Sunday, 10 September 2017

જોવા જેવુ હોવુ પણ જોઈએ કે નૈ કૈ..


Katira Paresh shared a memory — with Pravin Miyaatra and 11 others.
April 28
..... પણ, હવે નથી જોતો.!
!
!
!
!
!
જોવા જેવુ હોવુ પણ જોઈએ કે નૈ કૈ..
નીત નવુ જોવાની ઈચ્છા આંખોની હોય,
તો વાંક પણ આંખોનોજ કહેવાય ને...
તો પછી.!
અકલે હુ એમ કહેવા "તને ચાહુ છુ.!" કે,
તુ સમજદાર છે સમજીજ ગૈ હશે કે...
વાંક મારો નાજ હોય.... 


Katira Paresh added 5 new photos — with Pravin Miyaatra and 12 others.
ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે......
સારા સારાની, સારા માઈલી પોસ્ટ પણ અહી પિટાઈ રહી છે ! આજ કાલ ......
અને ....
ટી.
આર.
પી.
પણ .....!
ભલ ભલાના સાવ ડાઉન ..... 
એ તો નિશ્ચિત જ હતું કે દિવસો આવા આવશે જ .....!
કારણ....????
હું પણ ગાયબ નહોતો થઈ ગયો હે, થઈ ગયો હતો ને....?
હવે લગભગ અલોપ થઈ ગયા છે, થઈ રહ્યા છે .....!
અર્થાત :- અચ્છે અચ્છે યહાં સે ચલ બસે .. બે અર્થમાં .... 
કારણ...??
એક અક્કલનું આગમન યાની અક્કલ આવવી અને ......
બીજું અતિરેક.........
લે પણ... !
તે હું કઈ વાળીની મુળી હે....
તે હું ય આવી જ જાઉંને એમાં....
પણ તોય ઉછીના શબ્દો વાળાને બહુ ફર્ક ના પડે....!
અને તોય પડે જ....!
એ તો નિર્વિવાદ સત્ય છે.
વાંચક વિના લેખક લૂલો.....
શ્રોતા વિના કલાકાર અધૂરો ......
બધા લેખક બધા કલાકાર ......
તો આ પણ એક કારણ ખરું જ...!
શું....???
કઈ નહીં હવે, જવાદો ને ભઈ ......!
આ પોસ્ટ પણ હમણાં પિટાઈ જ જવાની છે....!
t .r .p. તો આમેય ક્યાં ઊંચા હતા જ કદી....
ભાઈબંધ કહેતો કે,
હોય છે સૌને જગ મશહૂર થવાનો મોહ...
બાકી જોયા છે મે એવા એ લોકો....
જે રહે છે આ જગત ભીડથી દૂર...
જે હોતા કે થતા નથી મશહૂર..
છતાં નીજ મસ્તીમાં રહે ચકચૂર....
એકાંતે એ લોકો જીવે છે ભરપૂર....
ખુદમાજ ખોવાયેલ રહે છે..!
"અજ્ઞાની" એને થવુ નથી મશહૂર...
જેને થવુ નથી મશહૂર....
એ જીવે છે ભરપૂર.....
ભાઈબંધ કહેતો કે,
બ્લાસ્ટ :-
રે.. "અજ્ઞાની" આ સિધ્ધી શુ ઓછી છે.! .
કે, પ્રસીધ્ધીની કોઈ ઝંખના જ ના રહે.....
"અજ્ઞાની " આકલુ કૈ આથમી ગ્યો........
LikeShow more reactions
Comment
27 Comments
Comments
Kaushik Savariya have aa post ni t.r.p. tipay jase ke post karnar e to samay avye khabar padi j javani 6 Pareshbhai......................... 
Manage
Riya Vaidya t.r.p. na bandhan tamne kyan nade chhe. tame too alipt chho aa badha thi.....tamne t.r.p. thi koi farak nathi padto........evu maru manavu chhe......m i wrt?????????
Manage
Kaushik Savariya parantu t.r.p. ne to fer pade 6 ne.............
Manage
Riya Vaidya aa t.r.p. kon chhe bhai????????????
April 29, 2013 at 12:08pm
LikeShow more reactions
2
Manage
Kaushik Savariya e to pareshbhai ne puchvu padse...... 
April 29, 2013 at 12:19pm
LikeShow more reactions
Manage
Pravin Miyaatra વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે .........
April 29, 2013 at 12:41pm
LikeShow more reactions
3
Manage
Riya Vaidya puchho ne bhai.........fari gayab thay ena pahela.............
April 29, 2013 at 12:50pm
LikeShow more reactions
5
Manage
Kaushik Savariya he mahatma Pareshji amrari comment ni t.r.p. sav ghate e pela aap sri ne namra nivedan 6 ke aa comment dabba ma padhari amne krutarth karso ji ................. aabhar............
April 29, 2013 at 2:32pm
LikeShow more reactions
4
Manage
Katira Paresh Riya Vaidya .... wrt...... બિલકુલ .....સત્ય ....

છતાં..... 


જગત આ હોય કે તે મિત્રો નું હોવું જરૂરી .... !

અને હું તો આમેય ભાગ્યવાન જ છું કે મને થોડા માં ઘણા બરાબર મિત્રો મળ્યા જ છે ...! 

બસ એમની હાજરી હોય એટલે ભયો ભયો અને મને ખુશી છે કે એ બધા અત્યારે હાજર છે જ.....
April 29, 2013 at 10:26pm
LikeShow more reactions
5
Manage
Katira Paresh Kaushik Savariya આપ મિત્રો ના હાથે પ્રેમથી ટિપાઈ જવાનું ગમે છે .... 

બાકી t.r.p ની તો ... ઐસી તેસી .
...See More
April 29, 2013 at 10:32pm
LikeShow more reactions
4
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya કદાચ એના વિષે kunjal જી જાણતા હશે .... ! કે નૈ ....?

શું નોખા નોખા પ્રકારના મૂંગા મહોરા બનાવો છો .... એક તો મને આવડે નૈ .. ને એની ભાષા સમજાય નૈ .... તમે કાંક બોલો તો હમજાય હવે.... 
April 29, 2013 at 10:35pm
LikeShow more reactions
4
Manage
Katira Paresh Pravin Miyatra વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે .........

અલ્યા પ્રવિણ્યા ....


તુજ કહે કોને રે કહી યે...... 

હું તો તને જ કહીશ કેમ કે....

તું પીડ પરાઈ જાણે છે........... 
April 29, 2013 at 10:39pm
LikeShow more reactions
6
Manage
Katira Paresh Riya Vaidya puchho ne bhai.........fari gayab thay ena pahela............

પૂછાઇ પણ ગયું ને કહેવાઈ પણ ગયું હવે...હું ફરી ..... ???
April 30, 2013 at 1:06am
LikeShow more reactions
2
Manage
Riya Vaidya galat jawab.......pareshji...........aa fari gayab thavana ansar dekhay chhe........
April 30, 2013 at 2:49pm
LikeShow more reactions
3
Manage
Pravin Miyaatra એવા રે અમો એવા રે એવા
તમે કહો છો વળી તેવા રે
ભક્તિ કરતાં જો ભ્રષ્ટ કહેશો

તો કરશું દામોદરની સેવા રે.

જેનું મન જે સાથે બાંધ્યું
પહેલું હતું ઘર-રાતું રે,
હવે થયું છે હરિરસ-માતું
ઘેર ઘેર હીંડે છે ગાતું રે.
See Translation
April 30, 2013 at 2:56pm
LikeShow more reactions
5
Manage
Kaushik Savariya wah Kunjalji apna gyan ne pranam karu 6u aap sri aam j amari gyan ni vruddhi karta raho evi prabhu pase prarthna..............
April 30, 2013 at 3:36pm
LikeShow more reactions
2
Manage
Kaushik Savariya ohhhh Kunjalji dhanyawad .............. 
May 2, 2013 at 12:32pm
LikeShow more reactions
2
Manage
Arun Shah very nice pariya
May 12, 2013 at 1:54am
LikeShow more reactions
1
Manage
Katira Paresh Kunjal Pradip Chhaya જી ગમે તેટલા પ્રયાસ કરશો પણ જ્યાં સુધી ગુરાતીમાં નહીં કહો , લખો , ત્યાં સુધી તમારા બધા જ પ્રયાસ નિષ્ફળ જશે ..... 
May 19, 2013 at 11:00pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh Riya Vaidya.. ના....! રે .... બસ અલપ ઝલપ.... આવન જાવન....
May 19, 2013 at 11:01pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh લે આ જો ! પવલા માર્ક ભાઈ ના ધંધા ... 

આપણને યાદ પણ ના હોય કે એક વર્ષ પહેલા આપણે શું બાફી માર્યું હોય ... 


ને આ માર્ક ભઈલો બૌ બધુ યાદ રાખે ...
April 28, 2015 at 2:55pm
LikeShow more reactions
2
Manage
Katira Paresh Pravin Miyaatra તું કહે છે એ જન કેને રે કહીયે....
March 20, 2016 at 2:33pm
LikeShow more reactions
1

No comments:

Post a Comment