Friday, 15 December 2017

સમયનું સરવૈયું ...

1 YEAR AGO TODAY

હરણા પેઠે ભાગતા સમયનો શિકાર કરીને,

હું અહી જીવતો કેદ કરું છું... 

સરકતા સમયનું સરવૈયું ... 

"અનંત"સરકતા સમયને પકડીને હું અહી બાંધી રાખું છું ...  
આમ વર્ષો પહેલા તૂટેલા તાર તાર, ને હું સાંધી નાખું છું...

"અનંત"

વર્ષો પહેલા ભાઈબંધે આવું કાંક પણ , લખેલું ... 

જે મને આજે આયા કણે કામ લાગ્યું .... 

નિર્દોષ ગુનેગાર
वर्षो पहेला...
मधरातनी नीरव शांती,
तमराना अवाज,
कडकडती ढंडीमा भीतरने,
भडभड दजाडतो पवन....
अने महोल्लामा गुंजतु हतु आ गीत...
त्यारे अनंत लख्यु हतु के,
तारी याद साथे जोडायेलो एक तार...
"अनंत" दूर दूर थी आवतो एक साद...
तारा दादरेथी चडती उतरती वखते.,
थतो, छम छम झांझरनो मधुर नाद..
बस ऐज...
પછી, એ કાગળમાં આગળ શુ લખ્યુ છે,
મને ઊકલતુ નથ.
કાગળ ફાટેલો છે જૂનો છે ઝર્રીત છે અકલે...
પછી બીજો કાગળ હુ હાથમાં લૌ છુ,
બૌ જાળવી જાળવીને., આમ તેમ ફેરવીને જોઉ છુ,
હાલત બૌ ખરાબ છે, કાગળની.
ફાટુ ફાટુ થતો એ કાગળ..
બસ હવે સાવ ફાટવાની તૈયારીમાં છે....
એ સાવ ફાટે એ પહેલા ઉકેલી લેવા વિચાર્યું...
અને હુ એ મુજબ વર્ત્યો...
સાવ ઝાંખા પડી ચૂકેલા શબ્દો માંડ ઊકલ્યા....
એમા એણે એની કોઈ ચહીતીને લખ્યું હતુ કે,
"अनंत" खुदसे दूर जानेसे मुजे उतनी तकलीफ,
नही होती. जितनी तेरे मुजसे दूर जाने से होती हे.
आगे लीखा है,
खुदसे छुपनेसे मुजे जितनी तकलीफ नही होती,
उतनी, तेरे मुजसे दूर जाके छुपजानेसे होती है।
"अनंत "अब मेरा तो सामने आना मुमकिन नही..!
तु प्यारसे गर सामने आ जाये तो बात और ही है।
" अनंत "
दिन ढल जाए... from one of the superb movies of DevAnand... Guide/ गाइड
YOUTUBE.COM
મને થોડુ થોડુ યાદ આવે છે કે,
આયા કણે એક દિ ભામ ભેગી થતી...
આજે એમાનુ કોઈજ દેખાતુ નથી....
હવે ઈ બધા બૌ હોશીયાર થૈ ગ્યા હૈશે કદાચ અકલે...
જો કે હવે મનેય કાય બૌ ફેર પડતો નથી...
પોપટ ભૂખ્યો નથી પોપટ તરસ્યો નથી..!
તરસ કદાચ હોય પણ ખરી થોડી ઘણી...
ખૈર....
કેમકે જે સચવાવુ જોઈયે એ સચવાયેલુ છે અકલે..
ભાઈબંઘનુ સાહિત્ય... એ સીવાય પણ બૌ બધુ...
જોકે હતી એ નથી એ પણ આજે ખબર પડી...!
આ ફેબુ ઠેબુ મારે તારે ડમરીની જેમ ઊડી ઊડી ને..,
ભીનામા દબાયેલુ પછી સૂકાયેલુ ઊડીને ઊપર આવે,
ત્યારે છેક ખબર પડે લે બોલ આવુ..!
ખૈર જૂની સામે આવેલી પોસ્ટ ફરી પોસ્ટ...
ફરી કરતા આવડી ગયુ છે...!
પણ જૂની નોટ છેક ઊંડે થી ઊપર આવે ત્યારે...
હુ બૌ મુંજાય જાવ છુ.!
કેમકે મને એ ફરી પોસ્ટ કરતા નથી આવડતુ...
અકલે...
કોઈને ટીચર થવુ હોય તો આ બાબતે ટીચીંગ આપી શકે છે...
હુ એમ કૌ છુ ખરો, પણ કોઈ મારી ટીચર થવા,
તૈયાર નૈ થાય એ મને ખબર છે..!
જે ટીચર હતી એ પણ ચીટર થૈ ગૈ... અકલે કે વૈ ગૈ..!
હશે.! મારામા કૈ અપ લખ્ખણ જેવુ... 😇
Comments
Pradip Nagadia ભાઈબંધ 👏👏👏
LikeShow more reactions
Reply
1
December 16, 2016 at 3:10pm
Manage
Pravin Miyaatra હેડમાસ્તર ના ટીચર કોણ થાય
LikeShow more reactions
Reply
1
December 16, 2016 at 4:16pm
Manage
નિર્દોષ ગુનેગાર ઈજ નથ ખબર પડતી..! 

હાં, ઓલી થાવુ થાવુ થતી રૈ ગૈ.. 


અકલે કે થૈ ને... 

થોડીક નજીક આવી પછી ઈ બૌ હૂર થૈ ગૈ... 😇
LikeShow more reactions
ReplyDecember 16, 2016 at 5:14pm
Manage
નિર્દોષ ગુનેગાર રહેમ.. રહેમ... ગાલ પર મેરે, 

રહેમ કર મંજુ... 😇😇😇
LikeShow more reactions
Reply
1
December 16, 2016 at 5:15pm
Manage
નિર્દોષ ગુનેગાર એવુજ ચીતર... 
LikeShow more reactions
Reply
1
December 16, 2016 at 5:17pm
Manage
આજ ફીર,
ફેબુ ને યાદ દીલાયા તો મુજે યાદ આયા.... 😇😇😇
કે...,
મારામા બુધ્ધી અકલે કે અક્કલ સાવ ન 'તી..
નૈતર શરૂઆત નક્કર હતી..
પણ પછી...
એક પછી એક ઘટનાઓ એવી ઘટી કે...,
જ્ર્રર્રાક અમથી બુધ્ધી આઈ ગૈ...
ને સમજાઈ ગયુ કે,
અહી પણ એ લોકોનુજ ચાલે, જે સતામા હોય...
યા તો એના ભાડૂતી ભડવાઓનુ...
અથવા..,
સુંદર રૂપાળી અકલે કે ગોરા રંગની સ્રી.... 😇
આવુ કાંક કરે તો લલ્લુઓની લાઈન લાગે..!
લાગે બાગે લોહીની ધાર મારા પર વાંક નૈ..
જો કે એ બીચારી વખાણની મારી......
સાવ ભોળી હોય છે...! "અર્ધ સત્ય.. "
અકલે સત્યથી અજાણ બીચ્ચારી...
વાહ વાહનો ભોગ બને છે...!
બાકી અહી લાખ પુરાવા બેકાર...
અને મારે એવુ ભૂખ ભીખ જેવુ કાંય નૈ...
સાવ એવુય નૈ પહેલા હતુ એવુ થોડુ ઘણુ, પણ હવે નૈ...
કારણ કે, વળી જર્રાક અમથી બુધ્ધી ઊગી અકલે.. 
તો,,,
અકલે તો પછી મે બૌ વિચાર્યુ, ને વિચારના અંતે...
નક્કી કર્યું, અને નક્કી કરીને નક્કી કર્યા મુજબ...
મે મને સમજાવ્યુ કે....
ભૈ પરેશ..તારા કીધે, કે પછી તારા લીધે....
દૂનીયા બદલી જશે એ મહા.! ભરમ છોડ...!
જે એવા ભ્રમમાં જીવે છે, એને એમજ જીવવા દે..,
તુ જોયા કર બસ જોયા કર.....
અને, તુ બસ્સ..!
પ્રેમ કર, આનંદ કર ને મફતનુ મળે એકલુ મનોરંજન લે...
આ બધુ લૈને, શરત વગર પરત દૈ શકાય એકલુ દૈ દે...
અકલે પછી મારૂ ભોળુ અને ડાયુ મન તરત માની ગ્યુ... 😇
જોકે હુમલાથી નથી બચાતુ,
અકલે કે ઉથલાની આંટીમા તોય,
ક્યારેક ક્યારેક આવી જાઊ છુ...!
બ્લાસ્ટ :-
ગંદકી આજે પણ એમ નેમ હેમ ખેમ છે..!
એની જગ્યા પરજ..! એમ નૈ...
બલ્કે એતો વધુ નિખરી છે, વધુ વિસ્તરી છે,
વધુ જગ્યા દબાવી છે જેમ ભ્રષ્ટ લોકો દબાવે છે એમ..!
અને સ્ટ્રીટ લાઈટ આજે પણ દિવસે જગમગે છે...!
ક્યાક ક્યાક....!
કલમ નત મસ્તક થૈ ચૂપચાપ શરમ અનુભવે છે....!
આને જૂની બીમારીએ ઊથલો માર્યો કહેવાય....
આમ તો જો કે....,
નિર્દોષ ગુનેગાર is with Chirag Ruparel and 21 others.
 ફોટો લઈ મે અહી મૂક્યો છે . જેથી આપને વિસ્વાસ આવે ... કાના ભાઈ હવે સવાલ વિસ્વાસ નો છે. અમારો વિસ્વાસ તોડવો કે અકબંધ રાખવો આપના હાથમાં છે.આપ જ્યારે પ્રજાને તકલીફ જણાવવા કહો છો .તો જ્યારે કોઈ એ બાબતે જણાવે ત્યારે આપની ફરજ છે . કે. તેનો જડપથી નિકાલ કરવો . હજુ મારે આપને ઉભરાતી ગટરનો વિડીયો પણ બતાવવાનો છે .ત્યાં સુધી આ સ્ટ્રીટ લાઇટ ફક્ત રાત્રે જ ચાલુ રહે તેવું કરો . દિવસે. પ્રજાના પૈસા નો ધુવાણો થતો અટકાવો .આભાર "જય હિન્દ "
Comments
Dipak Bhojani કદાચ...કદાચ....ફેર પડે તો સારુ.
LikeShow more reactions
Reply
1
December 16, 2016 at 7:50pm
Manage
નિર્દોષ ગુનેગાર નૈ પડે..! કાય ફેર નૈ પડે..! 

સડો છેક ઊંડે સુધી છે...! 


એને મુળ જડથી કાપવાનુ... 

જડ લોકોનુ કામ નૈ... 

ખૈર...

મનોરંજન ની રીતે લેવુ... મારી માફક ! 

બૌ ગંભીર ના થવુ... લોકોની માફક.. 😇😇😇
LikeShow more reactions
ReplyDecember 16, 2016 at 8:08pmEdited
Manage
LikeShow more reactions
Reply
1
December 16, 2016 at 8:44pm
Manage
3 YEARS AGO TODAY
You and Hanif Theba became Facebook friends.
You and Aman Pandey became Facebook friends.
You and Pranav Parmar became Facebook friends.
4 YEARS AGO TODAY
Kunjal Pradip Chhaya गर बहेती शराब आंखोसे, तो हम बहकते रोजाना..,,
क्योंकी हर कीसी के बसमें कहां? मैंखानें जाना!
|{©£@ 13.12.13
5 YEARS AGO TODAY
કોઈ સમયે “અનંત” ને એવું મહેસુસ થયું કે એને ચાહનાર ...
માત્ર સળગાવનાર જ હોય છે જે સળગાવીને ઠરી જાય છે.
ને પોતે પછીથી પણ બળ્યા કરે છે ભીતર ભીતર ..
ત્યારે એ સમયે એણે તેની એ પ્રેયસીને ઉદેશીને...
...
Continue Reading
કોઈ સમયે “અનંત” ને એવું મહેસુસ થયું કે એને ચાહનાર ...
માત્ર સળગાવનાર જ હોય છે જે સળગાવીને ઠરી જાય છે.
ને પોતે પછીથી પણ બળ્યા કરે છે ભીતર ભીતર ..
ત્યારે એ સમયે એણે તેની એ પ્રેયસીને ઉદેશીને...
...
Continue Reading
6 YEARS AGO TODAY
album
શ્રી કાના ભાઈ નમસ્કાર . આપને મે 2 વાર આ ધોળા દિવસે ચાલુ રહેતી સ્ટ્રીટ લાઇટ બાબતે જણાવેલું . આપના તરફથી આ બાબતે કોઈ જવાબ નથી મળ્યો આજે આપના કહેવા મુજબ મોબાઇલમા આ ફોટો લઈ મે અહી મૂક્યો છે . જેથી આપને વિસ્વાસ આવે ... કાના ભાઈ હવે સવાલ વિસ્વાસ નો છે. અમારો વિસ્વાસ તોડવો કે અકબંધ રાખવો આપના હાથમાં છે.આપ જ્યારે પ્રજાને તકલીફ જણાવવા કહો છો .તો જ્યારે કોઈ એ બાબતે જણાવે ત્યારે આપની ફરજ છે . કે. તેનો જડપથી નિકાલ કરવો . હજુ મારે આપને ઉભરાતી ગટરનો વિડીયો પણ બતાવવાનો છે .ત્યાં સુધી આ સ્ટ્રીટ લાઇટ ફક્ત રાત્રે જ ચાલુ રહે તેવું કરો . દિવસે. પ્રજાના પૈસા નો ધુવાણો થતો અટકાવો .આભાર "જય હિન્દ "
Comments
Dhaval Parikh · Friends with Himmat Chhayani
@Pareshbhai.."Good Work"!!! Good Job!!
December 17, 2011 at 10:56am
LikeShow more reactions
Manage
Jagdish Gohil Su vaat cha bhai thanx
December 17, 2011 at 12:32pm
LikeShow more reactions
Manage
Chandubhai Ramavat · Friends with Ap Mehta and 3 others
aa pragnesh karta mane kaam sopyu hot to aav vu no thaat bhai(1 baaju gujrat sarkar vij bachav aabhiyaan chalave che ane biji baaju aa juo ? )
December 18, 2011 at 10:07pm
LikeShow more reactions
Manage
Chirag Ruparel No comments.... this photograph said everything....
December 19, 2011 at 2:28pm
LikeShow more reactions
1
Manage
Chirag Ruparel Thank u Mota bhai.... Paresh Katira
December 19, 2011 at 2:29pm
LikeShow more reactions
Manage
Kalpesh Chauhan exelant
March 17, 2012 at 4:44pm
LikeShow more reactions
Manage
Tanvir Mir Sachi vat che kaka
December 17, 2016 at 8:36am
LikeShow more reactions
1
Manage

No comments:

Post a Comment