Wednesday, 14 February 2018

मोक्ष कब और कैसे।

 વર્ષો પહેલાં... 

મધરાતે ખંડેર મધ્યે...

ચાય પીતા પીતા...

સુર્રરરરર કરતાક ચાયની ચુસ્કી ભરી,

અચાનક હીંન્દી મા કનવર્ટ થઈ અનંતે 

દાઢી ધારી અજ્ઞાની ને પુછ્યું. 

मोक्ष कब और कैसे?

હળવે હળવે ચાયનો ઘુંટ ભરી 

પવનમા ફરફરતી દાઢી પર 

આંગળીઓ ફરાવતા ફરાવતા 

અજ્ઞાનીએ કહ્યું.

कहेने सुनने और सुनाने की

देने पाने और पा लेने की

देखने और दिखाने की 

ख्वाहिश जब समाप्त हो जाये...

एसे। 

और सीर्फ चुप ना रहे कर 

मन भी सौचना बोलना छोड दे

जब ऐसे "अज्ञानी" मन मौन हो जाये...

तब। 

બસ આટલું કહી અજ્ઞાની મૌન થૈ ગ્યો... 

No comments:

Post a Comment