Katira Paresh shared his photo.
Comments
Katira Paresh is with Pravin Miyaatra and 2 others.
33 Comments
Comments
Shivani Raval to sleep is also one type of meditation ...
Manage
Katira Paresh જી'
Shivani Raval હવે આનું ગુજરાતી કોણ કરશે ..... ?
તમે કરો છો....? કે હું ગૂગલ ભાઈ ભાષા પરીવર્તન વાળા પાસે જાઊ.... ?
ManageShivani Raval હવે આનું ગુજરાતી કોણ કરશે ..... ?
તમે કરો છો....? કે હું ગૂગલ ભાઈ ભાષા પરીવર્તન વાળા પાસે જાઊ.... ?
Pravin Miyaatra .....SOU NA ....NASIB MA MITHI UNGH NATHI HOTI ..PARES.....TARI TO UNGH PAN KAVITA JEVI LAGE CHHE!!!
Manage
Kaushik Savariya by the way aa unghta jadpi le evi mahan vyakti akhre 6 kon.............hahahahahaha
Manage
Katira Paresh અલ્યા અરુણ્યા મારુ માનવું છે નીંદર એટલે....
બે ધ્યાન હોવું.. "બે અર્થમાં" "અંદર અને બહાર" ..
:)
ના સમજાય તો ઉકેલવા માટે જાગવું નહીં...
નહીં તો પછી તારી નીંદર બગડશે .. કે બગડે તો પછી મારો વાંક નૈ .....
:)
Manageબે ધ્યાન હોવું.. "બે અર્થમાં" "અંદર અને બહાર" ..
ના સમજાય તો ઉકેલવા માટે જાગવું નહીં...
નહીં તો પછી તારી નીંદર બગડશે .. કે બગડે તો પછી મારો વાંક નૈ .....
Katira Paresh :)જી . Shivani Raval લાગે છે તમે અભણ છો. તમને ગુજરાતી નથી આવડતું હે ને ?
તો... બીજું શું કહું આવડતું હોય તો કર્યું ના હોય.. ...See More
Manageતો... બીજું શું કહું આવડતું હોય તો કર્યું ના હોય.. ...See More
Kaushik Savariya મહાન અને કૌશિકભાઈ હહાહાહાહા મસ્ત જોક છે હો ..................
:D
Manage
Katira Paresh
:) ના વ્હાલા આ કોઈ જોક નથી ... નિર્વીવાદ સત્ય છે... ! એને હસી ના કાઢો.
Manage
Kaushik Savariya હસું જ ને પરેશભાઈ તમે આવી અફવા ફેલાવો તો ..................See Translation
Manage
Katira Paresh Kaushik Savariya... કૌશિક ભાઈ હું ઈચ્છું છું કે હવા જોરદાર આવે ને આ અફવા ફેલાઈ જાય....
:)
Manage
Pravin Miyaatra વાદા કીયા થા ઉસ ને સપને મે મીલેંગે.......કે વાદા કીયા થા ઉસને સપને મે મીલેંગે......વાહ વાહ....
ઉઠી ને આપણે કામે'ય શુ હતુ?
😴
😴
😴
Manageઉઠી ને આપણે કામે'ય શુ હતુ?
Katira Paresh Pravin Miyatra કેવી વાત કરે છે ગાંડા..!
સૂતા વિના તે કોઈ દિ' 'કામ' થાય... ?
'કામ' કરવા માટે સૂવું તો પરે જ ને...
:)
'કામ' કરીને થાકતા હોય ,, એટલે તો સૂતા હોય કાય અમથા અમથા કોય નો સુવે
અને 'કામ' કરીયે એટલે થાક પન લાગે જ.... !
પન હાચું કૌ પવલા 'કામ'માં જ પરમ આનદ સમાયો છે હો ...
બૌવ જ ! બૌ કરતાં બૌવ જ આનંદ આવે ...
જેવો થાક લાગે તેવો જ ઉતરી પણ જાય હો ... !
હા એક સૂત્ર મે બનાવેલૂ હું ને મારો ભાઈબંધ જ્યારે જ્યારે વાત કરીયે ત્યારે ત્યારે વાતે વાતે અમે આ સૂત્ર ઉચ્ચારતા ...
કામ ત્યાં કરમ , કરમ ત્યાં રોટલો...
રોટલો ત્યા ઓટલો અને ઓટલો ત્યાં ચોટલો...
એટલે કે કામ નો કરતાં હોય તો કોઈ પોતાની છોળી ના આલે ...
નવરા ને કોણ આલે કામ કરે એને જ આલે ને હે... ?
:)
હા પણ લે ...
:)
નવરા બેથાં ગપાતા મારવા ને ગામની અણિયું કાધવી એના કરતાં એય
ને નિરાતે કામ નો કરીયે હે ..!બે પૈસા તો પેદા થાય ...
સવારે કામ કરવું હોય એટલે રાતે સૂવું પરે,
ને રાતે કામ કરવું હોય એટલે બપોરે સૂવું પરે....
હા. લે . હાચું કૌ છું હો કાય ખોતું નથી બોલતો....
:)
તું શું સમયો હે... ?
અરે ગાંડા તું ખોટું અર્થઘતન ના કર હવે...
અમારે સિઝનમાં રાતપારીમાંય કારખાને જવું પરે... હું એમ કૌ છું ...
:)
લે પન જો બારીમાથી પ્રકાસ આવે છે ....
એટલે કે હું રાતે કામ કરવાનું હોય બપોરે સૂતો છું જો આંખોય ખૂલી નથી....
:)
અને થોરોક અમથો આરામ ના કરીયે તો રાતે કામ કેમ થાય હે ....! ?
:)
:)
:)
Manageસૂતા વિના તે કોઈ દિ' 'કામ' થાય... ?

Pravin Miyaatra સમજ સમજ કે જો સમજે ઉસમે બડી સમજ હૈ......સમજ સમજ કે ના સમજે વો બડે ના સમજ હૈ....હમજાણુ?
Manage
Katira Paresh San Patel એલા શાન ભૈ તમે કો છો એવું કઈ નથી....
આ તો તે દિ હું ઓચિંતો બપોરે મરી ગ્યો તો..
તો પછી મારા તોફાની પોર્યાએ ફોતો પારી લીધો છે...
ભૈ મને તો કૈ ખબરય નથી ...
:)
ક્યાથી હોય હું તો ત્યારે મરી ગ્યો તો....
:)
Manageઆ તો તે દિ હું ઓચિંતો બપોરે મરી ગ્યો તો..
તો પછી મારા તોફાની પોર્યાએ ફોતો પારી લીધો છે...
ભૈ મને તો કૈ ખબરય નથી ...
ક્યાથી હોય હું તો ત્યારે મરી ગ્યો તો....
Katira Paresh પ્રવીણ... હરામ બરાબર જો કાય હમજાણુ હોય તો .. કાય કરતાં કાય નો હમજાયું ...
એતલી બુધ્ધિ હોત તો અહિયાં હોત જ નૈ ને...
:)
Manageએતલી બુધ્ધિ હોત તો અહિયાં હોત જ નૈ ને...
Katira Paresh kunjal જી એમ કો છેક હવે તમારી આંખો નવરી થઈ....
:)
Manage
Katira Paresh kunjal જી...
એમ હે... ઇ તમારી shivani ક્યે તોજ અમને ખબર પડે હે...
નૈતર નો પડે હે.... હુઈ જાવને હવે બેય જણિયું .....
:)
Manageએમ હે... ઇ તમારી shivani ક્યે તોજ અમને ખબર પડે હે...
નૈતર નો પડે હે.... હુઈ જાવને હવે બેય જણિયું .....
Katira Paresh હા...હા... જાવ અને હુઈ જાવ ઓનેય તમારી ઓલિનેય ભેગા લેતા જાવ,,,જાવ,,:)
Manage
Katira Paresh લ્યો બોલો...! એલા પવલા તનેય ના હમજાયું મનેય ના હમજાયું ..
તો હાલ આપણે બેઉ ભેગા ભાઈબંધની વાત ગણ ગણીએ ....
:)
એ પવલા તને એક ખાસ અંગત વાત કૌ...
kunjal જીને કદાચ હમજાયું હશે.. કદાચ હો... પાકું નથી કેતો....
:) "કાચું પાકું "
:)
Manageતો હાલ આપણે બેઉ ભેગા ભાઈબંધની વાત ગણ ગણીએ ....
એ પવલા તને એક ખાસ અંગત વાત કૌ...
kunjal જીને કદાચ હમજાયું હશે.. કદાચ હો... પાકું નથી કેતો....
Pravin Miyaatra ખાયા પીયા કુછ નહી....ગ્લાસ તોડા બારા ના...
Manage
Katira Paresh યાર ખાય પી ને પણ ગલાસ તોડી જ શકાય છે ને...
:)
તું ભારે ઉતાવડો હો પવલા....
:)
ચલ અબ મુજે જાના હોગા....
:)
તું ભારે ઉતાવડો હો પવલા....
ચલ અબ મુજે જાના હોગા....

Katira Paresh shared his photo.
Pravin Miyaatra ... તારો ફોન હતો માટે થોડી વાર આયો છું પણ યાર એટલુજ કહેવા આયો છું
કે આજે હું ખૂબ થાક્યો છું....
બૌ બધી નીંદર આવે છે ...
આંખ ભારે ભારે થઈ ગઈ હોય ..
આજે આંખ સાથ નથી દેતી વાંચવા કે જાગવામા...
તો હું આટલું કહીને ઢોઇંગ & ગોઇંગ થઈશ....
કાલે બધુ,બધાને જોઈ લઇશ... વાંચી લઇશ....હોને...!
આંખ બૌ ઘેરાય છે..... શુ............. ભ......... રા.......ત......રી................
:)

No comments:
Post a Comment