ઘણા સમયથી હું જોઈ રહ્યો છું કે......
સારા સારાની, સારા માઈલી પોસ્ટ પણ અહી પિટાઈ રહી છે ! આજ કાલ ......
અને ....
ટી.
આર.
પી.
પણ .....!
ભલ ભલાના સાવ ડાઉન ..... 
એ તો નિશ્ચિત જ હતું કે દિવસો આવા આવશે જ .....!
કારણ....????
હું પણ ગાયબ નહોતો થઈ ગયો હે, થઈ ગયો હતો ને....?
હવે લગભગ અલોપ થઈ ગયા છે, થઈ રહ્યા છે .....!
અર્થાત :- અચ્છે અચ્છે યહાં સે ચલ બસે .. બે અર્થમાં .... 
કારણ...??
એક અક્કલનું આગમન યાની અક્કલ આવવી અને ......
એક અક્કલનું આગમન યાની અક્કલ આવવી અને ......
બીજું અતિરેક.........
લે પણ... !
તે હું કઈ વાળીની મુળી હે....
તે હું ય આવી જ જાઉંને એમાં....
પણ તોય ઉછીના શબ્દો વાળાને બહુ ફર્ક ના પડે....!
અને તોય પડે જ....!
એ તો નિર્વિવાદ સત્ય છે.
વાંચક વિના લેખક લૂલો.....
શ્રોતા વિના કલાકાર અધૂરો ......
બધા લેખક બધા કલાકાર ......
તો આ પણ એક કારણ ખરું જ...!
શું....???
કઈ નહીં હવે, જવાદો ને ભઈ ......!
આ પોસ્ટ પણ હમણાં પિટાઈ જ જવાની છે....!
t .r .p. તો આમેય ક્યાં ઊંચા હતા જ કદી....
ભાઈબંધ કહેતો કે,
હોય છે સૌને જગ મશહૂર થવાનો મોહ...
બાકી જોયા છે મે એવા એ લોકો....
જે રહે છે આ જગત ભીડથી દૂર...
જે હોતા કે થતા નથી મશહૂર..
છતાં નીજ મસ્તીમાં રહે ચકચૂર....
એકાંતે એ લોકો જીવે છે ભરપૂર....
ખુદમાજ ખોવાયેલ રહે છે..!
"અજ્ઞાની" એને થવુ નથી મશહૂર...
જેને થવુ નથી મશહૂર....
એ જીવે છે ભરપૂર.....
ભાઈબંધ કહેતો કે,
બ્લાસ્ટ :-
રે.. "અજ્ઞાની" આ સિધ્ધી શુ ઓછી છે.! .
કે, પ્રસીધ્ધીની કોઈ ઝંખના જ ના રહે.....
"અજ્ઞાની " આકલુ કૈ આથમી ગ્યો........






No comments:
Post a Comment