Wednesday, 30 August 2017

કતિરાનો એલચો ...

હમણાં થોડી વાર પહેલા મારી સામે આવી, એલચી.. હા ..! ચિત્રલેખાં વાળી ઈશિતા ની એલચી ....
અને એમાં એણે લખ્યું છે કે....
"એલચી"
પુરુષને કદાચ ના ગમે, પણ સનાતન સત્ય એ છે કે પુરુષ મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ સ્ત્રીનો સહવાસ જરૂર ઝંખે છે ...!! "ઈશિતા"
તો મને કહેવાનું મન થાય કે એવું તો સ્ત્રીઓ પણ ઝંખતી હોય છે કે નહીં ?
મુશ્કેલી કે સંકટમાં .....?
અને એમાં વળી ના શું ગમે હે ..! ? ?
જો કે મને તો ગમ્યું જ...!!
અને ના ગમે તોય શું ..! સત્ય હોય તો સ્વીકારવામાં શરમ કેવી હે... ?
ચાલો મે સ્વીકાર્યું .... 
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
અને હવે આ કતિરા નો "એલચો...." પણ ચાખો... 
"એલચો"
સ્ત્રીઓને કદાચ નહીં ! સો ટકા ગમે જ ...! આ પણ સનાતન સત્ય છે કે સ્ત્રી મુશ્કેલી કે સંકટમાં મુકાય ત્યારે એ પણ...! પુરુષનો સહવાસ જરૂર ઝંખે છે ...!!ક, તીરા....(કતિરા.)
આ સત્ય સ્વીકારવામાં સ્ત્રીઓએ પણ શરમાવું નહીં..! મારી જેમ જ ...! 
અરે ભઈ બધુ જ અરસ પરસ જ હોય ....
એક વધુ "એલચો ...." ચાખો.... 
સ્ત્રી અને પુરુષ બન્ને અરસ પરસ હમેશા, કોઈ પણ સંજોગોમાં, એક બીજાનો પ્રેમાળ સહવાસ ઝંખતા જ હોય છે....!
મુશ્કેલી કે સંકટ સમયમાં આ ઝંખનામાં કદાચ નહીં..!
બલ્કે સો ટકા વધારો થતો હોય છે ..
ક.અ તીરા>> "કતિરા"

LikeShow more reactions
Comment
9 Comments
Comments
Kavish Shah khub sunder
August 22, 2013 at 12:31am
LikeShow more reactions
1
Manage
August 23, 2013 at 12:20am
LikeShow more reactions
Manage
Kartik Naidu satya
August 24, 2013 at 10:40am
LikeShow more reactions
1
Manage
Katira Paresh Anand Naidu બસ એજ પરમ સત્ય .... 
August 24, 2013 at 2:37pm
LikeShow more reactions
Manage
Katira Paresh બોલો હવે.... ? 

હવે કહેતા નહીં કે મને દેખાતું નથી , એટલે કે તમને આમ તો તમારી સાઈડ થી મારે આમજ કહેવું પડે ને kunjal જી....??? 
November 14, 2013 at 12:48am
LikeShow more reactions
1
Manage
Shree Chawda Ha dukh ma pn ne sukh ma pn ....stya kdvu pn mdta mithu satya....
August 22 at 12:05am
LikeShow more reactions
Manage
Katira Paresh તમે કડવુ મીઠુ લગાડ્યુ અકલે, 



રાજીના રેડ થૈ ગેલૂ ઈ મૌજી
August 22 at 12:29am
LikeShow more reactions
Manage
Shree Chawda Red lal.vada k kyu....
AmsTu j vat krtU emoji...
August 23 at 3:31pm
LikeShow more reactions
Manage
Katira Paresh લાલય નૈ ,લીલુય નય, આકાશી અકલે કે નીલૂ પણ નૈ ... 
!
કાળું ધ્ધબ્બ ..!


20 hrs
LikeShow more reactions
Manage

Shree Chawda Tme pn eni jem.kidhu aaj me peli var ene puchyu ne k.tnE kyo rang gme to kye kado.......Yado ma hastu emoji.....
9 hrs
LikeShow more reactions



Katira Paresh is with Pravin Miyaatra and 9 others.
સાવ એવું પણ ના હોય.કે....
તું, મારા પત્રો વાંચતીજ ના હોય....
હુ જાણુજ છું..! કે,
તુ મારા પ્રથમ કે અંતીમ બધાજ પ્રેમ પત્રોને
પ્રેમથી ખૂબ ધ્યાનથી વાંચે છે.!
એકોએક શબ્દને ખૂબ ધ્યાનથી વાંચે છે.!
માત્ર મારો પત્રો નહી..!
પણ જાણે તુ મનેજ વાંચતી હોય એવુ લાગે છે.!
ન સમજાય એવા ઘણા વાક્યોને,
તુ સતત મારા સમેત ઉકેલવા મથે છે.!
હાં તુ જવાબ નથી આપતી.! એ નોખી વાત છે...!
ખૈર...
તુ વાંચે એજ મારા માટે કાફી છે..!
આવુ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે..,
છુપાઈ છુપાઈને તેના પ્રેમ પત્રો વાંચતી...!
પણ..! જવાબ ના આપતી...!
એની કોઈ ચહીતીને કહેલુ અને પછી લખેલુ કે..,
****************************************** :
"અનંત" એવું હરગીઝ નથી કે તુ મારા પત્રો વાંચતી નથી.
વાંચેજ છે પણ છુપાઈને, અને બસ જવાબ આપતી નથી.
"અનંત:
અમસ્તું અમસ્તું પણ શાને તું કોઈ ખ્વાબ નથી આપતી?
શુ તનેય મારા તૂટવાનો ભય છે?
કેમ.!!!?
જવાબ નથી આપતી?
લાગે છે, મારી અલૌકિક મસ્તીને તુ ઓળખી ચૂકી છે.!
તેથી ઓ સાકી.!
તું સામે તો આવે છે.
પણ કદિ' મને શરાબ નથી આપતી.
પ્રેમ
તો
હુ
સતત કરતો રહુ છુ સતત કરતો રહુ છુ..!
હું તો તારી લાગણીઓને પ્રેમ સમેત પરત કરતો રહું છું.
તું છે કે આંખોથી ઉધારી કરે છે.!
અને હિશાબ નથી આપતી.
શું કહું તને આમ તો જોકે હૂયે સાવ ધૂની છું..!
બસ્સ મજ્જા આવે છે,
અને, મને, સારું લાગે છે..!
જો કે તું પણ મને કશું ખરાબ નથી આપતી.
“અનંત” વાંચે તો છેજ તુ મારા બધા પત્રો છુપાઈ છુપાઈને.
તો પછી સંકોચ શાને..?
શા માટે તું મારા એક પણ પત્રનો
પ્રેમ સમેત જવાબ નથી આપતી..???
********************************************
“અનંત”
બ્લાસ્ટ :-
મે જે ચાહ્યુ છે..! તે મને મળ્યુ છે "અનંત".....
અને, એમા તુ પણ..! આવીજ જાય છે...!
આ ભવમા આટલુ તો બૌ કહેવાય....
" અનંત "
Comments
Himal Rameshchandra Radia LIKE LIKE LIKE LIKE LIKE LIKE
August 19, 2012 at 5:29pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh :)जी....
તને શું કહું ?આમ તો જોકે હૂયે સાવ ધૂની છું, બસ મજ્જા. 
આવે છે, સારું લાગે છે.’ને તું યે કશું ખરાબ નથી આપતી. 


“અનંત”વાંચી તો લે છે, બધા પત્રો મારા છુપાઈ છુપાઈને.
તો સંકોચ>શાને>તું એક પણ પત્રનો જવાબ નથી આપતી?
****************************************
“અનંત” —
December 26, 2012 at 8:51am
LikeShow more reactions
1
Manage
Shree Chawda evU pn bne k ene jvab na aapvama mja aavti hoy ne na pn aavti hoy ....Pelu kaik vichar krtU emoji....
August 19 at 3:56pm
LikeShow more reactions
Manage
Katira Paresh હવે, એ તો એ જાણે ને એ.




મારી વાત તો છે નૈ કે મને ખબર કૈ હોય, 

હાં એ વાત અલગ છે કે એ સમયે, એને, 
અકલે કે ભાઈબંધને, 
તમારા જેવી કોઈ સમજુબા મળી હોત તો, 
કદાચ એ સમજી જાત 
તમારી આ વાત.

ખૈર.. 

એ ગયો પેલી પણ ગૈ... 
બીજી કૈ મને ખબર નૈ.. 

અણસમજુ ઈ મૌજી
August 19 at 5:16pm
LikeShow more reactions
Manage
Katira Paresh બાકી, 




એ રાતે વાત કરતો ને કહેતો અકલે ખબર કે, 

એનામાં કેકલીય માત્ર મજાજ લેતી 

અને આવડા આને 
મુંજવી દેતી 

અને, 

મારો નીર્દોષ ભોળો ભાઈબંધ..! 

એમ સમજતો કે, 
પ્રેમ છે., કરે છે..! 

એમા પેલીનો નૈ આનોજ વાંક હતો! 

અને હુ.! 

વગર વાંકે દંડાતુ ઈ મૌજી
August 19 at 5:23pm
LikeShow more reactions
1
Manage
Shri Kkparmar હસતી તી ! હસાવતી તી !
બોલતી તી ! બોલાવતી તી ! 
પછી ખબર પડી ! આલે.. લે..

આ તો માળી ' દુ ' બનાવતી તી !
August 19 at 7:14pmEdited
LikeShow more reactions
Manage
Shree Chawda Hu samjtu yo nthi j pan aa pachad tme"ba" lagadyu ema kaik yad aavi gyu e keTo k amara ma pachad ba lage tu ahi aavis pchi tara nam pachad pn ba lagse ne pachi e aakhu nam bolyo maru eni sathe ne hu mand mand hsi pdi

Pelu sarmatu gulabi gulabi imoji
August 20 at 11:39am
LikeShow more reactions
Manage
Katira Paresh Shri Kkparmar અહ શ્રી ભાઈ સાવ એવું નહોતું ... 

મારાથી એવો ખોટો ઇલજામ ના લગાડાય ... 


લડાય ભાઈબંધ જ કરતો વાતે વાતે ... 

અકલે એજ વાંકમાં હતો 

નૈ તો એને પૂછી ને કોઈ પરણે નૈ .. 

" પ્રેમ એક મમત પ્રેમ એક રમત "

એવા શીર્ષક હેઠળ ભાઈબંધે આત્મકથા લખી છે. 

જેમાં એણે પોતાની અઢળક ભૂલો સ્વીકારી છે ..!

અકલે કૌ છું .! 

ભાઈબંધ વતી ખુલાસો આપતું ઇ મૌજી
August 20 at 9:57pm
LikeShow more reactions
Manage
Katira Paresh Shree Chawda બા તમે તો શરમાઈ ને છૂટી ગયા ને ..! 

માંડ માંડ હસતું ઇ મૌજી
August 20 at 10:00pm
LikeShow more reactions
Manage
Shree Chawda Em chhuti jvat to vat su ne e chOdi de evo e nadan pn ny.... Ene yad krTu emojI
August 20 at 10:05pm
LikeShow more reactions
Manage
Katira Paresh તો પછી પરણી જાવને .. ! 
!
!

!
!
બાકી ભાઈબંધ કહેતો કે,,, 

ભૂલી ગ્યો ... 

ભુલકણું ઇ મૌજી
August 20 at 10:08pm
LikeShow more reactions
Manage
Shree Chawda E vat ene manjur no hti...
Pelu chalyu jtu eni jem e emoji...
August 20 at 10:10pm
LikeShow more reactions

Katira Paresh shared his photo.
સાવ એવુ પણ ના હોય કે,,,
!
!
!
!
!
આકલૂ કૈ અનંત અટક્યો નૈ...
અને મને તો ખબરજ નૈ કે,
જુના ઝર્ઝરિત પીળા પડીને સડી રહેલા ફાટેલ તુટેલ
કાગળીયાના થપ્પા નીચેથી અકલે કે,
છેક તળીયેથી આવુ કાંક હાથ લાગશે...!
પણ લાગ્યુ., અને લાગ્યા પછી તો બૌવજ લાગ્યુ..!
લાગ્યુ નૈ પણ જાણે કૈક વાગ્યુ હોય એવુ લાગ્યુ.!
જાણે કેમ કૈ તીક્ષ્ણ અણીદાર કાંટા કે પછી કૈ ઝીણી ઝીણી
કાંચની કરચ ઓચીંતી વાગી હોય,
એવુ લાગ્યુ...
અસ્સલ એવ્વુજ...!
Katira Paresh is with Pravin Miyaatra and 9 others.
સાવ એવું પણ ના હોય.કે....
તું, મારા પત્રો વાંચતીજ ના હોય....
હુ જાણુજ છું..! કે,
તુ મારા પ્રથમ કે અંતીમ બધાજ પ્રેમ પત્રોને
પ્રેમથી ખૂબ ધ્યાનથી વાંચે છે.!
એકોએક શબ્દને ખૂબ ધ્યાનથી વાંચે છે.!
માત્ર મારો પત્રો નહી..!
પણ જાણે તુ મનેજ વાંચતી હોય એવુ લાગે છે.!
ન સમજાય એવા ઘણા વાક્યોને,
તુ સતત મારા સમેત ઉકેલવા મથે છે.!
હાં તુ જવાબ નથી આપતી.! એ નોખી વાત છે...!
ખૈર...
તુ વાંચે એજ મારા માટે કાફી છે..!
આવુ વર્ષો પહેલાં ભાઈબંધ અનંતે..,
છુપાઈ છુપાઈને તેના પ્રેમ પત્રો વાંચતી...!
પણ..! જવાબ ના આપતી...!
એની કોઈ ચહીતીને કહેલુ અને પછી લખેલુ કે..,
****************************************** :
"અનંત" એવું હરગીઝ નથી કે તુ મારા પત્રો વાંચતી નથી.
વાંચેજ છે પણ છુપાઈને, અને બસ જવાબ આપતી નથી.
"અનંત:
અમસ્તું અમસ્તું પણ શાને તું કોઈ ખ્વાબ નથી આપતી?
શુ તનેય મારા તૂટવાનો ભય છે?
કેમ.!!!?
જવાબ નથી આપતી?
લાગે છે, મારી અલૌકિક મસ્તીને તુ ઓળખી ચૂકી છે.!
તેથી ઓ સાકી.!
તું સામે તો આવે છે.
પણ કદિ' મને શરાબ નથી આપતી.
પ્રેમ
તો
હુ
સતત કરતો રહુ છુ સતત કરતો રહુ છુ..!
હું તો તારી લાગણીઓને પ્રેમ સમેત પરત કરતો રહું છું.
તું છે કે આંખોથી ઉધારી કરે છે.!
અને હિશાબ નથી આપતી.
શું કહું તને આમ તો જોકે હૂયે સાવ ધૂની છું..!
બસ્સ મજ્જા આવે છે,
અને, મને, સારું લાગે છે..!
જો કે તું પણ મને કશું ખરાબ નથી આપતી.
“અનંત” વાંચે તો છેજ તુ મારા બધા પત્રો છુપાઈ છુપાઈને.
તો પછી સંકોચ શાને..?
શા માટે તું મારા એક પણ પત્રનો
પ્રેમ સમેત જવાબ નથી આપતી..???
********************************************
“અનંત”
બ્લાસ્ટ :-
મે જે ચાહ્યુ છે..! તે મને મળ્યુ છે "અનંત".....
અને, એમા તુ પણ..! આવીજ જાય છે...!
આ ભવમા આટલુ તો બૌ કહેવાય....
" અનંત "

Just now
LikeShow more reactions



No comments:

Post a Comment