Friday, 8 September 2017

ખબર નહોતી પડતી ત્યારની ઘટના છે ...

એક જ્યોતિષ ...
એપ જ્યોતિષ ...
લગભગ આઈ ગઈ વપરાઇ ગઈ .... એપ... 
કાય બાકી રય ગય હોય તો મન ખબર નથ.... 

Click on Share Link to See Your Result.
SHAREAPPSWORLD.COM
મૂકીશ નહીં હવે તો... 
એકોએક એપ વાપરી જ નાખવા છે ....
સાઈબરમાં જઈને જોઈ લઇશ... 
રિજલ્ટ... 

Click on Share Link to See your Result.
SHAREAPPSWORLD.COM
હરામ બરાબર જો કાય હમજાતું હોય તો.... 

Click on Share Link to See Your Result.
SHAREAPPSWORLD.COM
દીધે રાખ તું તારે સાલું જ્યોતિષ ને બતાવીએ તોય ....
ઓછામાં ઓછા એક પ્રશ્નના 51 રૂ લઈલે એ હિસાબે આ તો સાવ મફત માં પડે ...
127 માં 28 દિવસ જલ્સે જલ્સા બાકી બધુ તો વધારામાં ... 
ઇસ એપ બનાને વાલે ભેજે કો મેને અભિનંદન ઔર ધન્યવાદ ભેજા ... 

Click on Share Link to See your Result.
SHAREAPPSWORLD.COM
પેજ ખૂલે છે મારી ડાબી સાઇડમાં બ્લ્યુ ખાનામાં વ્હાઇટ અક્ષરે જે હું બહુ ઓછી જાણું છું એ અંગ્રેજી ભાષામાં જે કઈ લખ્યું છે .. તે પૂરું સમજ્યા વિના હું ઠોકં ઠોક કરું છું ...
એ સિવાય હું કશું જ જોઈ નથી શકતો, નેટ ધીમું હોય ત્યારે ચિત્ર ની જગ્યા પર માત્ર ટપકું જ આ આવે એ તો બધાને ખબર જ હોય .... કે નૈ.... ?
પહેલી વાર મિત્ર amarish patel ભાઇ વાળું જોયું ને સમજી લીધું આવું બધુ જ કઈક થશે ..
બસ ... પછી લાંબુ વિચારે એ બીજા .. હું નૈ... 
અને પરિણામ ની પરવા કરે ઇ પડોશી .. હું નૈ... 

Click on Share Link to See Your Result
SHAREAPPSWORLD.COM
મફતની મજા સીમાડે ધજા ...
પરિણામ ની અહી હતી ક્યાં ચિંતા .....
લે મજા , દે મજા.... 

Click on Share Link to See Your Result
SHAREAPPSWORLD.COM
આગળના પરિણામ શું હતા હજુ ખબર નથી ... 
કોક દિ, કોકથી ખબર પડી જશે, મળી જશે ... 
આનું શું પરિણામ આવે કોને ખબર .... 

Click on Share Link to See your Result.
SHAREAPPSWORLD.COM
છો ને કોઈએ ગમ્મત ખાતર આ એપ બનાવ્યું હોય...
પણ મજા આવે એવું છે ...
સાચું કે ખોટું જે રિજલ્ટ જે પણ સામે આવે....
મજા આવે છે ...
ખોટે ખોટું પણ ખુદ વિષે આવતું પરિણામ ...
જાણવાની જિજ્ઞાશા રોકી નથી શકાતી ... 
અંતમાં ભાઈબંધની કહેલી વાત યાદ આવી આ નવરાશની પળમાં ...
"અનંત" બસ મને તો કોઈ રસ્તો બતાવવા વાળું જોઇયે ...
પછી એ બધા જ્યાં ચાલતા હોય ત્યાં અમને દોડતા હોઈએ ....
"અનંત"
અંત સુધી હું પરિણામ થી અજાણ રહું છું ....
કારણ નેટ રાબેતા મુજબ સાવ ધીમું હોય છે ...
કાલે પણ એવું જ હતું આજે પણ એવું જ છે...
મે નથી જાણ્યું જે બધુ હજુ સુધી મારા વિષે...
એ બધુ , સાચું , ખોટું સૌથી વધુ મારા પહેલા ફાસ્ટ નેટ વાળા જાણશે મારા વિષે.....   

Click on Share Link to See Your Result.
SHAREAPPSWORLD.COM
Comments
Pravin Miyaatra 2% NU SU BHAILA? CHHUTAK ?
September 8, 2014 at 2:45pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh પેલા ઇ તો કે પવલા કે તને 98 % યાદ રાખ્યું ? શું દેખાયું ? 

મને તો નેટ ફાસ્ટ થશે ત્યારે દેખાશે ....  છૂટક... ? 
September 8, 2014 at 3:14pm
LikeShow more reactions
Manage
Pravin Miyaatra 2% TAKA PARACHURAN NA CHHUTAK MATE RAKHYA CHHE?See Translation
September 9, 2014 at 1:21pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh ઓકે પવલા , પણ યાર મને પરચુરણ , ગણવાની આળસ છે . છૂટક નૈ ફાવે.... 
September 15, 2014 at 1:47pm
LikeShow more reactions
Manage

No comments:

Post a Comment