Friday, 16 March 2018

ઝંખના અનંતની

અને પછી, અનંતે પેલીને પત્ર હાથમાં આપતા કહ્યુ....
અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી .
આ ઈચ્છા આ ઝંખના કોનામાં નથી હોતી..?
"કોઈને કોઈ ઝંખના ને લઈને જ જીવન ધબકે છે."
તુ પણ યાદ રાખજે ...
"ઝંખના થકીજ જીવન જીવંત બને છે "
"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.”
એતો મુડદાલ છે મુડદાલ...!
"મુડદાલ જીવન મૃત્યુ બરાબર "
જેનામાં કોઈ ઝંખનાજ નથી....
એ જીવવા છતાં જીવતો નથી.
અને હું...
વર્ષો પહેલા અનંતે, કો'કને કો'ક દિ લખેલો ...
અને મને વર્ષો બાદ છેક આજે મળેલો ....
અનંતનો વિચિત્ર પ્રેમ પત્ર ...
મન બુધ્ધી અને આત્મા ઝણઝણી જાય..
અને, ઊંડે ઊંડે પ્રેમની અનુભૂતિ થાય ...
એટલું તો કાફી છે, આ ભવમાં ...
બધાને બધુ આગલું પાછલું યાદ આવે એ જરૂરી નથી ...
માટે જૂનું યાદ કરવા દિમાગને જોર દેવા કરતાં ...
આજે જે અનુભવાતું હોય,
એના પર દિલ જોરથી દાબી દેવાનું ...
અકલે કે,
જ્યારે મળીએ ત્યારે ચપોચપ ભેટી પડવાનું ...
&&&&&
અને પછી, અનંતે પેલીને પત્ર આપતા કહ્યુ....
અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી .
આ ઈચ્છા આ ઝંખના કોનામાં નથી હોતી..?
"કોઈને કોઈ ઝંખના ને લઈને જ જીવન ધબકે છે."
તુ પણ યાદ રાખજે ...
"ઝંખના થકીજ જીવન જીવંત બને છે "
"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.”
એતો મુડદાલ છે મુડદાલ...!
"મુડદાલ જીવન મૃત્યુ બરાબર "
જેનામાં કોઈ ઝંખનાજ નથી....
એ જીવવા છતાં જીવતો નથી.
અને હું...
હું જીવું છું, હાં ! ભરપૂર જીવું છું....!
હું જીવંત છું...!
કારણ કે દૂર હી સહી , મારી સાથે ને સાથે છે તું..!
અને હું તને ઝંખું છું ..!
એટલેજ હું જીવું છું ..!
અને એટલેજ હું જીવંત છું ..!
&&&&
ફરી કહી દઉં છું કે ...
પ્રથમ મારો પત્ર તુ વાંચી લે,
શાંત ચીતે વાંચીને,
એનુ ઊંડાણ સમજીલે..!
પછીજ.!
તું તારી રીતે સમજી વિચારીને માત્ર ને માત્ર..!
તારા વિચારો.! લખજે !
ઉછીના હરગિઝ નહીં...!
તું જાણેજ છે ને ,કે, મને,
જાત અનુભવે સિધ્ધ કર્યા વિનાની ...
કોઈએ ઠોકંઠોક કરેલી વાતો,
મારી સાથે કોઈ કરે એ મને લગીરે પસંદ નથી . ..!
કારણકે અનુભવે હ્રદયના ઉંડાણેથી ....
લખાયેલા બોલાયેલા શ્બ્દોમાજ!
સત્યનો પડઘો પડતો હોય છે ...
એ પડઘો દૂઉઉઉર દૂઉઉઉર... સુધી....
"અનંત... " યુગો સુધી સંભળાય છે .....!
"અનંત"
"અનંત"ના જર્ઝરિત પ્રેમ પત્રોમાંથી. "પ્રેમને આખરે સ્પર્શની જરૂર પડે છે.!" October 7, 2012 at 1:44am Public Friends Friends...
PKATIRA.BLOGSPOT.COM
LikeShow more reactions
Comment
Comments
Himatbhai Mehta અને પછી, અનંતે પેલીને પત્ર હાથમાં આપતા કહ્યુ....
અંતર સુધી જે પહોંચ્યું તેને પામવાની ઝંખના જાગી .
આ ઈચ્છા આ ઝંખના કોનામાં નથી હોતી..?

"કોઈને કોઈ ઝંખના ને લઈને જ જીવન ધબકે છે."
તુ પણ યાદ રાખજે ...
"ઝંખના થકીજ જીવન જીવંત બને છે "
"જેનામાં ઝંખના નથી એ જીવતો છે જ નહીં.”
એતો મુડદાલ છે મુડદાલ...!
"મુડદાલ જીવન મૃત્યુ બરાબર " 
જેનામાં કોઈ ઝંખનાજ નથી....
એ જીવવા છતાં જીવતો નથી. wah wah
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર હાં દાદા.! 
એ એવુજ જીવી ગયો, જેવુ કહી ગયો..
લખી ગયો... 
Manage
LikeShow more reactions
Reply1yEdited
Shree Rajput કારણ કે દૂર હી સહી , મારી સાથે ને સાથે છે તું..!અને હું તને ઝંખું છું ..!એટલેજ હું જીવું છું ..!અને એટલેજ હું જીવંત છ ........aavu j che mare pn
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર હાં હોય, હશે.. હશેજ..! હોવુજ જોઈયે.. 
કોઈ તો એવુ.... 
...See More
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર પણ એમા બબ્બે વાર શું કહેવાનું હોય... 😇😇😇
Manage
LikeShow more reactions
Reply1y
Shree Rajput પહેલા પ્રેમ ની... પહેલી એ નઝર... કોઈ કેમ ભૂલે ઝીંદગી ભર..એક ક્ષણ માં દુનિયા મળે... એ પલ દુનિયા થી પર...એક પલ માં પામી બધું... એક પલ માં ખોવાનો ડર..છુટે ના હાથ ક્યારે... તૂટે ના સાથ ક્યારે...બંધન હો જનમોજનમ...પહેલી પ્રીત ના પહેલા વાયદા...કોઈ કેમ ભૂલે જિંદગી ભર...ભૂલ્યા ના એ કદી કોરા દિવસો... એમાં ભિંજાયેલી એ રાતો... hve ek j var kidhu brobar...
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર हां..! 





बरोबर.. 😇
Manage
LikeShow more reactions
Reply1y
Shree Rajput hmm😊😊
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર चलो अब तुम आगे तुम्हारी ईश्के दास्ता सुनावो... 😊
Manage
LikeShow more reactions
Reply1y
Shree Rajput ek khali pnu lage che aaj ........
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર કેમ...!? 






એવુ કેમ લાગે છે તન્ને.. 
જરા સમજાવ તો મન્ને.. 
Manage
LikeShow more reactions
Reply1y
Shree Rajput kem samjavu hu tmne mara man ni atkado tme to aam pan bhu samjadar j cho.......hu etli smju nhi k samjavi sku tmne...
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર બૌ મસ્ત ભ્રમ... 




છે તને પણ કે હુ સમજદાર છુ... 
ભ્રમ ભાંગવા જ સર્જાતો હોય છે.. 
ખૈર... 
ભાંગે પછી મારો વાંક ના કાઢજે... કૈ દૌ છુ.!
Manage
LikeShow more reactions
Reply1y
Shree Rajput jeva teva bhram mne thata nty ne aa to bhram nty e to paku j che. ....
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર તો., તને કેવા કેવા ભ્રમ થાય છે...?
Manage
LikeShow more reactions
Reply1y
Shree Rajput mne ena bhram ty che....
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર હાં, તો એ તારો ભ્રમ કદાચ તને સત્ય સુધી લૈ જાય એવુ બને.,.! 

ભાઈબંધ કહેતોજ કે... 


"અનંત" સત્ય ભ્રમ સાબીત થાય છે ક્યારેક,
તો, ક્યારેક ભ્રમજ સત્ય સુધી લઈ જાય છે.! 

અકલે... તુ તારે.,,, 😇
Manage
LikeShow more reactions
Reply1yEdited
Shree Rajput hm ... pochi jav to saru.
Manage
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply1y
Atul Mirani Prem ne pahoche na koy aa jagat no maharathi 
Samarth ne pan sarthi banvu padyu tu pyar thi 
Prem ma to bhagvan krasn me pan arjun na sarti banvu padyu tu Mam s g
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર ઔહૌ... ज्ञानी Atul Mirani... 😇
Manage
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply1y
LikeShow more reactions
Reply1y
Atul Mirani U wel come
Manage
LikeShow more reactions
Reply1y
નિર્દોષ ગુનેગાર हां चोक्कस 
तू पर फ्रिज थै गयो छे तो,
Manage
LikeShow more reactions
Reply1yEdited
Shree Rajput ha atul ji pan e sarrthi ne yudh ma sath aapvo padyo to ahi sukh ma badha sathe hoy koi dukh ma sathe hoy e sarthi nu su.....!atul ji
Manage
LikeShow more reactions
Reply1y

No comments:

Post a Comment