પંગતમાં બેસી ને જમવાની મજા કંઇ ઓર હોય!
"એયયય....જાંબુ નથી આઇવા આયા.."
"દાળવારો..દાળવારો..દાળ કોણ ફેરવે છે?"
"એલા મારાજ ને કીયો બટેટાવડા કાચા નીકરે છે કાચા!"
"એયયય....જાંબુ નથી આઇવા આયા.."
"દાળવારો..દાળવારો..દાળ કોણ ફેરવે છે?"
"એલા મારાજ ને કીયો બટેટાવડા કાચા નીકરે છે કાચા!"
છેલ્લે વરનો બાપ, હારે એક આસીસ્ટંટ હાથમાં બરફી ની થાળી! "અરે..એમ તો હાલતા હૈશે?
મારા સમ્મ...એક એક..."
મારા સમ્મ...એક એક..."
ત્યા પાછળથી અવાજ આવે"દિયો..દિયો..સુરા ભાઇ ને દિયો ઇ આખો થાર ઉલારી દેહે.."
એક મજા હતી!!!
બુફે મા જાઉ ને"ગમાણ" યાદ આવે...
બળુકા હોય એ ને જ ભરપુર ખાણ મળે!!

No comments:
Post a Comment