Saturday, 23 December 2017

ફોટો ગ્રાફી જય કતિરા...




ઘરમાં ધૂમ્મસ..... 
ધૂમ્મસ , શિયાળાની સવારે બહાર હોય...

પણ આ ઘરની ભીતર ધુમ્મસ ધૂમ્મ્સ..!!!
કમ્માલ છે..! "જય કતિરાની" ફોટોગ્રાફીની "
જય કતિરાએ જાતે શોધેલી એક ટ્રિક ...
જે ઉનાળામાં પણ ઘરની માલીપા દિવસે કે રાતે ...
ધૂમ્મ્સ્સ જેવુ દ્રશ્ય સર્જી શકે છે...!





























No comments:

Post a Comment