Friday, 8 September 2017

અનંતના એજ જૂના કાગળિયા










હુશિયારી ભલે મારે પણ અંતે તો સૌ એજ રસ્તે ચાલે....
જે રસ્તે ચાલતા ચાલતા મંજીલ પ્રેમની આવતી હોય ....
વર્ષો પહેલા આવું કહેનાર અનંત ..ને...
એની કોઈ ચહિતીને સાથે કઈક લોચો પડ્યા પછી....
લખીને કહ્યું હતું કે કહીને લખ્યું હતું ,! એ મને નથ ખબર ...
મને તો નવરા બેઠા વર્ષો પહેલા અનંત લિખિત ઝર્ઝરિત,
કાગળિયા ઊથલાવતા અને આ રચના આંખ સામે આવતા...
બસ થોડીક અમથી ઘટના યાદ આવી ગઈ...
બસ એકલું જ ..!
"અનંત" તુજ રસ્તો ભૂલાવે, ભટકાવે અંતે તો, !,,,?
@@@@@@@@@@@@@@@@@@
સાવ અમસ્તા અમસ્તા શું પૂછવા.
જે ઘેર જવું નહીં તેના રસ્તા શું પૂછવા.
લે પણ ! સાવ અમસ્તા અમસ્તા કેમ પૂછું ?
જે ઘેર જવું નહીં કદિ તેના રસ્તા કેમ પૂછું ?
એ મો ના ખોલે,કરે આંખોના ઇશારે પૂછ પૂછ.!
જવાબ કોઈજ આપે નહીં,એ,રહે કાયમ ચૂપ.!
સવાલો એ વાયડીને હું કસ કસતા કેમ પૂછું ?
એ પ્રેમ કરે,પણ સ્વીકારે નહીં. જવાબમાં કાયમ-
મો મચકોડે. હું સવાલ લડતા લડતા કેમ પૂછું . .
.
પછી તું ગુસ્સો કરે છે મારી પર ને કહે છે મને કે,
હર વખતે તારી વાત બદલાય છે.
હું સમજી નથી શકતી તારી વાતો "અનંત"
વારે વારે તારી રીતભાત બદલાય છે.
આવું કેમ?
આવા તો કઈક સવાલ મનને ડસતા કેમ પૂછું ?
“અનંત” જેણે પીડા આપી હોય કારમી.કહો..!
એના હાલ ચાલ હું હસતાં હસતાં કેમ પૂછું ?
"અનંત"
અને અંતમાં અકલે કે છેલ્લે છેલ્લે પેલીએ અનંતને એકલુજ કહ્યું કે ,
"અનંત" તુજ રસ્તો ભૂલાવે, ભટકાવે છે મને અંતે તો, !,,,?
Comments
Pravin Miyaatra Pida chhe to kavya chhe...welldone anant
September 9, 2012 at 10:24pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh એલા કેકલા બધા વર્ષો વીતી ગ્યાં નૈ .... 

તેદિ તે અંગ્રેજીમાં ભાઈબંધને દંડ આપેલો .... ( જોકે મારુ ધ્યાન આજે ગયું .. ) 


માત્ર એક ગુનાહ પર કે એ તને કહ્યા પૂછ્યા વિના ગયો ..... 

ભાઈ મનેય નોતું કીધું નૈ તો હું પણ,,,, 

ખૈર માર્ક ભૈ બૌ બધુ ભુલાયેલું યાદ અપાવે છે .... 

છેક... ઊંડેથી ઉલેચી ઉલેચી ને ....Pravin Miyaatra.... 
September 8, 2016 at 9:28pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh દે..દે...દે...દે તાલ્લી..... 
September 10, 2016 at 1:12amEdited
LikeShow more reactions
1


Katira Paresh is with Pravin Miyaatra and 7 others.
September 6, 2012

વર્ષો પહેલા...
પ્રકૃતિગત મૌસમ , અને કાંચિડા માફક
ક્ષણ ક્ષણ રંગ બદલતા
જેવા સ્વભાવ ધરાવતા આ નંગ થી તંગ આવી
એની કોઈ ચહિતીએ અનંત ને કહ્યું ...
" અનંત તું વાતે વાતે વાત બદલે છે ..!
હરેક વખતે તારા ઢંગ બદલે છે ..!
"અનંત" અસસ્લ કાંચિડાની માફક તું રંગ બદલે છે..!
અક્કલ વગરના ..!
આખરે તું તારી જાતને શું સમજે છે ...!!? "
આવું પેલીએ ગુસ્સે થઈને કહ્યું.
અકલે અનંતે પેલીને બે અર્થમાં કહ્યું.
" હું તો કશુજ નથી સમજતો "
"એ તો તુજ સમજે વિચારે છે માટે તને એવું લાગે છે !"
"અને, તને એવું લાગે એમાં મારો બિલકુલ વાંક નથી.."
અને પછી ભાઈબંધે ખુલાસો આપતા વર્ષો પહેલા...
કહ્યું/લખ્યું કે ,
*ખૂલાસો*
@@@@@@@@@@@@@@@@
અંદરથી જુદો જ સાવ જુદો બહારથી લાગુ .
સારો કે ખરાબ સૌને, સૌના વિચારથી લાગુ
અલગ અલગ છોને સૌ વિચારે મારા વિષે.
બુરો હું ઈર્ષાથી. 'ને ભલો હું પ્યારથી લાગુ .
મારા કહેવાનો ગૂઢાર્થ જો સમજો અર્જુનો..!
બની શકે.....! હું પણ આપને સારથી લાગુ .
સૌની ઈચ્છા મુજબ ક્યારેક હું ના પણ વર્તી
શકું .બની શકે ! ત્યારે કદાચ હું સ્વાર્થી લાગુ .
મને કબુલ મંજુર છે.અભિપ્રાય આપ સૌના,
"અનંત"કોને ખબર કોને કેવો ક્યારથી લાગુ.
******************************************
"અનંત"
બ્લાસ્ટ :-
હવે એ એક પહેલા માફક મારી સાથે બોલતી નથી..!
"અનંત" જ્યારથી એ જાણી ગઈ છે કે, અનેક બોલે છે..!
"અનંત"
Comments
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya જવાબ (1) 

નવ ફોટામાં આપને નવ રંગ ના દેખાયા ??? 
...See More
September 6, 2012 at 10:48pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh જી'' Kunjal Pradip Chhaya જવાબ (2)

સરખું બાફો છો હો ... ! 

સૌની સમજ જુદી સૌના વિચાર જુદા ...!
મારુ આમાં કાઇ જ નહીં ... 
મેરી તો બસ ચૂપ હી ભલી...! 
ઔર મે ચૂપ.........
September 6, 2012 at 10:53pm
LikeShow more reactions
Manage
Chandresh Rathod are yaro hindi me likho to pata chale
September 6, 2012 at 10:53pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh जी'' मुन्ना यहाँ गुजरातीका भी वांधा हें ....एनु शु ? हिन्दी केसे लखू ? :}}}
September 6, 2012 at 11:18pm
LikeShow more reactions
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya...જી....! 

ફરી વાર આવી ભૂલ ના કરશો... 


બહુ લાગણીમાં ના આવો.... 

શું તમે રચના ની ભીતર અને છેલ્લે ક્યાય પણ.! 

અસસ્લ સર્જકનું નામ નથી વંચાતું .... ? 

નંબર વધી ગયા હોય તો તુરંત કઢાવો વ્હાલા ... 

આ તો સારું થયું કે એક વર્ષ અને તઇન મહિના પછી અચાનક મારુ ધ્યાન ગયું .... 

અમથે અમથા મરાવશો મને.... 

હજુ ના સમજાયું ... ? 

જુવો સરખું જુવો અને ભૂલ સુધારો..... 

તમે જે ભૂલ કરી છે તે જ અહહી પેસ્ટ કોપી કરી મૂકું, 

જેથી તમને સરળતાથી સમજાય નહીં તો પાછા મુંજાઈ જશો.... 

Kunjal Pradip Chhaya જી, કતિરાજી.. એક તો બહુ દિ'એ ગઈ કાલે દર્શન દિધા વા'લા.. અને દિધા તો સિધા કરી દિધા સૌને એવા દર્શન દિધારે.. !
..
(((> બાકી સચોટ લખ્યું તમે.< )))અહીં ફેસબુકિયા વિશ્વમાં કોણ કેવા ચહેરા-મહોંરા સાથે ફરે છે.. કેમ ખબર પડે.. મેં સવારે કિધું એમ્ .. બધા કતિરા નથી હોતા.. હેં ને ?
September 6, 2012 at 6:44pm · Unlike · 2

બધુ સાચું બધુ ગમ્યું બસ આ ના ગમ્યું

(((> બાકી સચોટ લખ્યું તમે.< ))) જ્યારેકે મે લખ્યું જ નથી ....

અને રચનાકાર નું નામ તમે વાંચ્યું જ નથી ... 

ખૈર હવે રડો નહીં મારે જે સત્ય હોય તે કહેવું પડે ...  

સૂઈ જાવ હવે .. શુભ રાત્રિ... ૐ ....
September 6, 2016 at 2:25pmEdited
LikeShow more reactions

No comments:

Post a Comment