Wednesday, 14 February 2018

અગમ વાણી

ઓ "અજ્ઞાની" હવે ચેતજે.! 
વીસમી સદી 
વસમી સદી 
સાબીત થવાની છે.!
એકવીસમી સદી 
એનાથી પણ અધીક
વસમી હશે ..!

આવનારા આકરા સમયમાં 
એજ સાતા પામશે ..!
જે *ઈશ્વરના *શરણે જશે ..!
જે ઈશ્વરનું નામ જપશે ..!
તેજ સંકટોના કંટકોથી બચશે ..! 
"અજ્ઞાની" 
ઓ "અજ્ઞાની" હવે ચેતજે.! 
વીસમી સદી 
વસમી સદી 
સાબીત થવાની છે.!
એકવીસમી સદી 
એનાથી પણ અધીક
વસમી હશે ..!

આવનારા આકરા સમયમાં 
એજ સાતા પામશે ..!
જે *ઈશ્વરના *શરણે જશે ..!
જે ઈશ્વરનું નામ જપશે ..!
તેજ સંકટોના કંટકોથી બચશે ..! 
"અજ્ઞાની"

No comments:

Post a Comment