Wednesday, 14 March 2018

જો તું "અનંત" સાગર થઈ શકે ...

1 YEAR AGO TODAY
I liked a @YouTube video https://t.co/lBWwGJEus6 Seene Mein Jalan, Aankhon Mein Toofan Sa Kyun Hai
Sung by Suresh Wadkar and picturized on Farooq Shaikh for…
YOUTU.BE/1RZ6JFGCJTK?A
2 YEARS AGO TODAY
You and Радка Куршумова became Facebook friends.
Kunjal Pradip Chhaya...लीखीत वार्ता वांचता अने एमा "रेती" शब्द आवता मने
याद आई गै भाईबंघनी वर्शो पहेला लखेली रचना ....
'अनंत' प्रेम भीनी रेत हाथमाथी सरकी गई....
पण एनी भीनाश हथेलीमाथी हजु नथी गई ....
"अनंत"
पुरी रचना मने तो याद नाज होय ने !
Kunjal जी ..
मले तो शोघजो अहीज क्याक भटकती हशे..
Comments
LikeShow more reactions
Reply2y
LikeShow more reactions
Reply1y
3 YEARS AGO TODAY
You and Parul Pithavala became Facebook friends. We've made you this video to celebrate your friendship!
-0:13
You and Shreya Chandra became Facebook friends.
You and Pratik Raveshiya became Facebook friends.
6 YEARS AGO TODAY
Dear all Rup Vidh films Family Members...
I would like to inform u that, Recently I have Found that many People are Uploading Photographs of Our "Balsana" Journey and other memorable moments of Our Movie. And I would like to request them that "Please Please Please don't upload photographs of female characters of our movie without their permission..."
This is just a request, If i will get complain from any girl regarding this matter, i will take legal action against them....
Please don't take this warning personally, it is just general announcement from Rup Vidh films.
Regards,
-Rup Vidh Films
Comments
નિર્દોષ ગુનેગાર જી'' મને નિરાંતે ગુજરાતીમાં સમજાવ જો સર મને અંગ્રેજી નથી આવડતું ....
Manage
6y
LikeShow more reactions
Chirag Ruparel Sahdevsinh ને નમ્ર વિનંતી કે આ વાત ને personally ન લે.....
Manage
5y
LikeShow more reactions
5y
LikeShow more reactions
Dixit Daudiya Hhhhhhhmmmm.........
Aa vat akdam sachi 6.
CR.
Manage
5y
LikeShow more reactions
જો તું સાગર થઈ શકે..! તો તને પણ નદીઓ આવી મળે..!
ઈચ્છા જો દ્રઢ હોતો ઈચ્છા મુજબ મળે છે.
બાકી તો સૌને સૌના ગજા મુજબ મળે છે. 
...Continue Reading
Comments
Dalsukh Dhumal PAN, TARI JAT NE VIKSAV. .....SARAS VAT KAHI CHHE, SAHEB.
Manage
6y
LikeShow more reactions
Rita Thakkar માત્ર તારી જ રાહ જોઈને હજુ ઘણી દિશા બંધ પડી છે. જા ખોલ. 
જે કરી ગયા એનાથી સાવ જુદું જ કર પણ તારી જાતને વિકસાવ. ....ek satya:))
Manage
6y
LikeShow more reactions
Chirag Ruparel bhai bhia bhai bhai........ Osme........... 
Manage
6y
LikeShow more reactions
Jahnvi Antani ^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^^ 
ઈચ્છા જો દ્રઢ હોય તો બધુજ ઈચ્છા મુજબ મળે છે.
એમ તો ક્યાં કશું કોઈને પણ માંગ્યા મુજબ મળે છે......... a v good line... n true too..
Manage
6y
LikeShow more reactions
Jayendra Ashara ---------- 
સુંદર રચના છે.... મહેનત કરો તો ફળ મળે અને નસીબ હોય સાથે તો અનેક ગણું ફળ મળે....
Manage
6y
LikeShow more reactions
Ajay Mahendra Khub saras Maru computer bagdi
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' વ્હાલા .. Kamal Garashiya હું કોઇથી દૂર નથી મારા સીવાય ..... અને હું ક્યાં મંજિલ ....
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' વ્હાલા Ajay Mahendra તો હવે ..... ? કોમ્પુટર ક્યારે સરખું કરવો છો ?
Manage
6y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' Jayendra Ashara બિલકુલ............... ---
Manage
6y
LikeShow more reactions
Jagdish Gohil Keni vaat jovo cho tame
Manage
6y
LikeShow more reactions
Paurvi Hardik Trivedi khub saras....aakhi rachna varevare vanchy tevi......
Manage
5y
LikeShow more reactions
Rajendra Dave Purviben... Appricet karva wala kadach bahu Ochha malyaa ^..Tamaaro aabhar.
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર જી'' Paurvi Hardik Trivedi, Rajendra Dave. આપનો આ પુરસ્કાર હું "અજ્ઞાની" સુધી પહોંચાડી દઇશ....
Manage
5y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Rajendra Dave... તહીથી અહી સુધી અમસ્તું જ નથી અવાયું... 

march 2012 આજ julai 2014 આટલા સમય બાદ અહી તમે જ મને ખેંચી લાવ્યા ... 
Manage
3y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર Paurvi Hardik Trivedi જી .. 

હાં ...! પણ મે તો ફકત લખ્યું છે ... 


આ..! ખરેખર મે નથી લખ્યું ... 

આ બધુ તો જૂનું પુરાણું ... 

ભાઈબંધનું લખેલું .... 
Manage
3y
LikeShow more reactions
3y
LikeShow more reactions
Jagdish M Bhatt જેવો છું એવો લાગું છું એટલે ખટકું છું
સીધા રસ્તે ચાલું છું એટલે ખટકું છું
તારી-મારી આઘી-પાછી નહીં કરવાની

નિજ મસ્તી માં મ્હાલું છું એટલે ખટકું છું
રામકુ ભાઇ કરપડા
Manage
1y
LikeShow more reactions
નિર્દોષ ગુનેગાર ए.....

जगु बाबु ने जाजा करी ने जे जे वाला ..

Manage
1y
LikeShow more reactions
That's all for March 15.
Here are some more memories that we hope you like.
I liked a @YouTube video https://t.co/GBYL6ygGEn AAJA KE ADHURA HAI APNA MILAN KAI SADIYON SE KAI JANAMO SE - Mukesh - MILAP (1972)
ઘોઘી પાણીની છાલકનો છેલ્લો વિકલ્પ વિચારી
પાણીયારા તરફ જવા પાછું ફરી જતી હતી ત્યાજ....
ઘોઘાએ ઘોઘીનો હાથ પકડી લીધો અને ઘોઘી ...
પાછી ખેંચાઈને....
જો ઘોઘાએ ઘીઘીને કમરે પોતાનો હાથ ,
ના ટેકવ્યો હોત તો...
ઘોઘી ઘોઘાના ખોળા માં ઢોળાત ...
પણ ના ઢોળાઈ...
ઘોઘી એ ગુસ્સા ભરી નજરે ઘોઘા સામે જોયું...
અને ...
હવે શરૂ થયા બેઉ વચ્ચે...
બે મતલબની ના ઝગડા....
બે મતલબની દલીલો....
બે મતલબની વાતો વાતો...
જોકે ઘોઘી તો ...
મતલબની વાતો,દલીલો,ઝગડા જ ! કરતી...
પણ ઘોઘો હતો કે જે બે મતલબની વાતો ,
દલીલો , ઝગડાઓ કરતો ...
અને ઘોઘી એની વાતોમાં મતલબ શોધ્યા કરતી...
મતલબ ! ખરો મતલબ ..!
ઘોઘી ની ગુસ્સાદાર આંખો જોઈ
ઘોઘો ખોટે ખોટે ડરી ગયો...
હવે બંને વચ્ચે સંવાદ શરૂ થયા બે મતલબનાં ...
જે થોડી વાર પછી કૌ તો ના ચાલે ...!

No comments:

Post a Comment