે.... 

તે સત્ય નિખાલસ પણે કબૂલે છે .... 


તું એમાનો એક છે.... ! 

તારામાં સ્વીકાર ભાવ ભારોભાર છે... 

હવે પછીનો "અજ્ઞાની" રચિત બ્લાસ્ટ..... 

જેનામાં સ્વીકાર ભાવ હોય છે. તેનામાં ઊંડી સમજ હોવાની શક્યતા પણ વધુ હોય છે....!
Manage
4y
Ajay Mahendra અનંત તમને અનુભવએ છીએ..... તમારા માટે એક પંક્તિ યાદ આવે છે....
અનુભવોની અનુભૂતિ ની અભિવ્યક્તી.......
Manage
4y See Translation
Arun Shah ठहर जाना.. मेरी फितरत नही है.. !
मै सफर मे भी एक सफर रखता हूँ.. !!
Manage
4y See Translation
નિર્દોષ ગુનેગાર Ajay Mahendra .. વ્હાલા ... હું પણ અનંત ને અનુભવું છું તમારી જેમ જ .... 

તમે તો યાર ચમત્કૃતિ સર્જી અનંત માટે >>>અનુભવોની અનુભૂતિ ની અભિવ્યક્તી.......મસ્ત ... 


તમારો મારા આત્મસખા અનંત પ્રત્યેનો પ્રેમ , લગાવ, લાગણી જોઈ હું આનંદ અનુભવું છું ... 
Manage
4y
નિર્દોષ ગુનેગાર Arun Shah..... युही कट जाएगा सफर... 
Manage
4y
નિર્દોષ ગુનેગાર આકાશી તેજપુંજ .... दोस्त , हिंदी या गुजरातीमे लिखो.... 

आपकी अंग्रेजी बहोत भारी लगति हें .... !  जाने आपने क्या कहा मै तो कुछ समजा ही नहीं...
Manage
4y
Shree Nasib mne tharva varo e ek j nikdyo..ne sadgavva vado pn....pn hve e divasdi .....
Manage
31w
નિર્દોષ ગુનેગાર રે'વા દો રે'વા દો નાહક દાઝી જશે ..! 
!
!

!
!
!
એક તણખો પણ જો પડશે તો, ભડકો થઈ જશે ... 

અને પછી ભડથું અને બધુ ખાખ .... 

આવું કાંક વર્ષો પહેલા ભાઈબંધે એની કોઈ ચહિતી ને કહ્યું હતું .... 

કારણ કે , 

નૈ કૌ 

કારણ જાણીને ત્તાર્રે શું કામ છે ..!
Manage
29w
Shree Nasib Navra bethi etlE ky do to hu vachi lais ne vicharva jevu hse to vichari joi....

Hve karan kho...K su htu
આજે “અનંત”ના અસ્ત વ્યસ્ત પડેલા. કાગળના અસ્થિ પિંજર ફંફોસતા....
મળી મળીને મળ્યો મને, એણે લખેલો એક અંતિમ પ્રેમ પત્ર......
એના જ લખેલા એક ચીંથરે હાલ કાગળિયાને પણ અહી મૂકું છું.
બીજા પણ ઘણા છે પણ, શોધવા પડે.
એ મળશે ત્યારની વાત ત્યારે અત્યારે, ઉલ્ટી ગિન્તી....
ચાલો એની પીડાનો આપણે આનંદ ઉઠાવીએ.
બની શકે આ પત્ર કોઈના ખપમાં આવી જાય. તો,એની પીડા સાર્થક થાય....
‘ને મારા પરથીયે એનું થોડું ઋણ ઉતરે .
“અનંત”નો અંતિમ પ્રેમ પત્ર.......
"બંધન વિનાનો સંબંધ એટલે પ્રેમ"
~~~~~~~~~~~~~~~~~
પ્રિયે આ મારો અંતિમ પત્ર છે.
અને તને પહેલા જ કહી દૌ છું ! કે,
તારી આંખની કિનાર પણ ભીની ના થવી જોઈયે...
હવે કદાચ આપણે ફરી ક્યારેય મળી ના શકીએ.
હસી નહીં શકીએ. એક બીજાના ખંભે માથું ઢાળી રડી ના શકીએ.
હું જાણું છું . આપણું એક થવું શક્ય નથી.
કેમકે મારા કરતાં વધુ તું મજબૂર છે. પણ....!
આપણે જેટલું હળ્યા. જેટલું મળ્યા.
એ યાદોના સંભારણા અંતીમ શ્વાસ સુધી સાથે રહેશે.
તને તારા સંબંધો રોકે છે.
મને મારા બંધનો રોકે છે.
ને તેમ છતાં આ પ્રેમ એ,
આમ તો ચંદન જો કે, છે.
પણ હવે દૂરથી એ ચંદનની સુવાસ લેવી એ જ માત્ર વિકલ્પ છે.
નામ વગરના સંબંધનું પણ એક નામ હોય છે.....!
અને એ અલૌકિક નામ એટલે પ્રેમ પ્રેમ બસ પ્રેમ....
અને હાં પ્રેમનું આયુષ્ય ત્યારે લંબાઈ જાય છે.
યુગો સુધી પ્રેમ જીવંત રહે છે.
જ્યાં સુધી પ્રેમ કોઈ અન્ય નામના બંધનમાં કે સંબંધમાં નથી બંધાતો.
અને પ્રેમ માત્ર ને માત્ર જ્યારે પ્રેમ જ રહે છે ત્યારે,
પ્રેમ યુગો સુધી સાથે ચાલે છે.
એ પ્રેમ.!
જે લગ્ન નામના સંબંધના બંધનમાં નથી બંધાતો,
તે પ્રેમ ...
યુગો પછી પણ સાથ નથી છોડતો...
અને હાં મને પ્રેમ કરતાં શીખવાડ'નાર' તુંજ હતી ...
નૈ તો મને ક્યા ક્યારેય પ્રેમ કેમ કરાય એ ખબર પડતી.
હુ તો બસ એમજ તને છેડતો અને તુ, પ્રેમથી મને છેડતી.
તે જ તો મને પોતાની તરફ ખેંચ્યો હતો ....
હું તો પહેલેથી સાવ શરમાળ હતો.
અને આજેય હું એવો જ છું.
ખૈર...
આજે હું તને પ્રેમથી,
તારી મરજી મુજબ મારા પ્રેમમાંથી મુક્ત કરું છું.
કિન્તુ તારાથી છૂટ્યા પછી....
જ્યાં સુધી કોઈ મને,
તારી જ માફક પોતાની તરફ નહીં ખેંચે ને...!
ત્યાં સુધી હું તડપતો રહીશ તરફડતો રહીશ પણ ...!
પ્રેમમાં કદિયે પહેલ નહીં જ કરું..!
તને યાદ છે ?
જ્યારે હજુ આપણાં પ્રેમની શરૂવાત હતી,
‘ને, મે, તને એકવાર કહ્યું હતું કે....
પ્રથમ જુદાઈમાં કેમ જીવવું.
એ મારગ તું મને ચીંધી દે .
‘ને પછી,,,,તું તારે,
વીંધવું હોય તો "અનંત"......
પ્રેમથી મારુ હ્રદય વીંધી દે.
પણ તું એ મારગ મને ચીંધી ના શકી.
ખૈર....
હું એવું, યાને તારા જેવુ નહીં કરું. કેમકે,
હું જાણું છું કે,
પ્રેમમાં એક વાર મળ્યા પછી,
જુદા પડી જવું કેટલું કઠિન હોય છે.
અને તેથી જ હું તને, મારા ગયા પછી પણ !
કેમ જીવવું એ મારગ બતાવું છું.
તને આ અંતિમ પત્ર આપીને....
તારા પ્રેમમાં ઓગળી ગયેલો હું
પ્રેમ પ્રકૃતિનો માણસ...
હવે કદાચ થીજી જઈશ યા તો પછી,
હવામાં ઓગળી જઈશ.
હું પ્રાકૃતિક પુરુષ પ્રકૃતિના અડાબીડ જંગલમાં,
ક્યાક દૂર દૂર ખોવાઈ જઈશ.
‘ને છતા પણ મારો સતત એજ પ્રયાસ હશે કે,
તારાથી દૂર.... દૂર... છેક દૂર રહીને પણ....!
હું તને સતત મારો અહેસાસ કરાવતો રહું.
‘ને આમ હું તને પણ પ્રકૃતિ તરફ દોરી જાઉં.
હું જાણું છું.! તને મારી કમી મહેશુશ થશેજ..!
જ્યારે જ્યારે મને તારી કમી મહેસુસ થશે....!
પણ, તને, હું કદી મારી કમી મહેસુસ નહીં થવા દઉં.
હાં જ્યારે જ્યારે હું તને યાદ આવું ને ...!
ત્યારે ત્યારે તું .....
પેલા ધોળા કબૂતરની ચાંચમાં.
ભોળા કબૂતરની આંખમાં
ઉડતા કબૂતરની પાંખમાં મને જોજે...!
હું તને તેમાં દેખાઈશ.
તારા પ્રેમમાં ઓગળેલો હું હવામાં વિલીન થઈ જઈશ.
અને હાં એ હવામાં હું નિર્દોષ ચુંબન તરતુ મૂકી જઈશ.
જ્યારે જ્યારે તને મારા પ્રગાઢ આલિંગન કે ચુંબનની ઝંખના જાગે ને ...!
ત્યારે ત્યારે તું તારા ગુલાબી ગુલાબી ગાલને નાના નમણા હોઠોને..
જે તરફ હવા એ હવાની દિશા તરફ કરી દેજે.
લહેરાતા પવનને તારા ગોરા ગાલ ધરી દેજે.
એ પવન તને આલિંગનમાં લઈ લેશે....
એ હવા તને મારૂ ચુંબન ધરી દેશે. ..
આ રીતે તું ચાહે ત્યારે,
હું તારા આખાયે બદનને સ્પર્સી લઇશ......
તને ચૂમી લઇશ.....
જ્યારે પણ તું મને યાદ કરશે....!
અને જ્યારે તું મને યાદ કરે ને....!
ત્યારે હું પણ તને યાદ કરું છું એમ સમજજે.
બસ...
આમ તું ધારે ત્યારે...
ધોળા કબૂતરની આંખમાં મને જોઈ શકશે.
ભોળા ભોળા ચાંચમાં તું મને ચૂમી શકશે.
અને, મારી ગેર હાજરીમાં પણ,
તું અનંત સતત ઝુમી શકશે.
કબૂતરની પાંખમાં તું મારી સાથે ઊડી શકશે.
અને હું પણ બસ એજ રીતે મારી પોતીકી એવી,
અલૌકિક કલ્પનાની દુનિયામાં,
તારી સાથે જીવી લઇશ “અનંત“ યુગો સુધી...
તારા હાથમાં આ પત્ર આવશે ત્યાં સુધીમાં,
કદાચ હું ક્યાય દૂર દૂર નીકળી ચૂક્યો હોઈશ ....
"અનંત” કોને કહ્યું કે,
નામ વિનાના સંબંધનું કોઈ નામ નથી હોતું.
અરે પગલી એ સંબંધનું જ તો નામ હોય છે પ્રેમ....!
ના,,ના,,,નહીં, બિલકુલ નહીં ...!
તારે બિલકુલ રડવાનું નથી ....!
એવું મે તને પહેલા કહ્યું હતું ને...!
છતાં તું રડી ???
જો કે, મારી આંખો પણ ક્યાં કોરી રહી.
ખૈર...
આખરે તો આંખોને ભીંજાવાનું જ હતું ,
હૃદય ભીજાયા પછી,
આખરે આંખોનેજ ભીંજાવાનું હતું.
'ને ,એ ભીંજાઇ....
તને આ અંતિમ પત્ર લખ્યા પછી...
તું શું માને છે , મારી આંખો શું કોરી રહી હશે...??
નહીં ને..! તો પછી....
આ જીવન બીજુ કશુ નથી..!
"અનંત" પ્રેમ છે...!
પ્રેમ અનંત"છે..!
પ્રેમ થકીજ અનંત...
જીવન જીવંત છે..!
એ સીવાય કશું નહીં...
"અનંત"
<photo id="1" />

LikeShow more reactions
Comment
Comments






Pravin Miyaatra ....koi koi shabdo na sathware tari jay chhe...ne koi zuri zuri mari jay chhe!!!
Manage







Katira Paresh જી'' Pravin Miyatra હું પણ એના ઉછીના શબ્દો લઈ તરવાની કોશિશ કરું છું. 

એના શબ્દોનો સહારો ના હોત અગર મને.

તો હું પણ ક્યારનો ગુજરી ગયો હોત.....
Manage
Katira Paresh અરે વ્હાલા Rafik Kazi તું શું બોલે છે તેનું તને ભાન છે ..?
એક મહાન બુધ્ધિ શાળી માણસને તું અજ્ઞાની કહે છે ?
તને શરમ નથી આવતી...... . હા ..હા.. હા... ડર ગયા ના .. યાર મજજાક કરી.....! ક્યારેક તો એવું પણ કરવું પડે ને ..!


રફીક પ્યારે બધુ ભૂલી જજે........................
પણ આ વાત કદી ના ભૂલજે કે હું માત્ર ને માત્ર............. 
પરેશ કાતિરા છું.......... 

અને હવે પ્યારે રફીક જરા ગંભીર થા . હું અવાર નવાર કહું છું. કે "અનંત"અને "અજ્ઞાની"મારા આત્મ સખા છે .. આ હું અહી જે પણ મૂકું છું તે બધુ એ બન્ને નું જ હોય છે..... 

હા હું લખું છું પણ હું લખતો નથી મતલબ સમજયો ???

હું લખું છું એનો મતલબ એ કે લખ્યા વિના તો અહી મુકાય નહીં. 

કિન્તુ હું એ લખું છું જે . એ બન્ને વર્ષો પહેલા લખી ગયા છે .. હવે સમજાયું ?

મે આ કશું જ નથી લખ્યું . આ પત્રો તો અનંતે વર્ષો પહેલા લખેલા છે . હું તો બસ અહી એમનું મારા પરનું ઋણ ઉતારું છું. અને તું મને અજ્ઞાની કહે છે..? 

હા તો છું...! હું સાવ કરતાં સાવ અજ્ઞાની છું. 

એવો અજ્ઞાની જેને આ દુનિયાનું કઈ જ જ્ઞાન ભાન નથી હા હું એ અજ્ઞાની છું. પણ તું જે સમજી રહ્યો છે એ અજ્ઞાની હું નથી યાર..... ક્યાં એ અને ક્યાં હું. 
વારં વાર કહ્યું છે ફરી એક વાર કહું છું. મારા એ બન્ને આત્મ સખાએ મારા ખરાબ દિવસોમાં. એ નાજુક સમયમાં પોતાની જાતને ભુલાવી મારી ખૂબ મદદ કરી છે . અગર જો મને એ બન્ને નો સહારો ના મળ્યો હોત . આજે હું અહી આપની સાથે વાત ના કરતો હોત. ઠીક છે . તો હવેથી આપણે કેવળ એમને માણતા રહેશું હે ને ?
Manage
Shree Chawda anant ne agnani nu to samjanu pn aa ma tmari bhumika mne kad ni lage che bey ne jodnara etle j kadach tme anant kad thi bhatkto agnani evu lakho cho...😊
Manage
Katira Paresh ભલે ..! તમે જે સમજો એ , 
મને એવી કાઇજ ખબર,પડતી,નથી...!



20 hrs
LikeShow more reactions
Manage

Shree Chawda Aa kbr nThi padti ma j ghani kbr pdi gy....
.
.

.
.
8 hrs
LikeShow more reactions


Katira Paresh
*બ્લાસ્ટ*
શોધે છે તેને અચૂક રસ્તા હજાર મળે છે .
હર એક દિશામાથી નવા વિચાર મળે છે.
"અનંત"
વર્ષો પહેલા વાત વાતમાં અનંત ની કોઈ ચહિતીએ ( કઈ એ મને ખબર નથી )
કહ્યું કે સ્ત્રી સર્જક છે ત્યારે જવાબમાં અનંતે સ્પષ્ટતા કરતાં
સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે,,,
"અનંત"
છોટા પટાકા ...
બડા ધમાકા ....
હે, પ્રિયે ...
પીંછી ને માત્ર હવામાં ધુમાવવાથી ચિત્રનું સર્જન ના થાય ...
કે, માત્ર કોરા કાગળને હવામાં ફરકાવવાથી પણ !
સુંદર આકૃતિનું સર્જન શક્ય નથીજ..!
સુંદર સર્જન ત્યારેજ શક્ય છે ...
જ્યારે મુલાયમ પીંછી હળવે હળવે...
કોરા ગોરા કાગળની છાતી પર ફરે છે ....
જ્યારે પીંછી ને કાગળનો સ્પર્શ મળે છે ..
ત્યારે ...
ક્રમશ આગળ વધતાં કાગળ પર સુંદર આકૃતિ ઊપસે છે...
અને, એક સુંદર ચિત્રનું સર્જન થાય છે ....
જ્યારે ગોરા કોરા કાગળ પર પીંછીનું સુવાણું ઘર્ષણ થાય છે !
ત્યારેજ "અનંત" એ કાગળ પર સુંદર ચિત્રનું સર્જન થાય છે ..!
"અનંત"
પ્રિયે આમ તો પીંછી સ્ત્રી લિંગમાં આવે અને કાગળ પૂ લિંગમાં
પણ અહી પીંછી એટલે પુરુષ પૂ લિંગ અને કાગળ એટલે સ્ત્રી ..
હાં કાગળને અહી સ્ત્રી લિંગ સમજજે ....
એટલે તને સમજાઈ જશે કે સર્જનમાં હમેશા બે વ્યક્તિ ભાગ ભજવે છે !
અને મહાન તો માત્ર સર્જન હાર છે !
'હું' કે 'તું' નહીં !
અર્થાત, સ્ત્રી કે પુરુષ બે માથી એકેય નહીં ..!
આટલું કહી અનંતે આ પ્રથમ અને અંતિમ સત્ય,
પેલી પાસે સ્વીકારતા કહ્યું હતું કે ,
"અનંત"
*બ્લાસ્ટ*
હે પ્રિયે ....
હાં,હું "અનંત" આ સત્ય હ્રદયથી સ્વીકારું છું કે,
"સ્ત્રી" કુદરતનું સુંદર અને અદભૂત સર્જન છે !
"અનંત"

LikeShow more reactions
Comment
4 Comments
Comments
Dipak Bhojani Sundar.👌

LikeShow more reactions
Reply
1
August 17, 2016 at 12:23am
Manage
Muna Joshi વાહ

LikeShow more reactions
Reply
1
August 17, 2016 at 12:23am
Manage

LikeShow more reactions
ReplyAugust 18 at 9:07am
Manage
Shree Chawda 😍😍

LikeShow more reactions
ReplyAugust 19 at 3:58pm
Manage
Katira Paresh કેમ ...! ? 
દિલમાથી દિલ નીકળીને આંખો પર આઈ ગ્યાં ..?

LikeShow more reactions
ReplyJust now


LikeShow more reactions
Reply20 hrs
Manage
Shree Chawda Dil ma pn e che etle aankh ma dekhay aave .....Mand mand hstu emoji...

LikeShow more reactions
Reply8 hrs

No comments:

Post a Comment