Sunday, 10 September 2017

વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાની એ કહ્યુ /લખ્યુ હતુ કે,

વર્ષો પહેલા ભાઈબંધ અજ્ઞાની એ કહ્યુ /લખ્યુ હતુ કે,
વર્ષો પહેલા જે કંઈ કહ્યુ હતું તે...
"જો સમજાય તો"
@@@@@@@@@@@@@
મન કેટલા સૌના આકળ વિકળ છે .
કોણ જાણે કેટ કેટલી..! અટકળ છે.
સાંભળવાની કોઈનેય, ફુરસત નથી!
પણ. ! કહેવાની કેટલી ઉતાવળ છે.!
'ફૂલ છે ફૂલ નથી' ફર્ક માત્ર એટલોજ.!
એક ગુલાબ છે, તો, એક બાવળ છે.!
શૂક્ષ્મ આ સબંધ બંધાયા કેમ..?
પૂછો પોતાના મનને શું કારણ છે.!
અણુ અણુમાં ધબકે છે,દરિયો એ,
ઝરણું એ,અરે!!એજ તો જાકળ છે.!
'એ'તો! જીવવાની રીત જોયા પછી જ!
પડે ખબર કોણ નિષ્ફળ કોણ સફળ છે.
કળી ચૂક્યો છું લીલા એની, જાણો તો,
સકળ "અજ્ઞાની"ના જાણો તો, અકળ છે..!
"અજ્ઞાની "
બ્લાસ્ટ :-
શબ્દોમા શ્વસતો જીવ...
શબ્દોમા થઈ લીન, તલ્લીન...
આખરે... " અનંત "...
બ્રહ્માંડમા થઇ વિલીન..
અનંત યુગો સુધી...
શબ્દ થઈ ભ્રમણ કરે છે...!
" અનંત "

LikeShow more reactions
Comment
9 Comments
Comments
Jagdish M Bhatt અજ્ઞાની તારી 
હર એક કવિતા
જ્ઞાન ઝરણું. (જે.બી)
January 11, 2012 at 1:20am
LikeShow more reactions
2
Manage
Katira Paresh લ્યો દાદુ ખોરાક મળી ગયો ને હૂંફ પણ મળી ગઈ આપની આનાથી વધુ જોઈએ શું .હે !!!
January 11, 2012 at 1:22am
LikeShow more reactions
Manage
Arti Parikh 'એ'તો! જીવવાની રીત જોયા પછી જ!
પડે ખબર કોણ નિષ્ફળ કોણ સફળ છે. 
.......kya khub kahi.....waahhhhhhhh
January 11, 2012 at 1:48am
LikeShow more reactions
3
Manage
Ajay Mahendra અણુ અણુમાં એ ધબકે છે,દરિયો એ, 
ઝરણું એ,અરે!!એજ તો જાકળ છે.
ક્યા બાત......
See Translation
January 11, 2012 at 7:03am
LikeShow more reactions
2
Manage
Katira Paresh જી એનું તો એવું જ છે ....
January 11, 2012 at 9:05am
LikeShow more reactions
Manage
Dalsukh Dhumal BANDGI,SAHEB. BAHU J SARS VAT CHHE...SOU MAN NA GULAM CHHE,JO MAN UPAR MALIKI AVI JAY TO, ATKAL MATI JAY.
January 11, 2012 at 12:16pm
LikeShow more reactions
1
Manage
Rita Thakkar ઘણા સવાલ છે..
જેના ક્યાંય જવાબ નથી...
January 11, 2012 at 1:12pm
LikeShow more reactions
4
Manage
Dalsukh Dhumal SAVAL SATY HOI TO JAVAB HOY J...PARANTU JAVAB BIJE SHODHVANI JRUR NATHI,...ANTAR NA UNDAN MA JAVANI JRUR CHHE....
January 11, 2012 at 5:02pm
LikeShow more reactions
1
Manage
Katira Paresh જી''Jagdish M Bhatt, Arti Parikh Ajay Mahendra, Dalsukh Dhuma , Rita Thakkar, & આકાશી તેજપુંજ

કેટલો સમય વીતી ચૂક્યો ....આજે ફુરસતમાં અહી આવ્યો તો જાણ્યું કે આપ સૌ. કાઈને કઈ કહી ગયા, અને હું સાવ બુધૂ .. 


કે આપની વાતો ... લાઈક પણ કરવાની ખબર નોતી પડતી ચાલો હવે જરા અક્કલ આવી છે . તો આજે બધાને દિલથી ગમાડી લઉં છું . ત્યારે તો સાવ નવો નવો હતો ને અહી... હવે જૂનો થયો ..(~)
October 28, 2012 at 9:33pm
Katira Paresh Rita Thakkar.... એવું ના હોય ... 

ભાઈબંધ કહેતો કે, હરેક સવાલ જવાબ સાથેજ જન્મ લેતા હોય છે ...! 

બસ આપણે સવાલોને રમાડયા કરતાં હોઈએ છીએ .. 

અકલે જબાબ બિચારા રડતાં રહે છે .... 

નવરા બેઠા જૂનું જૂનું જોતું ઇ મૌજી

Just now
LikeShow more reactions

No comments:

Post a Comment