Monday, 29 January 2018

હાં ઘોઘી કોઈ પણ ક્યારે પણ આવે જાય

ઘોઘાના ઘરનો દરવાજો કદિ સજ્જડ બંધ ના હોય...
અધખુલ્લો યા જરાક અમથો અટકાવેલો હોય ....
એટલે હળવો હડસેલો મારી કોઈ પણ ભીતર ઘૂસી શકે...
તેમ છતાં જટ દઈ કોઈ એવિ હિમ્મત ના કરે....
સિવાય એક ઘોઘી...
ઘોઘાના ઘરના અટકાવેલા દરવાજાને ,
ઝાંઝર પહરેલ ચરણ વડે ઘોઘીએ હળવો હડસેલો માર્યો...
ભીતરનું દ્રશ્ય જોઈ ઘોઘી ચોંકી.....
ક્રમશ....

No comments:

Post a Comment